શિક્ષાપત્રી

Information

શિક્ષાપત્રી

Its All About શિક્ષાપત્રી

Location: Surat
Members: 47
Latest Activity: Jun 20, 2016

Discussion Forum

પ્રશ્નાવલી 2 Replies

શિક્ષાપત્રી નો સાર રૂપ શ્લોક કયો છે ?

Tags: પ્રશ્નાવલી

Started by મોરજા નિતેષ. Last reply by patel pritesh hariprasad Sep 20, 2012.

Comment Wall

Comment by Bhavik Ambalal Patel on January 15, 2011 at 3:33pm

SHIKSHAPATRI E BHAGWAN NU APAR SWARUP CHHE

MATE NITYA SHIKSHAPATRI NU PALAN KARVU JOIE

Comment by મોરજા નિતેષ on January 16, 2011 at 8:46am
આપની વાત સાચી છે. ભાગવાની વાણી એ ભગવાનનું સ્વરૂપ છે માટે શિક્ષાપત્રી નું ઉલંઘન એટલે મહારાજ ની આજ્ઞા નું  ઉલંઘન .
Comment by Hitesh Patel on January 22, 2011 at 11:58am
Now i want to join with shikshapatri
Comment by shailesh patel-botad on January 23, 2011 at 3:25pm

hi..!  I want join with shikshapatri

    sikshapatri ma mharaj ni sarvoparita nu partibimb pade 6e....It's fect.....

Comment by મોરજા નિતેષ on January 26, 2011 at 8:44pm
"ગાગરમાં સાગર" સમાન આ ૨૧૨ શ્લોકના નીતિ વિષયક ગ્રંથમાં શ્રીજીમહારાજે  ૩૬૦ શાસ્ત્રોના ૩૬૧૮ શાસ્ત્રવચનોનો સમાવેશ કર્યો છે
Comment by મોરજા નિતેષ on January 26, 2011 at 8:54pm
મનુષ્ય - જીવનને લગતાં તમામ પાસાંઓની ખૂબ જ વિસ્તૃત છણાવટ  આ ગ્રંથમાં હોવાથી તેને "Manual Of Mankind"    - મનુષ્યોની માર્ગદર્શિકા કહીએ તો ખોટું નથી. જેમ કેટલીક ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા આવે છે  તેવી રીતે આ 'પત્રી' માં મનુષ્યજીવન કેવી રીતે જીવવું  તેનું માર્ગદર્શન છે.
Comment by મોરજા નિતેષ on February 2, 2011 at 9:01am
અભિમાન વગરની વાણી,

હેતુ વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી

સ્વાર્થ વગર ની પ્રાર્થના.

એજ સાચા સંબંધો ની નિશાની છે.
Comment by Manish rathod on February 11, 2011 at 8:06am
jsn.
Comment by Manish rathod on February 11, 2011 at 10:15am
we r lucky bcoz lord swaminarayan gives a gift which is amazing n we have to be proud bcoz we are  swaminarayan.
Comment by Bhaskar on February 16, 2011 at 6:16am
શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે. તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?. તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી. પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮) શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી છીએ, તો તે રહસ્ય જીવન માં ઉતારી દેશો તો ક્યારેય ભૂલા નહિ પડાય ......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય) તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ.

Comment

You need to be a member of શિક્ષાપત્રી to add comments!

 

Members (47)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service