શ્રી ઇચ્‍છારામજી,શ્રી સહજાનંદ સ્‍વામી,શ્રી રઘુવીરજી મહારાજ -Shri Ichchharambhai, Shri Sahajanand Swami, Shri Raghuvirji Maharaj

આ ચિત્રમાં લક્ષ્‍મીવાડીમાં જયાં શ્રીજી મહારાજનો અગ્નિસંસ્‍કાર કર્યો હતો તે જગ્‍યાએ સ.ગુ.નિત્‍યાનંદસ્‍વામિએ મંદિર બાંધ્‍યું છે તેમાં આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે સંવત ૧૯૪૯ ફાગણ વદ-૧ના રોજ શ્રી ઇચ્‍છારામજીભાઇ, શ્રી સહજાનંદ સ્‍વામી, શ્રી રઘુવીરજીમહારાજની મૂર્તિઓ પધરાવી છે.

Views: 217

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service