Rakeshsinh
  • Male
  • India
Share on Facebook Share on Facebook Share
  • Blog Posts
  • Events
  • Groups (2)
  • Photos
  • Photo Albums
  • Videos

Rakeshsinh's Parivar

  • Lakhanidilip
  • Ramesh Harisingbhai Chaudhari
  • nilkanthvarni h Bhalja
  • Pipaliya Rohit
  • Swami Amrutswarupdasji - Sardhar
  • Chhapaiya prakash swami Gadhpur
 

Rakeshsinh's Page

Comment Wall (5 comments)

At 12:06pm on November 23, 2011, aman patel said…

રાકેશભાઈ, જય સ્વામીનારાયણ. મને બાપ્સ માં રસ નથી,પ્રમુખસ્વામી મઅ પણ નહિ. પણ પ્રશ્ન એવા સંત નો છે. " ...આ વાત સમજ્યે જ છૂટકો છે."
"...આ મુદ્દાની વાત છે"
"....આ સિદ્ધાંત વાર્તા છે."
આ બધા શબ્દો પર થી જે સંત માં મને,કર્મે,વચને જોડાવાનું છે તે વાત તો સમજવી જ રહી,તે અંગે થોડું જણાવશો.

At 7:52pm on November 23, 2011, dhaval dave said…

વચ. અં ૨૬ ..." ભગવાન ની પેઠે સેવા કરવા યોગ્ય એવા સંત તે કેવા હોય?તો ઇન્દ્રિયો ,અંતઃકરણ આદિક જે માયા ના ગુણ તેની જે ક્રિયા તેને દાબીને વર્તે પણ એની ક્રિયા એ કરીને પોતે દબાય નહિ,ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે,ને પાંચ વર્તમાન માં દ્રઢ રહેતા હોય,ને પોતાને બ્રહ્મરૂપ મને ને પુરુષોત્તમ ભગવાન ની ઉપાસના કરે.એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા,ને દેવ જેવા પણ ન જાણવા,કેમ જે એવી ક્રિયા દેવ- મનુષ્ય ને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.માટે જેને કલ્યાણ નો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી..."

રાકેશભાઈ,આ વાચનામૃત મુજબ કલ્યાણ ના ખપ વાળા ને આવા સાધુ ની સેવા કરવી. 
આ આધારે હું પ્રમુખસ્વામી માં ભગવાન રહ્યા છે, તેમ માનું છું.
અન્ય રેફેરેન્સ આગળ દીધા છે.સાથે તે પણ વાંચશો.
કદાચ પ્રમુખસ્વામી નહિ પણ, એકાંતિક સંત ની જરૂર તો છે જ તેમ મને જણાય છે.
ઇરાદો,વિવાદ નો નથી પણ ગુરુ વિષે ખોટા આક્ષેપ વાચી,મારી વાત જણાવવી તેવું યોગ્ય લાગ્યું.
ભૂલચૂક માફ કરશો,
જય સ્વામીનારાયણ.

At 1:01am on November 24, 2011, nilkanthvarni h Bhalja said…

JA JA KARINE JAY SHREE SWAMINARAYAN

At 9:14am on December 3, 2011, Lakhanidilip said…
9998994999 me tamare comment  reding kari mare purava joi e Che mane call carjo
At 4:51pm on April 14, 2012, Harikrushna Vyas said…

are shikshaprti ma aatmahatya karvani na padi 6e khbar 6e ne to 1 sadhu dival mudde kerosine no dabbo lai shu chulo salgagavaa niklya hata....

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2018   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service