Information

વચનામૃત

Its About Vachnmrut

Location: Surat
Members: 64
Latest Activity: Jun 20, 2016

Discussion Forum

અક્ષરધામ કોણ ? 5 Replies

ભગવાન જીવના કલ્યાણ ના અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહીત જ પધારે છે. વચ. ગ.પ્ર. ૭૧ તો આ અક્ષરધામ નું સ્વરૂપ…Continue

Tags: અક્ષરધામ

Started by મોરજા નિતેષ. Last reply by amrutbhai Oct 6, 2014.

dhyan

radhikaye  sahit eva je shree krishna bhagvan tenu dhyan karveu. dhyan karata murti haday ne vishe na dekhay to pan dhyan karvu.

Started by Bhakt shree dharmesh jilka Jan 13, 2011.

Comment Wall

Comment by મોરજા નિતેષ on December 17, 2010 at 10:19pm

અન્ય સ્થળે કરેલુ પાપ તીર્થ ના વિશે નાશ પામે છે, પણ તીર્થ ના વિશે કરેલુ પાપ ક્યારેય નાશ થતુ નથી.  વચ-ગ.પ્ર..૧

Comment by મોરજા નિતેષ on December 17, 2010 at 10:24pm

આપનો અભિપ્રાય આપશો !

ક્યુ વચના. રોજે વાચવું જોઈયે.

Comment by મોરજા નિતેષ on January 6, 2011 at 11:26am

એકાંતિક ભક્ત કોને  કહેવાય ?

જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય છે.

Comment by મોરજા નિતેષ on January 7, 2011 at 9:21am
ब्रह्मविद ब्रह्मैव भवति !
બ્રહ્મ ને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે .(મુંડકોપનિષદ ૩-૨-૯)
Comment by મોરજા નિતેષ on January 9, 2011 at 9:00am
પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રયથી જ નિર્ભય થવાય છે. આ જગતમાં જે કાંઈ થાય છે તેના કર્તા ભગવાન  જ છે એવી દ્રઢ સમજણ હોય તો ભક્તને કાળ,કર્મ,માયા કે બીજા કોઈ દેવ,દેવી, કે મંત્ર,જંત્ર ,તંત્ર વગેરે નો ભય ન રહે. એવી નિર્ભય સ્થિતિ હોય તો જ બ્રહ્મને પમાય છે. સુખ-દુ:ખમાં પણ ભગવાનના કર્તાપણાની દ્રઢ સમજણથી જ સ્થિર મતિ રહે છે.
Comment by મોરજા નિતેષ on January 9, 2011 at 11:19pm
આપણે તો ફક્ત એટલું જ કરી શકીએ કે આ વચનામૃત નું જે અમૃત રૂપી જ્ઞાન (સર્વે શાસ્ત્રો નું નવનીત (માખણ )) તે લોકો સુધી સુલભ કરીએ. તો મહારાજનો જે  સત્સંગ પ્રત્યે  નો જે દાખડો કર્યો તેમાં આપણે થોડામાં થોડું યોગદાન આપી શકીએ.

જય સ્વામિનારાયણ
Comment by મોરજા નિતેષ on January 10, 2011 at 9:39am
ભગવાનમાં તો મનુષ્યભાવ કહેવાય જ નહિ  ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહિ.
Comment by મોરજા નિતેષ on January 11, 2011 at 9:16am
જેટલા સત્સંગ પરિવાર માં સભ્યો છે  તેટલા સભ્યો વચનામૃત ગ્રુપ હશે તો મને ખુબ આનંદ થશે .
જય સ્વામીનારાયણ
Comment by Bhavik Ambalal Patel on January 12, 2011 at 2:00pm

jay swaminarayan

 

 

Comment by dbgelani .moscow on January 12, 2011 at 11:40pm
jay swaminarayan

Comment

You need to be a member of વચનામૃત to add comments!

 

Members (64)

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service