પ્રદક્ષિણાના આ ગોખમાં શ્રીજી મહારાજ ઘણીવાર બીરાજમાન થયેલા અને અનેક ચમત્‍કારો બતાવેલા છે. શ્રી રામપ્રતાપભાઇને  ચતુર્ભુજ રુપે શ્રીજી મહારાજે આ ગોખમાંથી દર્શન આપેલ છે. ત્‍યાં ચરણાર્વિંદ છે.

Views: 257

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service