Lakhanidilip
 • 33, Male
 • [chitra]Bhavnagar , gujarat
 • India
Share on Facebook Share on Facebook Share
 • Blog Posts
 • Events
 • Groups (1)
 • Photos
 • Photo Albums
 • Videos

Lakhanidilip's Parivar

 • A.B.sinh
 • NARAN K BHARWAD
 • Rakeshsinh
 • Chhapaiya prakash swami Gadhpur

Lakhanidilip's Groups

 

Lakhanidilip's Page

Profile Information

મારો પરિચય
my village is mandavdhar

Comment Wall (7 comments)

At 5:10pm on November 22, 2011, NARAN K BHARWAD said…

 

દિલીપભાઈ લાખાણી કેમ છો મજામાં છો ને ભરવાડ માં.બુદ્ધિ છે એટલે જ મૂંગા પશુઓં ચરાવે છે, બુદ્ધિ જીવીઓં તો સર્વ કારણ ના કારણ સર્વે સર્વાં ભગવાન સ્વામિનારાયણને પણ ઓળખતા નથી જેથી આ સમયમાં જેટલા મહારાજને ભજાય એટલા દિલીપભાઈ ભજીલો. આ ભરવાડના તમને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ .ખંભાત બાજુ કઈ કામ કાજ હોય તો આ ધર્મ કુળ આશ્રિત ના દાસને જરૂર યાદ કરજો હો,,,,,,,,,,,ખંભાત માં કથાનું આયોજન છે આ સાથે બેનર મોકલું છુ જોઈ લેજો .

 

At 5:27pm on November 22, 2011, NARAN K BHARWAD said…

 

માહત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિધ્ન આવે નહિ અને માહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિધ્ન આવે છે. અને મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે.

 

At 7:44pm on November 22, 2011, nilkanthvarni h Bhalja said…

'હાલ માં વર્તમાન સમયે અમદાવાદ દેશ ના પ.પુ.૧૦૦૮ આચાર્ય શ્રીકૌશલેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી અને વડતાલ દેશ ના પ.પુ ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી છે અને વડતાલ ના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્ર પ્રસાદજીમહારાજશ્રી છે'

તમે જે રાકેશપ્રસાદ ની વાત કરી તે બનાવટી અને બોગસ માણસ છે તેને પણ ભાન ભૂલેલા,રસ્તો ભૂલેલા સાધુઓ(કેહેવાતા સાધુઓ અને કેહેવાતા હરિભક્તો)વિમુખો એ વડતાલ મંદિર માં રાજકારણ થી ભગવાન ના,ઠાકોરજી ના ધર્માદા ની આવક માંથી તાગળ-ધીંધા કરીને અંધારી અમાસે ખોટા માણસને ગાદી ઉપર બેસાડયો છે.

સર્વોપરી સર્વ કારણ ના કારણ સર્વાવતારી શ્રી સ્વામીનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી તે મુજબ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય ના ગુરુ (આચાર્ય,ગુરુ અને ઉપદેસ્તા) એંક માત્ર અને માત્ર ધર્મવંસીઆચાર્ય મહારાજશ્રી છે.બીજો કોઈ ગમે તેટલો મોટો સાધુ કેહવાતો હોય તો પણ તેને બીજા સાધુ કરવાની કે દીક્ષા આપવાનો અધિકાર નથી નથી અને નથીજ( હું વિમુખ પ્રમુખ સ્વામી અને તેના જેવા અન્ય વિમુખ સાધુઓની વાત કરું છુ)

"શ્રી સ્વામીનારાયણ ભગવાનની શિક્ષાપત્રી જ સુપ્રીમ કોર્ટ છે તો પછી બીજે કયા ભાખોડિયા ભરવા જાવ છો".

At 11:31pm on November 22, 2011, Rakeshsinh said…

(1)પ્રમુખ સ્વામી ખરે ખર સંત હોય તો પૂછો કે તે કોના અને ક્યાં સંપ્રદાય ના સંત છે ?
(2)તમે ક્યાં શાસ્ત્ર ના માટે સંતો છો તમારી દીક્ષા કાય છે ?
(3)સાધુ કોયનું અણ હક નું લય નો લે પણ પોતાનું સમાજ માટે આપી દે તો તે કેમ આવું નથી કરતા ?
(4) પોતાની મૂર્તિ પોતાની જાતે પધરાવવી તે ક્યાં શાસ્ત્ર માં કહ્યું છે ? શું તે ભગવાન છે ?
વળી, ગઢડા છેલ્લા પ્રકરણના ૩૭માં વચનામૃતમાં પણ કહેવાયું છે.
"ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના
સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ
ભગવાન જેવોજ છે, તો પણ તે પુુરૂષ છે ને ભગવાન પુરૂષોત્તમ છે ને તે
સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ
ભગવાનના મહિમાંનો કોઈ પાર પામતા નથી." તથા ‘ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા
હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું.’ (શિક્ષાપત્રી, શ્લોક૧૧૫) ‘જે
સાધુ સિદ્ધગતિને પામ્યા હોય તે સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું.’(વચનામૃત, ગ.મુ.૧૯)
શ્રીહરિજીએ સ્વયં છ શિખરબંધી મંદિરો બંધાવ્યાને પોતે જ તેમાં ર્મૂિત પ્રતિષ્ઠા કરેલી તે
મંદિરોનું કલ્યાણપ્રદ કામકાજ થતુ તે જોઈ તેમાં સેવા કરનારાઓના ઉપર શ્રીહરિજી અતિ રાજી થતા.
વડતાલ અને ગઢડાના મંદિરના ચણતર કામ વખતે શ્રીહરિજીએ સ્વયં પોતાના માથા ઉપર ઈંટો-પથ્થરો મૂકેલા
અને એ રીતે મંદિરોનું મહત્ત્વ અને તેમાં પોતાનો રાજીપો બતાવેલા આ વાત સંપ્રદાયમાં અતિ જાણીતી
છે. આવા શ્રીહરિજીએ સ્વયં બંધાવેલ મંદિરોની સામે બીજા શિખરબંધ "મંદિર" રચવા તે સ્વયં શ્રીજી
મહારાજનો દ્રોહ કરવા સમાન છે. આવી રીતે સામે મંદિર બંધાવવાની પ્રવૃત્તિ બતાવે છે કે જે જુદાં
મંદિરો કરે-કરાવે છે. તે મુળ સંપ્રદાયમાં માનતા નથી, અને તે જુદાં મંદિરો મુળનાં અસલ મંદિરોનાં
હરીફ છે. અને તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનાં નથી.
(૧) એવરી દે તિલક અને ચાંદલો કરવા માત્ર થી સત્સંગી ન થવાય તેના માટે શાસ્ત્ર અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આચાર્ય મહારાજ પાસે ગુરુ મંત્ર લેવો પડે પછી સત્સંગ ના નિયમો પાળવાથી સત્સંગી થવાય આપે ઓરીજનલ (બાપ્સની નાય) શિક્ષાપત્રી વાચી છે,
(૨)તેમને અમેરિકા અને all univarsal માં જે કાર્ય કર્યું છે તેનો બધો ખ્યાલ છે
માત્ર વિકાસ કરવાથી કોય ભગવાન નથી થઇ જતું અને એવુજ હોય તો ભારતમાં અનીલ અને મુકેશ અંબાણી એ વિશ્વ ભરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે તો તેને ભગવાન કહે શો ? વિકાસ તો રાવણે પણ લંકામાં કર્યો સોનાની નગરી તમામ દેવો તેની આજ્ઞામાં રહેતા તો શું તે ભગવાન કેવાય પ્રમુખ સ્વામી એ રાવણ જેટલો તો વિકાસ નથી કર્યો ને ? અને જ્યાં વિકાસ કર્યો તેમાં કેટલા લોકો ની જગ્યા જાહેર સંપતિ વાળી લીધી તે તપાસ કરો તો ખ્યાલ આવે .
(૩),પ્રમુખ સ્વામીજી મહારાજ ભગવાન શ્રી સ્વામીનારાયણ નું સ્વરૂપ છે ? શેના આધારે તે ભગવાન છે શું ભણેલા છોકરા સાધુ થાઇ એટલે ?
ભગવાન કોને કેવાય ખબર છે ? અરે તેતો સ્વામીનારાયણ ભગવાનના સાધુ પણ નથી હોય તો બતાવો તેને ક્યાં આચાર્ય મહારાજે દીક્ષા આપી ?
અને તે એક શાસા માણશ પણ નથી શું જરૂર છે જાહેર રોડ પર દીવાલ કરી વિકાસ કરવાની ? ગઢડા ની ૩૫ હાજર ની જનતા વિરોધ કરે ૧ મહિનો ગામ બંધ
રહે ગામના લોકો ૧૭૪ દિવસ ઉપવાસ કરે તોઈ પ્રમુખ સ્વામી જાહેર રોડ ના છોડે તો તેને સાધુ કેમ કહેવાઈ ? સાધુ તો કોઠારી સ્વામી છે કે લોકો ના પ્રશ્ન માટે અન્નો ત્યાગ કરી આવા લેન્ડ માફિયા સામે તકર લેશે
(૪)પ્રમુખ સ્વામી ને સંત દીક્ષા આપવા નો અધિકાર છે ? કોણે આપ્યો ? ક્યાં શાસ્ત્રના આધારે કઈ દીક્ષાનો આપ્યો ? શું તેના કપડા પહેરાવેલ ને સાધુ કહેવાય ?
(૫)પ્રમુખસ્વામીએ અત્યાર સુધીમાં કેટલા ને દીક્ષા આપી અને તેમાંથી કેટલા ક્યાં છે તે આકડો આપ લાવી આપ છો ? મુત્યુ થયા તે કેમ ક્યાં કારણ થી તે સત્ય વિગત મેળવી આપો ? તો ખબર પડે
છતાં ના સમજાય તો આપનો ફોન નંબર આપશો હું વિગતે પ્રૂફ સાથે બતાવી આપની હેલ્પ કરી સકું યા આપ મને શાસ્ત્ર ના આધાર અને પ્રૂફ સાથે સાબિત કરી આપો કે તે મહાન છે ભગવાન છે તો હું પણ તેમને માનું

At 12:52am on November 23, 2011, madanmohan patel said…

Jay shree swaminarayan,

દિલીપ  તું મને મુસલમાન નું નામ આપ તેનાથી મને કોઈ ફેર પડતો નથી,  મહારાજે મુસલમાન ના પણ કલ્યાણ કરીયા છે, જેમકે ..ડોસાતાઈ. અમે તો મહારાજ ની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ માટે નામ થી કોઈ મતલબ નથી, તારા જેવા વિમુખો માટે નરક માં જગ્યા નથી, તારા જેવાનો તો જીવનો નાશ થઈ જય છે.

At 1:48am on November 23, 2011, nilkanthvarni h Bhalja said…

jay shree swaminarayan

દિલીપ તારા સબ્દો તને જ પાછા પડે

વિવેક અને સભ્યતા રાખો વિમુખો

ગમે ત્યારે ગમે તે હરીભક્તો ને ગાળ દેવી તે કુસંગી ના લક્ષણો છે.

સર્વવતાર ના અવતારી સર્વોપરી શ્રી સ્વામીનારાયણ ભગવાન ને સવ્હસ્તે શિક્ષાપત્રી લખી તેના ૨૧૨ નિયમ માંથી કેટલાય નિયમ ભંગ કરીને મનસ્વી રીતે વર્તે તે વિમુખ છે

At 4:13pm on January 10, 2012, Rakeshsinh said…

Dilipbhai aano javab aapo aa shamate ? Tame pela sasu bolta shikho tame mandavdharnaj cho ? tamaru nam lakhani dilip j she lakhani aatak muslimma pan aave che ane mandavdharma koy lakhani chej nay  hoy to aapo aakhu sarnamu

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service