શ્રી સૂર્યનારાયણ, શ્રીકૃષ્‍ણ, બળદેવજી, રેવતીજી - Shree Surynarayan ,Shree Krushn ,Baldevji,Revtiji

આ ખંડમાં પહેલા એકલા સૂર્યનારાયણ ભગવાન સાત મુખવાળા ઘોડાના રથમાં બિરાજમાન હતા. શ્રી રઘુવીરજી મહારાજે
આ ખંડમાં શ્રીકૃષ્‍ણ શ્રી બળદેવજી, શ્રી રાધીકાજીની મુર્તિ સંવત ૧૯૧૬માં પધરાવેલી છે. અને શ્રી સૂર્યનારાયણના રથ
આનંદભુવનમાં પધરાવેલો છે.

Views: 304

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service