સ્‍મૃતિ મંદિર (લક્ષ્‍મીવાડી) -Smurti Mandir(Laxmiwadi)

શ્રીજી મહારાજના સમયમાં અહી તુલસીનું વન હતું અને શ્રીજી મહારાજ તે  અતિપ્રિય હતું અહીં જ નિત્‍યાનંદ સ્‍વામીનું આસન હતું આ જગ્‍યાએ શ્રીજી મહારાજનો અગ્નિસંસ્‍કાર કર્યો હતો. ત્‍યાં આ સ્‍મૃતિ મંદિર છે. આ સ્‍થાન જગન્‍નાથપુરી સમાન છે.

Views: 242

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service