પ્રસાદીનું સીમ વૃક્ષ (ખીજડો) -Sanctified Khijada Tree

શ્રી લક્ષ્‍મીવાડીમાં પ્રસાદીનું સમીવૃક્ષ (ખીજડો) ને ઓટો છે. દશેરાને દિવસે શ્રીજી મહારાજ છડીસ્‍વારીએ અહી પધારતા અને ખીજડાનું પૂજન કરતા અને ઘોડા દોડાવતા તે વખતે આકાશમાંથી દેવો પુષ્‍પવૃષ્ટિ કરતા.

Views: 321

Replies to This Discussion

laxmi vadi etle akshrdham ni vadi

RSS

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service