Aadi achary Shri Raguveerji Maharaj Group

Information

Aadi achary Shri Raguveerji Maharaj Group

Aadi Achary shree Radhuvirjimaharaj na jivan charitro mukva vinanti

Website: http://gopinathji.com
Location: Vadtaldesh
Members: 11
Latest Activity: Jun 20, 2016

Discussion Forum

This group does not have any discussions yet.

Comment Wall

Comment by paresh desai on February 21, 2012 at 5:58am

jay shree swaminarayan 

Comment by madanmohan patel on March 23, 2012 at 6:14am

વ્હાલા ભક્તજનો,
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે સવંત ૧૮૮૨ ના કારતક સુદ – ૧૧ ના દિવસે વડતાલધામમાં પ. પૂ. ધ. ધુ. શ્રીરઘુવીરજી મહારાજશ્રીને પોતાના પુત્ર તરીકે સ્વીકારી પોતાના સ્થાને દક્ષિણ વિભાગ વડતાલ દેશમાં આચાર્યપદે સ્થાપના કરી આત્યાંતિક કલ્યાણનો અજોડ માર્ગ પ્રદાન કર્યો. એવા અતિસમર્થ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સૂત, અનંતશ્રીવિભૂષિત, ધર્મકુળ ચુડામણી આચાર્યપ્રવર આદિઆચાર્ય પૂ. ધ. ધુ. શ્રીરઘુવીરજી મહારાજશ્રીના પ્રાગટ્યને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થાય છે.  તે ઉપલક્ષમાં તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા તેમજ ગુરુઋણમાંથી મુક્ત થવા માટે, વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદિ પીઠાધિપતિ વિદ્યમાન પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશિર્વાદથી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના સાનિધ્યમાં, તેમજ પૂ. સંતો-ભક્તોના સહિયારા સહકારથી ૨૦૧૧ -૨૦૧૨ વર્ષમાં દરેક પ્રદેશમાં મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
Kariyani - Video link
http://www.swaminarayanvadtalgadi.org/index.php?option=com_hwdvideo...

Surat - Video link
http://www.swaminarayanvadtalgadi.org/index.php?option=com_hwdvideo...

Comment by Jayesh Vaghasiya on June 20, 2016 at 9:48am

જય શ્રી ગોપીનાથજી મહારાજ

Comment by Jayesh Vaghasiya on June 20, 2016 at 9:48am

જય શ્રી ગોપીનાથજી મહારાજ

Comment

You need to be a member of Aadi achary Shri Raguveerji Maharaj Group to add comments!

 

Members (11)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service