Lalit Vasantrai Jagda
 • Male
 • leicester
 • United Kingdom
Share on Facebook Share on Facebook Share

Lalit Vasantrai Jagda's Parivar

 • jitendra purshottam makwana
 • ashokpatel
 • nakarani_chandresh@yahoo.in
 • Pipaliya Rohit
 • Santdasji
 • bhagvatiPrasadMehta
 • rajkumar d sagar
 • Sanjay Nathalal Waghela
 • Praful
 • Jiten Nathalal Waghela
 • Pranav Ray
 • Swami Amrutswarupdasji - Sardhar
 • S.P. SWAMI {GADHADA MANDIR}
 • Chhapaiya prakash swami Gadhpur
 • webmaster
 

Lalit Vasantrai Jagda's Page

Lalit Vasantrai Jagda's Photos

 • Add Photos
 • View All

Comment Wall (10 comments)

At 2:55pm on July 26, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
પ .ભ .શ્રી આપનું આ વેબ સંગઠન માં હાર્દિક સ્વાગત છે આપની પ્રોફાઈલ માં આપનો ફોટો મુકવા વિનંતી છે જેથી આપને બધા સભ્યો ઓળખી શકે ને આપ ને મિત્ર બનાવી શકે
At 4:57pm on July 29, 2010, Sanjay Nathalal Waghela said…
JS.. how r u??
At 10:32am on August 3, 2010, Sanjay Nathalal Waghela said…
At 2:20pm on August 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
ભગવાન શ્રીસ્વામિનારાયણની સર્વોપરિતા
કારણ ૧- આટલી વિસમ કલયુગની ઘડીમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત દુખી નહિ હોય તમે તીર્થ યાત્રામાં ગયા હશો ત્યાં જે દેવ બિરાજતા હોય તેના દરવાજે તે દેવના નામે લોકોને ભિક્ષા માંગતા જોયા હશે પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે કોય તિલક-ચાંદલો કરી સ્વામિનારાયણ ના નામ પર બટકું રોટલો આપો એવું બોલતા નહિ જોયા હોય કારણ શ્રીહરિ એ આપણું પારબ્ધ પોતે લઇ પોતાંના તપે આપણને સુખી કાર્ય છે અને છતાં આપને જો દુખી હોઈ એ તો સમજવું કે આપણે શિક્ષાપત્રીની આજ્ઞામાં નહિ હોઈ એ તોજ દુખ આવે.
કારણ ૨ ...કાલે
At 3:34pm on August 4, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
સર્વોપરિતા કારણ-2
ભગવાન શ્રીસહજાનંદ સ્વામીને સ.ગુ.શ્રી રામાનંદ સ્વામી એ ધર્મની ધુરા સોપી ગાદીએ બેસાડ્યા ત્યારે રાજી થઇ વર માંગવા કહ્યું મહારાજે ૧ વર માં માંગ્યું ઉદ્વવ સંપ્રદાયનો આશ્રિત અન્ન,વસ્ત્ર,અને આસરા થી દુખી નો થાય અને તેનું પ્રારબ્ધ કઠણ હોય તો એ દુખ મને આવે અને મારા તપના યોગે એ સુખી થાય
2 વર જીવાત્મા જયારે દેહ મુકે ત્યારે કોટી વિછીની વેદના થાય પણ ઉદ્વવ સંપ્રદાય નો આશ્રિત જયારે દેહ મુકે ત્યારે જેમ માખણ માંથી મવાળો કાઢી એ તેમ સુખેથી ધામમાં જાય
આજે પણ આ વર સાર્થક છે આવું અગાવ કોઈ એ ભક્તો માટે માંગ્યું નથી
At 5:58pm on August 10, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
ભગવાને કુષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું કારણકે તે પોતાનુજ ૧ દિવ્ય રૂપ છે.એટલે સ્વ સ્વરૂપ નું ધ્યાન કર્યું કુષ્ણ,રાધા,લક્ષ્મી સે અનાદી ના છે,અને અલગ લાગે તો શિક્ષા પત્રી ૧૧૧ વાંચજો ,સર્વોપરિતા અતિ કઠીન વિષય છે,અને માટે આખું પુસ્તક થાય અને હમણાં હું એક પ્રભાત સંગ્રહ નામે પુસ્તક ની તેયારી કરું છું હું જે કાયમ ગોપીનાથજી મહારાજ પાસે મંગલા આરતી પછી પ્રભાતી ગાવશું તે ૧૦૦ થી વધારે નંદ સંતો ના પ્રભાતિયા લખું છું. સર્વોપરિતા વિષય સમયે સમયે લખતો રહીશ,આપ પણ મને મદદ કરશો તેવી આશા સાથ જય સ્વામિનારાયણ
At 9:11pm on September 5, 2011, Anil Jikadra said…
WE R MISS U IN ANNUL FUNCTION & IN PRACTICE OF DHARMIK DRAMA ""VEER BHAGUJI"" JAY SWAMINARAYAN.
At 3:50pm on September 6, 2011, Lalit Vasantrai Jagda said…

JSS I ALSO MISS ALL THAT PRACTIES AND PROGRAM WE ALL ENJOYED.

 

At 6:34pm on October 22, 2011, Rakeshsinh said…
સહજાનંદ પટેલ તમે હોશિયાર હો તો આટલા પ્રશ્નના ઉતર આપો
(૧)પ્રમુખ સ્વામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય તો તેને બારબોર બંધુક ની શું જરૂર છે ભગવાનને કોની બીક ?
(૨)તમે માત્ર વિકાસ થી અંજાય ગયા છો કા બોવ બોળા છો કા કોય શાસ્ત્રો વાશ્યા જ નથી અને કા બધું જો જનતા હો અને છતાં ના સ્વીકારતા હો તો તમે બાપ્સ ના એજન્ટ છો હવે આપ કહો આપને બાપ્સ સાથે કેમ અને કેવી રીતે સબંધ થયો ?
(૩)મહારાજે સંતને પોતાની મૂર્તિ કહી છે એ સાશું પણ શું આપ ના પ્રમ્મુરખ સાધુ છે ?
અને તેના ૭૦૦ સાધુ સંત નથી ? જો હોય તો બધાની મૂર્તિ મંદિરમાં પધરાવો ?
માત્ર પ્રમ્મુરખ સ્વામિ નિજ સા માટે ભગવાને તો સંત સબ્દ કહ્યો છે તો જેટલા સંત તેટલા બધા ભગવાન થાય ?
(૪)અને ક્યાં શાસ્ત્ર માં અક્ષર પુર્ષોતમની ઉપાસના શીખવાડી છે બતાવો તો ખરા ?
તમેને વારસ દાર બનાવ્યા કોને તેતો કહો ભાઈ સાવ ડીંડક ના હકો ભણેલા ભટો ?
(૫)baps વાળાને ૧૯૧૬ માં આ સંપ્રદાય માંથી વિમુખ કરી કાઢી મુકેલ છે તેમને સ્વામીનારાયણ સંસ્થા લખવાનો આધીકાર નથી.
(૬)BAPS સંસ્થા એ જયારે આ રસ્તો વેચાણથી લીધો ત્યારે નગર પાલિકા ના સદસ્યો ને ખરીદવામાં આવ્યા છે .
આ રહ્યો પુરાવો
તમારા પ્રમુખ સ્વામી સાધુ હોય તો આવું શા માટે ?
(૭)તે પોતે મહાન હોય તો કોય ની દસ્તાવેજ વળી જમીન પર કબજો કેમ કરે કંઈક વિચર્યા જેવી વાત નથી લગતી ?
(૮)તમે ભગવાન શ્રીસ્વામીનારાયણ દ્વારા આપેલ હરિભકત ના બધાજ નિયમો પાળોછો ? તમે કેટલા વર્ષ થી સત્સંગી છો ? કેટલા શાસ્ત્ર વાચ્યા છે ?
(૯) ફક્ત બીજા ના મુદ્દા ઉપર જ ધ્યાન આપોછો અને તમારા નિયમો ને તમારું ઢાંકો છો ?
(૧૦) તમારા પ્રમુખ સ્વામી ને સાધુ કેને બનાવ્યા તે તો પૂછો ? જેને બનાવ્યા તેને આ આધિકાર કોને આપ્યો ? તમારા યજ્ઞપુરુષ દાસજી ને શા માટે આચાર્ય મહારાજે વિમુખ કર્યા તે તો જાણો ?
(૧૧)જો પ્રમુખ સ્વામી સાધુ હોય તો આપના કહ્યા મુજબ વસ્તુ સાધુ માટે સ્થૂળ છે તે કે પછી ભગવાન શ્રી સ્વામીનારાયણ ના આપેલ સાધુતાના રસ્તાની જરૂરિયાત છે ? તે કેમ સાધુ પણું નથી દેખાડતા ?
(૧૨ ) તમો ફક્ત રસ્તો ખોલાવી દો તમારું સાલતું હોય તો અમારે કઈ વધો નથી જજો નરકે બીજી શું ?
(૧3) જગન્નાથજી ની યાત્રા નો રૂટ કેટલો વિવાદ હોય કેમ ના બદલાયો ? રામ જન્મ ભૂમિ નો વિવાદ કેમ છે ?તો ઠાકોરજી ની પાલખી નો માર્ગ અમે શા માટે બદલવાનું કેવામાં આવે એ પણ એક અંગત વિકાસ માટે ? પોતાના વિકાસ માટે જેને ભગવાન માને છે તેને આટ્કાવે તે શું કહેવાય ?
(૧૪) વિશ્વ માં ૭૦૦ મંદિરના માલિક ૧ જાહેર પબ્લિક રોડ મળે તોજ પોતાનો વિકાસ કરી શકે ? પ્રમુખ સ્વામી સાધુ હોય તો તે એક સંસારી ને પણ શરમાવે તેવી જગ્યા માટે આટલા ધમપછાડા ? એક રસ્તો તે નથી છુટતો લાગેછે ને વિસ્મય પમાડે તેવી વાત ?
http://www.youtube.com/watch?v=wKZK5yiiwF0&feature=related
(૧૫) અને તમે નગર પાલિકાની વાત કરતા હો કે તેમણે વેસી દીધો તો તેજ નગર પાલિકા એ સર્વનું મતે પાછો લેવાનો ઠરાવ પણ કર્યો છે તો કેમ પાછો નથી આપતા ?
(૧૬) આન્યાય સામે અધિકાર માટે લડવું તે માનવ જાતિનો ધર્મ છે પરશુરામ,રામ,કૃષ્ણ,ભગુજી ને ભગવાને રામપરના ખેતર માટે લડાવ્યા હતા
(૧૭)ફક્ત એક રસ્તા માટે કે જે સ્થૂળ વસ્તુ છે તો જેનો લોકો વિરોધ કરે છે તમે રૂબરૂ ગઢડા અને વિસ્તાર ના લોકોને મળો લોકો સ્વયમ માં પ્રમુખ સ્વામી સામે કેવો રોષ શે ત્યારે તે પુતળા બળે રેલી નીકળે તમે કાઢો ગઢડા ના લોકોની રેલી ?
જમીન મેળવવા અત્યાચાર કરવો પોલીશ પાસે ઘર માં મોકલી માર મારાવવો આ શોભે છે વિચારજો આ રસ્તો શિક્ષાપત્રી નો છે ?,વચનામૃત નો છે ?,ભક્ત ચિંતામણી નો છે ?,સત્સંગી જીવનનો છે ?,નિષ્કામ શુદ્ધિ નો છે ?,ચોસઠ પદી નો છે ?, કે પછી ભગવાન શ્રી સ્વામીનારાયણ દ્વારા લખાયેલ ગ્રન્થ નો છે ???
(૧૮)અને તમે ક્યાં શાસ્ત્ર ને માનો છો ? તે તેની સાખ આપો છો ?
(૧૯) ભક્તો જરાક પાછુ વળી ને જોવા માટે ની તકલીફ લેશો ,આપ મારા પ્રશ્ન ના ઉતર અને તેના પ્રૂફ સાથે પુરાવા મુકજો તો હું માનીશ કે તમે જેનું આટલું ખેસો છો તે તમને કેટલા પુરાવા આપે છે તમારી પણ ત્યાં કૈક કીમત છે,અને આપને કાય પણ વધુ પુરાવા જોતા હોય તો લખજો હું આપીશ .આપ જેવો એક સારો માનશ સારા રસ્તે વલસે તો ધનુ પુણ્ય મળશે
અને આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ તે પાછુ વાળી જે જોશો જી ............જગ્યા ત્યારથી સવાર ......http://www.vivad.gadhpur.com/subcategory/19/130/10.html
સાળંગપુર માં પણ દબાણ શા માટે ?
(૨૦) તમને અને શાસ્ત્ર ને લેવા દેવા કાય છે જો હોય તો તમે શિક્ષાપત્રી,સત્સંગીજીવનમાં માનો છો તે પ્રમાણે વર્તો નહિ તો કાય નાય પણ માનો તો સહી વચનામૃત ગઢડા પ્રથમનું ૧ માં જે મહારાજ બોલ્યા કે ધર્મ કુલ ને આશ્રિત જે ભગવાનનો ભક્ત તે બ્રહ્મમાય દેહ ને પામે છે તેનો આપ શું આર્થ કરશો શું આપણા પ્રમુખ સ્વામિ ધર્મકુળ ના છે ? શિક્ષાપત્રી માં શોખું કીધું છે જુવો શ્લોક ૧૨૮,૧૩૩,૧૧૫
સત્સંગીજીવન પ્રકરણ ૪ અધ્યાય ૪૦ શ્લોક ૩૯ આ મારા બંને પુત્રો તથા આ વંશ માં થનારા ગુરૂ પદ માં રહેલા ઓનો જે આશ્રય કરશે તે દેહન્તે ભગવાનના ધામને પામશે .૩૯.સાથે શ્લોક ૩૫,૩૬,૩૭,૩૮ મુજબ તમે ક્યાં દેશ ના અને કોના શિષ્યો છો તે જનાવ છો ?
અને ભગવાન શ્લોક ૫૩ માં તમારા માટે બોલ્યા કે ઉપરની મારી આજ્ઞા જે ના માને તેને મારા શિષ્યો ની પંક્તિ માંથી બહાર જાણવો તો તમે વિમુખ થયા કે નાય કહો જી ?
At 12:07pm on October 28, 2011, jitendra purshottam makwana said…

jay swaminarayan lalit bhai borivali thi jitendra bhai /hasmmukh bhai / aapne janavvanu ke

amara motabhai shantilal makwana tarikh 16/10/2011 na roj akshar dham ma gaya che

RADHARAMAN ENTER PRISES 30/NEHA IND.EST.BORIVLI EAST

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service