ચોકમાં છત્રીની જાયગા (ઉતારા) - Chok ma Chtrri ni jgya(utara)

મંદિરના ચોકમાં આ જગ્‍યાઅ. મુકતાનંદ સ્‍વામી આદિ સંતોના આસન હતા. તે જગ્‍યાએ આ છત્રી કરેલી છે. અહીં શ્રીહરિએ સૌ પ્રથમ વચનામૃત કહેલું તથા સ.પ્ર.પ્ર. ૨પ, ૨૭, પ૮, ૬૦, ૬૭ ગ.મ.૧૯ આ વચનામૃતો પણ કહેલા છે.

Views: 204

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service