ગઢપુરધામ માં શ્રી ગોપીનાથજી મહારાજ,શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના કલાત્મક વાધા

ગઢપુરધામ માં શ્રી ગોપીનાથજી મહારાજ,શ્રી  હરિકૃષ્ણ મહારાજને ચંદનના કલાત્મક વાધા ના વધુ ફોટા ના દર્શન કરવા માટે આ લીંક પર જાવો http://gopinathji.com/add/2012-chandan-vagha/photo/

Views: 630

Replies to This Discussion

SwamiShree,

Jay Swaminarayan

મૂર્તિ રે છે જો નેણોનો  શણગાર ....

ધન્ય ભાગ ગઢડા ના કલ્તામ્ક ચંદન ના દર્શન થયા 

swami no ane gadhada mandir tatha dharmakul ane sarve satsangi na parishram na ame abhari che ke amne net par ava divya darshan thay che. jay swaminarayan. ane bhagwan shree hari na charnarvind ma prarthana ke sarve ne khoob khoob sukhiya kare .

jay shree swaminarayan,

gadhapur mandir santo ane sarve satsangi na ame khub khub abhari chiye..

amone  khub  sundar ane kalatmak chadan waghana darshan karaviya. 

temj apni  mahenat  ne  dhanyavad che.

ame  pratyax darshan karya hoy tevi Anand ni anubhuti thai !

jay  shree  swaminaryan.

 

bahuj sundar darshan thanks for darshan

Jay Swaminarayan

આનંદસ્વામી મહારાજ ને શણગારતા ને સહુ દર્શન કરતા સમાધિસ્થ થઇ જતા તેવા સુંદર શણગાર કરનાર પુજારી અને સેવાભાવી સંતો ને ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.

RSS

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service