Swaminarayan Vadtal Gadi (SVG)

Information

Swaminarayan Vadtal Gadi (SVG)

Introducing Authentic website of Shree Laxminarayan Dev Gadi - VADTAL As inaugraurated by P.P.D.D. Shree 1008 Acharya Shree AjendraPrasadji Maharaj on the day of Shree Krishna Janmastami

Website: http://www.swaminarayanvadtalgadi.org
Location: Vadtal
Members: 120
Latest Activity: Jun 20, 2016

Discussion Forum

આચાર્ય કોણ થઈ શકે ? નિયુક્તી કેવી રીતે થઇ શકે ? શું આચાર્ય ને પદ ઉપર થી દુર કરી શકાય? 5 Replies

શીક્ષાપત્રી પ્રમાણે ગાદીસ્થ આચાર્યશ્રીને જમુમુક્ષુને સંપ્રદાયની દીક્ષા આપવાનો તથા મૂર્તિપ્રતિષ્ઠા કરવાનો અધિકારઆપેલ છે. તેથી સંપ્રદાયમાં આચાર્ય કોણ કહેવાય તે હકીકત સૌ પ્રથમ સમજી લેવીજોઈએ. જગતમાં ધણા…Continue

Started by Pratik Tank. Last reply by 2ctj2cpgvxv69 Jun 12, 2012.

બે દેશ-વિભાગ શા માટે ? 3 Replies

ધણા અજ્ઞાનીઓ એવું માને-મનાવે છે કે શ્રીજીમહારાજને બે ભાઈઓ હતા, માટે તેમણે બે ગાદીની યોજના કરેલી છે. આ કથન પણકપોળકલ્પિત અને તથ્યહીન છે. જ્યારે બે ગાદીની રચના કરવામાં આવેલી ત્યારેસંપ્રદાયનો વિસ્તાર…Continue

Started by Pratik Tank. Last reply by satish patel Mar 15, 2012.

આચાર્ય શા માટે ?

સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ આબ્રહ્માંડમાં સૌપ્રથમ વખત જ પધાર્યા અને આ જીવોનો આત્યાંતિક મોક્ષ થાય તેહેતુથી ધર્મનું આચરણ કરી ધર્મોપદેશ કર્યો. પોતાનું પ્રગટપણું ચાલું જ રહે,તે હેતુથી શ્રીહરિએ ત્રણ…Continue

Started by Pratik Tank Aug 24, 2010.

Website of Shree Laxminarayan Dev Gadi - VADTAL 1 Reply

A New path and turn to Shree Swaminarayan Sect.... With all Blessings and Happiness of Vadtal vasi Shree Harikrishana Maharaj Shree Swaminarayan Sect Southern Shree Laxminarayan Dev Peetham - Vadtal…Continue

Started by Pratik Tank. Last reply by Pratik Tank Aug 24, 2010.

Comment Wall

Comment by Narayan Solanki on August 24, 2010 at 2:25pm
મારી ઈચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપ્તિ સહુ ને દેવી રે.
માટે મોક્ષ નુ મોટુ દ્વાર રે, અમે ઉઘાડ્યું છે આ વાર રે.
આચારજ થી બહુ ઉદ્ધરશે રે, જાણો બ્રહ્મ નગર વાસ કરશે રે.
એમ શ્રી મુખે કહ્યું શ્રીજી એ રે, જન સૌ સત્ય માની લીજે રે.
- પ્રકાર ૩૭, પુરુષોત્તમ પ્રકાશ, નીશ્કુલાનંદ કાવ્ય.
Comment by Rakesh Patel on August 24, 2010 at 6:44pm
Jay swaminarayan to all .
It was an mindblowing USA trip with Laljimaharaj . i have no words to express it .
Check out www.swaminarayanvadtalgadi.org photo gallery
Comment by Narayan Solanki on August 24, 2010 at 6:53pm
Jay Shree Swaminarayan Rakeshbhai. Photos looks great. Please post the video as soon as possible so we all can have divine DARSHAN.
Comment by tejas.b.dave on August 25, 2010 at 4:53pm
jai swaminarayan
Comment by RAJESH KESHAVLAL VYAS on August 26, 2010 at 7:55pm
શ્રી સ્વામીનારાયણ ભગવાન ના દર્શન ની ઝાંખી નું મહત્વ :
૧) " મંગળા " ના દર્શન કરવાથી હમેશા સુખી થવાય ..
૨) " શૃંગાર " ના દર્શન કરવાથી સ્વર્ગ મળે ..
૩) " રાજભોગ " ના દર્શન કરવાથી ભાગ્ય ની વૃદ્ધી થાય ...
૪) " ઉથાપન " ના દર્શન કરવાથી ઉત્સાહ વધે ...
૫) " ભોગ" ના દર્શન કરવાથી ભરોસો વધે ...
૬) " ધ્વાર " ના દર્શન કરવાથી પ્રથીષ્ઠા બની રહે ...
૭) " આરતી " ના દર્શન કરવાથી નિસ્વાર્થી થવાય ...
અને છેલ્લે ......
૮) " સયન" ના દર્શન કરવાથી શાંતિ મળે ...
મદ્રાસ થી રાજેશ વ્યાસ ના જય શ્રી સ્વામીનારાયણ
Comment by Mithilesh D Soni on September 2, 2010 at 6:36pm
જય શ્રી સ્વામિનારાયણ સર્વે મુકતો ને
Comment by Nilamkumar B Soni on September 4, 2010 at 8:29am
Sarve Haribhaktone Nilamkumar Soni na zaza hete karine jay shree swaminarayan.
Comment by Vipul S Davey on September 18, 2010 at 10:09am
jai swaminarayan to all satsang parivar member
Comment by Bhaskar on October 10, 2010 at 6:26pm
જય સ્વામિનારાયણ..... શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે.
તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ
તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?.
તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે
આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી.
પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ
ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે
શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮)
શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ
અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી
મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી
છીએ, તો તે રહસ્ય જીવન માં ઉતારી દેશો તો ક્યારેય ભૂલા નહિ પડાય
......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય)
તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી
ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ.
Comment by Rakesh Patel on October 11, 2010 at 5:38pm
Thanks Bhaskerbhai for posting this :)

Comment

You need to be a member of Swaminarayan Vadtal Gadi (SVG) to add comments!

 

Members (120)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service