ગઢપુરપતિશ્રી ગોપીનાથજી મહારાજનો 186મો વાર્ષિક પાટોત્‍સવ

તારીખ 23.10.2015ને શુક્રવારના કાર્યક્રમો 

((  જળયાત્રા )) સાંજે ૪:૦૦ કલાકે.

((  શયન આરતી ))  સાંજે ૯:૦૦ કલાકે.

((  રાત્રી કાર્યક્રમ ))  સાંજે ૯:૩૦ કલાકે.

તારીખ 24.10.2015ને શનિવારના કાર્યક્રમો

((  મંગળા આરતી ))  સવારે પ:૦૦ કલાકે.

((  ષોડ્શોપચાર પુજન  ))  સવારે પ:૩૦ થી ૬:૦૦ કલાક સુધી

((  અભિષેક દર્શન ))  સવારે ૬:૦૦ થી ૭:૦૦ કલાક સુધી

((  અભિષેક આરતી ))  સવારે ૭:૦૦ કલાક સુધી

((  શણગાર આરતી ))  સવારે ૮:૦૦ કલાકે

((  સત્‍સંગ સભા ))  સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી

((  શ્રી પ.પૂ.ભાવિ આચાર્ય નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજના આશીર્વચન.. )) 

(( ટ્રસ્ટીશ્રી હરજીભાઈ ભીમાણી  )) 

((  કો.સ્વા.ઘનશ્યામવલ્લભદાસજી )) 

(( શ્રી એસ.પી.સ્વામી  )) 

(( અન્‍નકુટ આરતી  ))   સવારે ૧૧:૧પ કલાકે.

((  મહા પ્રસાદ ))  સવારે ૧૧:૩૦ કલાકે.

Views: 101

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service