આપને સૌ જાણીએ છીએ તેમ જુનાગઢ સ્વામીનારાયણ મંદિર માં સભામંડપ છે,જ્યાં સદગુરૂ શ્રી ગુનાતીતાનાન્દ્સ્વામી એ ૪૦ વર્ષ સુધી સત્સંગીઓ ના કલ્યાણ અર્થે સતત કથા-વાર્તાનો ધોધ વહાવ્યો .આજે આજ સભામંડપ એકદમ સુનો થઇ ગયો છે . હરિભક્તો તો ઠીક સંતો ના દર્શન પણ દુર્લભ છે. સત્સંગ ના પોષણ માટે કથા-વાર્તા જરૂરી છે જેનાથી અનેક જીવાત્માઓ નું શ્રેય થાય છે.આ બાબતે પૂ.સંતો ને મારી નમ્ર અપીલ છે કે આ પવિત્ર જગ્યાએ ત્રણે ટાઇમે આગળની જેમ કથા-વાર્તાનું આયોજન કરે

Views: 149

Replies to This Discussion

JAY SWAMINARAYAN --- AAPNI SATHE HU SAMANT 6u

thankyou jayswaminarayan

aapna vicharo sara chhe dharm ni parampara aagal vadhe temaj sau nu kalyan chhe mate

ame pan tamari vat sathe sahmat. chhiye jay swaminarayan

RSS

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service