NARNARAYAN YUVAK MANDAL BOPAL

Information

NARNARAYAN YUVAK MANDAL BOPAL

THIS YUVK MANDAL IS VERY FRESH AND THIS GROUP IS WORK OLWAYS SOCIAL AND SPIRITUALITY WORK EVARY DAY.

Location: BOPAL
Members: 11
Latest Activity: Jun 20, 2016

satsang na labhh

આપણા આ સત્સંગ ગ્રુપ દ્વારા હમણાં વ્યસન મુક્તિ કરાવેલ જે સત્સંગી અને બીનસત્સંગી બંને ના વ્યસન નહિ કરવાથી બચેલ રૂપિયા ની નોટબુક તથા પેન મુળી ધામ ની સરકારી સ્કુલ માં 500 બુક તથા પેન આપી દરેક બાળકો ને વ્યસન મુક્તિ માટે નો સંદેશ અને મદદ થઇ છે. આ ઉપર થી સ્વામિનારાયણ ભગવાન નું સુત્ર કુસંગી ના ફેલ માં સંત્સંગી ના રોટલા સાબિત થતું દેખાણું. ભગવાન ની વાત સાચી હોઈ છે પરંતુ આપણને જયારે સમજાય   ત્યારે ખુબ આનંદ અને અસ્ચર્ય થાઇ છે.                      

 બીજી ઘણી વાતો છે આ અનુભવ ની તે પછી કરીશ.                                            

 જય સ્વામિનારાયણ

Discussion Forum

This group does not have any discussions yet.

Comment Wall

Comment by bhavin l lakhani on September 30, 2010 at 1:21pm
ભગવાન નું નામ જપ જેવું બીજું કોઈ સાધન નથી જેના થકી જલ્દી ભગવાન મેળવી શકાઈ.
Comment by bhavin l lakhani on October 12, 2010 at 10:15pm
સત્સંગી જન હંમેશાં એટલું ધ્યાન રાખે સ્વામિનારાયણ ભગવાન ને ભજતા રહેવું નહીતર આ દુનિયા માં માયા ની જાળ માં પકડાતા વાર નહી લાગે.
Comment by bhavin l lakhani on January 1, 2011 at 1:24pm
સત્સંગી જન હંમેશાં એટલું ધ્યાન રાખે સ્વામિનારાયણ ભગવાન ને ભજતા રહેવું નહીતર આ દુનિયા માં માયા ની જાળ માં પકડાતા વાર નહી લાગે.
Comment by dbgelani .moscow on June 26, 2011 at 6:04pm
hello dost very very nice
Comment by bhavin l lakhani on July 2, 2011 at 1:39pm

JAY SWAMINARAYAN

DB GELANI YOUR MASSAGE READ FOR JOIN NARARAYAN YUVAK MANDAL. I HAPPY FOR YOUR SPIRITUALITY IS VERY GOOD.

Comment by Jayesh Vaghasiya on June 20, 2016 at 9:51am

જય શ્રી ગોપીનાથજી મહારાજ  

Comment by Jayesh Vaghasiya on June 20, 2016 at 9:51am

જય શ્રી ગોપીનાથજી મહારાજ  

Comment

You need to be a member of NARNARAYAN YUVAK MANDAL BOPAL to add comments!

 

Members (11)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service