શ્રીજી મહારાજના પ્રસાદીના અને શ્રી એભલ ખાચરે પુજેલા ઘેલા નદીના કાંઠે શ્રી નિલકંઠ મહાદેવજી. પુરાણ પ્રસિધ્‍ધ શ્રી માંવ્‍યઋષિ  આ ઘેલાનદીને કાંઠેજ વસતા હતા.હાલ જયાં માંડવધાર ગામ છે ત્‍યાં માંડવ્‍યઋષિની પ્રાચિન ગુફા મોજુદ છે. એ માંઠવ્‍યઋષિ જે મહાદેવની પૂજા કરતા હતા તે આ નિલકંઠ મહાદેવ છે.

Views: 225

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service