શ્રીનિષ્‍કૃળાનંદ સ્‍વામીની ઓરડી - Nishkulanand Swami's Room

લક્ષ્‍મીવાડીમાં પ્રસાદીની આ ઓરડી સ.ગુ.નિષ્‍કુળાનંદ સ્‍વામીએ બાંધેલી છે. શ્રીજી મહારાજ બપોરે અહીં પોઢતા, નિષ્‍કુળાનંદ સ્‍વામીએ ભકતચિંતામણી આ સ્‍થળે લખી હતી. અને શ્રીજી મહારાજની અંતર્ધાનલીલા વખતે તે વિમાન અહી મૂકવામાં આવ્‍યું હતું.

Views: 528

Replies to This Discussion

sant samagam kije ho nish din sant samagam ki je

RSS

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service