Pranav Ray
  • Male
  • London
  • United Kingdom
Share on Facebook Share on Facebook Share

Pranav Ray's Parivar

  • kanji vekariya
  • Girish Kumar Barvaliya
  • hirapara dineshbhai mohanbhai
  • JIGNESH PATEL
  • narayankumar Soni
  • patel divyesh arvind bhai
  • Ashish Gothadiya
  • Chetan Shaileshbhai Kachhiya
  • Kaushal Patel
  • Bhaveshkumar Dhirubhai Bhanderi
  • patel rakesh
  • dbgelani .moscow
  • Narendra Radadiya
  • ashokpatel
  • nakarani_chandresh@yahoo.in

Pranav Ray's Groups

 

|| જય શ્રી સ્વામિનારાયણ ||

Latest Activity

balmukund swami and Pranav Ray are now friends
Aug 16, 2012
Pansuriya Tushar Dayalbhai commented on Pranav Ray's photo
Jul 25, 2012
soni krunal rameshchandra commented on Pranav Ray's photo
Thumbnail

Lalji Maharaj Watching Kid's Speech

"sachi vat che ati divya darshan che."
May 2, 2012
Akash M. Patel commented on Pranav Ray's photo
Feb 1, 2012
NARAN K BHARWAD commented on Pranav Ray's group Satsangi@London
Nov 14, 2011
Jadavji Bhudia commented on Pranav Ray's group Satsangi@London
"સર્વે UK ના હરિભક્તોને દિવાળી અને નુતન વર્ષના શુભકામના સહ જય શ્રી સ્વામિનારાયણ."
Oct 24, 2011
paresh togadiya commented on Pranav Ray's photo
Thumbnail

Lalji Maharaj Watching Kid's Speech

"Lalji maharaj na darsan matra thi mukati male"
Oct 23, 2011
NARAN K BHARWAD commented on Pranav Ray's group Satsangi@London
"જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી. કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે. તેમ જીવને ને મન ને મિત્રતા છે."
Oct 20, 2011
Profile IconNARAN K BHARWAD and paresh vaghasiya joined Pranav Ray's group
Oct 20, 2011
Pranav Ray and nakarani_chandresh@yahoo.in are now friends
Oct 11, 2011
Profile Iconchetan patel and dineshbhai khachar joined Pranav Ray's group
Sep 22, 2011
Pranav Ray is now friends with kanji vekariya and jay prakashbhai patel
Sep 10, 2011
Pranav Ray left a comment for Nikhil Parshottambhai Borad
"Jay Shree Swaminarayan to all haribkto of UK , Well done, I am very happy to see you all in video togather doing seva."
Sep 10, 2011
Uday Wagha joined Pranav Ray's group
Aug 25, 2011
Vinod Aghera commented on Pranav Ray's group Satsangi@London
"Jay shree swaminarayan"
Jun 29, 2011
Vinod Aghera joined Pranav Ray's group
Jun 29, 2011

Pranav Ray's Photos

Loading…
  • Add Photos
  • View All

Comment Wall (12 comments)

At 2:57pm on July 26, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
પ .ભ .શ્રી આપનું આ વેબ સંગઠન માં હાર્દિક સ્વાગત છે આપની પ્રોફાઈલ માં આપનો ફોટો મુકવા વિનંતી છે જેથી આપને બધા સભ્યો ઓળખી શકે ને આપ ને મિત્ર બનાવી શકે
At 3:20pm on August 1, 2010, Akshay Patel said…
pranavbhai I'm in london let me know your contact number i'll call you ok
At 12:44am on August 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
જય સ્વામિનારાયણ
સર્વોપરીતા એટલે
સર્વેના ઉપરી -બધાથી મહાન
ઉપાસના એટલે = સમીપમાં આસન સાથે
મહારાજની વચનામૂતની આ વાત કે અમારા આશ્રિતોએ પ્રતિવ્રતાની ભક્તિ કરવી પ્રતિવ્રતાનો પતિ એના માટે સર્વોપરી ગણાય તેથી બીજા પુરુષના રૂડા ગુણ દેખી લોભી નહિ તેમ જે જે નો ભક્ત હોય તેના ભગવાન તેના માટે સર્વોપરી થાય
પણ સ્વામિ નારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે કારણ કે તેમને જીવના કલ્યાણ માટે જે કર્યું છે તે કોય અવતારે કર્યું નથી બીજા ઘણા સર્વોપરીતાના કારનો છે જે આપને સમયાંતરે વાત કર શું
At 2:19pm on August 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
ભગવાન શ્રીસ્વામિનારાયણની સર્વોપરિતા
કારણ ૧- આટલી વિસમ કલયુગની ઘડીમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત દુખી નહિ હોય તમે તીર્થ યાત્રામાં ગયા હશો ત્યાં જે દેવ બિરાજતા હોય તેના દરવાજે તે દેવના નામે લોકોને ભિક્ષા માંગતા જોયા હશે પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે કોય તિલક-ચાંદલો કરી સ્વામિનારાયણ ના નામ પર બટકું રોટલો આપો એવું બોલતા નહિ જોયા હોય કારણ શ્રીહરિ એ આપણું પારબ્ધ પોતે લઇ પોતાંના તપે આપણને સુખી કાર્ય છે અને છતાં આપને જો દુખી હોઈ એ તો સમજવું કે આપણે શિક્ષાપત્રીની આજ્ઞામાં નહિ હોઈ એ તોજ દુખ આવે.
કારણ ૨ ...કાલે
At 3:34pm on August 4, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
સર્વોપરિતા કારણ-2
ભગવાન શ્રીસહજાનંદ સ્વામીને સ.ગુ.શ્રી રામાનંદ સ્વામી એ ધર્મની ધુરા સોપી ગાદીએ બેસાડ્યા ત્યારે રાજી થઇ વર માંગવા કહ્યું મહારાજે ૧ વર માં માંગ્યું ઉદ્વવ સંપ્રદાયનો આશ્રિત અન્ન,વસ્ત્ર,અને આસરા થી દુખી નો થાય અને તેનું પ્રારબ્ધ કઠણ હોય તો એ દુખ મને આવે અને મારા તપના યોગે એ સુખી થાય
2 વર જીવાત્મા જયારે દેહ મુકે ત્યારે કોટી વિછીની વેદના થાય પણ ઉદ્વવ સંપ્રદાય નો આશ્રિત જયારે દેહ મુકે ત્યારે જેમ માખણ માંથી મવાળો કાઢી એ તેમ સુખેથી ધામમાં જાય
આજે પણ આ વર સાર્થક છે આવું અગાવ કોઈ એ ભક્તો માટે માંગ્યું નથી
At 1:15pm on August 12, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
સર્વોપરિતા-3
ભગવાનને ઓંળખવા માટે ના ૨ રસ્તા છે (૧).પોતે ઓંલખાણ આપે કે હું ભગવાન છું (૨) કોય બાજુ વાળા કહે કે આ ભગવાન છે. તો જીવને ખબર પડે અને તો તેનું કલ્યાણ થાય શકે માટે
શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે સંતો ની ફોજ લાવ્યા જેમને ભગવાન નો મહિમા બતાવ્યો ને જીવો ને મોક્ષ ના માર્ગે વાળ્યા ને આજે પણ તે સંતો ની પરંપરા સાલે છે.અને અનેક જીવો સત્સંગી થાય છે. જે કાર્ય આ સંપ્રદાય ના વીકાશમાં મોટો ભાગ ભજવે છે
At 11:00am on August 21, 2010, NIKUNJ.M.SHETH said…
HI PRANAV BHAI
JAY SWAMINARAYAN. THIS IS A VERY GOOD PLATFORM ON WHICH UNKNOWN PERSON FROM ANY CORNER OF WORLD CAN JOIN AND BE A FRIEND. I M STAYING AT BARODA, WHERE DO U STAY? REMAIN IN TOUCH.
JAY SWAMI NARAYAN.
At 11:54pm on August 26, 2010, patel bhautik said…
jai swaminarayan
At 3:54pm on September 24, 2010, virendra siddhpura said…
jsn.
can i get your mail id.
At 11:12pm on November 1, 2010, Lakhsman Meghji Gajparia said…
jay shree swaminarayan Pranavbhai, (kothari)

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service