શ્રીગઢપુર ધામ

Information

શ્રીગઢપુર ધામ

वोही गढ़पुर आते हे जिन्हें श्रीजी बुलाते हे

Website: http://gopinathji.com
Members: 286
Latest Activity: Jun 20, 2016

Discussion Forum

आत्म-साक्षात्कार से परमात्मा की प्राप्ति के पथ पर

आत्म-साक्षात्कार से परमात्मा की प्राप्ति के पथ पर श्रीहरि कहते अपने मन में यह दृढ़ संकल्प करके साधनापथ पर आगे बढ़ो कि यह मेरा दुर्लभ शरीर न स्त्री-बच्चों के लिए है, न दुकान-मकान के लिए है और न ही ऐसी…Continue

Started by ashwin. s. chokshi May 13, 2013.

भक्ति से सुख मिलता है

 भक्ति से सुख मिलता हैभक्ति दिव्य प्रेम है। प्रेम ऊपर चढे तो भक्ति है और नीचे गिरे तो आसक्ति।धृतराष्ट्र का पुत्रप्रेमआसक्तिहै और भरत का रामप्रेमभक्ति है। प्रीति विराट से जुडे तो वही भक्ति है।…Continue

Started by ashwin. s. chokshi May 12, 2013.

ગઢપુર પતિ શ્રીગોપીનાથજીમહારાજનું વજન કેટલું છે ?

ભગવાન શ્રીસ્વામિનારાયણના અંગે…Continue

Started by Chhapaiya prakash swami Gadhpur Nov 10, 2012.

ગઢપુરધામ માં શ્રી ગોપીનાથજી મહારાજ,શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના કલાત્મક વાધા 6 Replies

ગઢપુરધામ માં શ્રી ગોપીનાથજી મહારાજ,શ્રી  હરિકૃષ્ણ મહારાજને ચંદનના કલાત્મક વાધા ના વધુ ફોટા ના દર્શન કરવા માટે આ લીંક પર જાવો …Continue

Started by Chhapaiya prakash swami Gadhpur. Last reply by MAHESH M TANK Jun 30, 2012.

Comment Wall

Comment by Sanjay Nathalal Waghela on August 2, 2010 at 9:21pm
oh ho.. su vaat chhe... swami tame to Suvarna sikhar walo pic atyar thi lagavi didho... hhmm.. JS
Comment by Chhapaiya prakash swami Gadhpur on September 10, 2010 at 1:09pm


ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વ હસ્તે ખાતમુહુર્ત કર્યું જે સંતો એ નોંધ કરી છે.
કર્યું ખાત મુહુર્ત હરી હાથે રે ત્યાં હું પણ હતો સંગાથે રે ....નિષ્કુળાનંદ સ્વામી
અને પછી પોતે પોતાના સોનેરી પાઘ પર ઘેલા નદી થી પત્થર લાવે છે અને ગઢપુર નું મંદિર સ્વયમ બનાવ રાવે છે.
Comment by jadeja bhagirathsinh haritsinh on October 6, 2010 at 6:06pm
સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે :

'શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્‌,
લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્‌...'


સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા.
Comment by Bhaskar on October 10, 2010 at 6:29pm
જય સ્વામિનારાયણ..... શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે.
તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ
તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?.
તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે
આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી.
પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ
ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે
શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮)
શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ
અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી
મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી
છીએ, તો તે રહસ્ય જીવન માં ઉતારી દેશો તો ક્યારેય ભૂલા નહિ પડાય
......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય)
તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી
ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ.
Comment by Chhapaiya prakash swami Gadhpur on October 14, 2010 at 10:47am
ગઢપુરમાં પોતાના અંગે અંગનું માપ આપી નારાયણજીભાઈ પાસે દાદાના દરબારમાં
શ્રીગોપીનાથજી મહારાજના સ્વરૂપે પોતાની મૂર્તિ બનાવરાવતા ભગવાન શ્રીસ્વામિનારાયણ

Comment by Ghanshyam Gabani on October 17, 2010 at 1:45pm
મારા વ્હાલા વ્હાલા ચપૈયા સ્વામીને મારા જાજા હેત થી જય સ્વામિનારાયણ.
Comment by gopinath patel on October 21, 2010 at 4:19pm
શ્રીજી મહારાજે શ્રીગઢાપુર નેતો અક્ષરધામ નુ કેધ્ર કહિઉ છે. તેમાટે શ્રીગઢાપુર વાસી બધાજ જીવાત્મા ધન્ય છે.
માટેજ ભ્રમાંનદસ્વામી કવાલી બનાવી છે

ઈરાદે રોજ કરતેહે લેકિન તૂટ જતેહે,
વહી ગઢાપુર જાતેહે જિસે શ્રીજી બુલાતેહે.
Comment by gopinath patel on October 21, 2010 at 4:20pm

Comment by Satish Patel on October 24, 2010 at 7:22pm
Dhany Dhany Gadhpur aaj Same Aavni Par Aevu Dham Nathi
Comment by PRIYANK Patel on December 29, 2010 at 10:49am

Comment

You need to be a member of શ્રીગઢપુર ધામ to add comments!

 

Members (286)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service