શ્રી સરધાર ઘામ સત્સંગ

Information

શ્રી સરધાર ઘામ સત્સંગ

Website: http://www.sardhardham.org
Location: સરધાર
Members: 69
Latest Activity: Apr 28

Discussion Forum

This group does not have any discussions yet.

Comment Wall

Comment by વાઘ દક્ષેશ બી. vagh dakshesh on August 1, 2010 at 7:16pm
very good photos
Comment by Pipaliya Rohit on August 30, 2010 at 9:08pm
Jay Swaminarayan
Comment by Bhaskar on October 10, 2010 at 6:27pm
જય સ્વામિનારાયણ..... શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે.
તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ
તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?.
તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે
આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી.
પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ
ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે
શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮)
શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ
અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી
મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી
છીએ, તો તે રહસ્ય જીવન માં ઉતારી દેશો તો ક્યારેય ભૂલા નહિ પડાય
......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય)
તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી
ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ.
Comment by Natvarsinh Solanki on November 10, 2010 at 12:01pm
To:
Nishkam Swami,
Jay Swaminarayan
Comment by Bhavesh Pandya on November 18, 2010 at 11:03am
This sit need to add maharaj's [rasadi places photo
Comment by dbgelani .moscow on December 30, 2010 at 2:41am
Swaminarayan
Comment by Ajay Patel on January 9, 2011 at 12:59am
Nityaswarupdasji jeva sadguru malya......jeevan dhanya thay gayu....satsang maa vruddhi thay.....sacho satsang malyo.....lalji maharaj ni orakh thay....maro moksh marg saral karyo...khub khub aabhar guruji....Jay Swaminarayan
Comment by Swami Amrutswarupdasji - Sardhar on January 19, 2011 at 10:25pm
સ.ગુ.શ્રી રામાનંદ સ્વામીનો ઓરડો

અહિં મુકતાનંદ સ્વામી તથા રામાનંદ સ્વામીનો પ્રથમમેળાપ થયો હતો.અને સદાવ્રત પણ આ ઠેકાણે આપતા.જ્યારે રામાનંદ સ્વામી સરધાર પધારતા ત્યારે તેમનો ઉતારો અહિં જ રાખતા અને કથા-વર્તા પણ અહિં જ કરતા હતા.
Comment by Swami Amrutswarupdasji - Sardhar on January 30, 2011 at 1:22pm
Comment by Swami Amrutswarupdasji - Sardhar on January 30, 2011 at 1:23pm

Comment

You need to be a member of શ્રી સરધાર ઘામ સત્સંગ to add comments!

 

Members (69)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service