Rameshbhagat
 • Male
 • Gadhpur
 • India
Share on Facebook Share on Facebook Share

Rameshbhagat's Parivar

 • Paresh Soni
 • P Rana
 • HEENA  N  PATEL
 • Tejan Botadra
 • Ramesh Harisingbhai Chaudhari
 • Ghanshyam Zalavadiya
 • naresh vekaria
 • hitesh bhagat
 • UMESH RAMANLAL PATEL
 • Mac Patel
 • Nil Patel
 • dhanani ramesh
 • Ankit M Nakrani
 • Gaurang Gajera
 • haripara rajesh babubhai

Rameshbhagat's Groups

 

Rameshbhagat's Page

લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે.

                                                                                                                                 જય બોલો ઘનશ્યામ કી.... સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના નવમા વંશજ પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના ઘરે આજે એકાદશીના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ને સુખિયા કરવા અને ધર્મની વૃદ્ધી કરવા માટે અક્ષરધામથી દશમાં વંશજ બાળલાલજી (લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી ને ત્યાં લાલજી નો જન્મ) મહારાજશ્રી ની પધરામણી થઈ છે. ધર્મકુળ ના સર્વો સંતો અને હરીભગતો ખુબ ખુબ અભિનંદન...                                                                                                                               કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે...........

 

”અરીસો”
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,
કારણ કે…
હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી...........

 

Thodi Ger Samaj Thi Saru Jivay Che....................

Khulasa Karvathi Dukhi Thavay Che.....................

Jivan Ma Kyarek Bandh Baji Ramvi Sari................

Baki To 3 Ekka Ma Pan Hari Javay Che................

 

 

 

 

 

 

પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,
રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં
એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.............

 

Abhiman Vagar Ni Vani

Abhiman Vagar Ni Vani

Hetu Vagar No Prem

Apexa Vagar Ni Kalji

Swarth Vagar Ni Prarthna


A J Sacha Sambandho Ni Nishan.........

 

 

 

Ala Yamdoot

Yamraja (Gussa Ma): Ala Yamdoot...Ganda, Bagha

Me Tane Kidhu Hatu
Ja, Pan Lai Aav

Ane Tu

Aakhu Japan Lai Avyo

Saav Murkh :chhe,,,,,,,

Colour TV Lavine Pani Ma

Bapu Navu Colour TV Lavine Pani Ma Dubadta Hata

Padosi A Pu6yu : Bhai Aa Su Karo Cho ?

Bapu: Check Karu Chu
.
.
.
.
Color To Nathi Utarto Ne !!!

 

Man ni Vaat ne

Man ni Vaat ne Chhupavso nahi

Kahya pa6i pastaso nahi

Khub Anmol hoy che Shabdo na Sambandh

Phool ni Pandadiyo ni Jem Vikhravaso nahi

 

Aaj no Manvi

Aaj no Manvi Kai Paristhiti ma Jive 6
.
.
.
.
Suve Tyare "SAMADHI" ma
Ane
Uthe Tyarthi "UPADHI" ma
Good Morning..

 

Good Savar

The Sun is Avi Gayo che

Very Much Tadko thai Gayo che

Birds are walkout for Chanva and

Still U r Sleep rahya cho

Wake up Mara Dost Wake up

Good Savar
Have a Saras Day

Gujarati Suvichar

Tame Sacha Hov To Tene Sabit Karvani Jarur Nathi.
Ek Divas Jagat Tamne Apoaap Svikarse.

 

પ્રાર્થના ઈશ્વરનો મોબઈલ નંબર છે, ‘નેટવર્ક’માં રહો તો રીંગ વાગે જ.............

પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી............

 

 

આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે............

આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ.........

 

જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.............

આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.......

VN:F [1.9.4_1102]

જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.......

 

અભિમાનના આઠ પ્રકાર છેઃ

૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.

પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી...........

 

Janam Divas Ram Bhakt Hunumaan ka,
Jalayi Vishal Lanka jisne sirf apni poonch se..
Janam Divas hai uss Balwaan kaa.
Badhai ho Janam Divas Hunumaan Ka!..........

 

Hanuman Chalisa

 

Chaupaii

Jai Hanuman gyan gun sagar
Jai Kapis tihun lok ujagar
Ram doot atulit bal dhama
Anjani putra Pavan sut nama

Mahabir vikram Bajrangi
Kumati nivar sumati Ke sangi
Kanchan varan viraj subesa
Kanan Kundal Kunchit Kesha

Hath Vajra Aur Dhwaja Viraje
Kaandhe moonj janeu saaje
Sankar suvan kesri Nandan
Tej prataap maha jag vandan

Vidyavaan guni ati chatur
Ram kaj karibe ko aatur
Prabhu charitra sunibe ko rasiya
Ram Lakhan Sita man Basiya

Sukshma roop dhari Siyahi dikhava
Vikat roop dhari lank jalava
Bhim roop dhari asur sanhare
Ramachandra ke kaj sanvare

Laye Sanjivan Lakhan Jiyaye
Shri Raghuvir Harashi ur laye
Raghupati Kinhi bahut badai
Tum mama priya Bharat-hi-sam bhai

Sahas badan tumharo yash gaave
As kahi Shripati kanth lagaave
Sankadhik Brahmaadi Muneesa
Narad Sarad sahit Aheesa

Yam Kuber Dikpaal Jahan te
Kavi kovid kahi sake kahan te
Tum upkar Sugreevahin keenha
Ram milaye rajpad deenha

Tumhro mantra Vibheeshan maana
Lankeshwar Bhaye Sab jag jana
Yug sahasra yojan par Bhanu
Leelyo tahi madhur phal janu

Prabhu mudrika meli mukh mahee
Jaladhi langhi gaye achraj nahee
Durgam kaj jagat ke jete
Sugam anugraha tumhre tete
Ram duwaare tum rakhvare
Hot na agya binu paisare
Sab sukh lahai tumhari sarna
Tum rakshak kahu ko darna

Aapan tej samharo aapai
Teenon lok hank te kanpai
Bhoot pisaach Nikat nahin aavai
Mahavir jab naam sunavai

Nase rog harae sab peera
Japat nirantar Hanumat beera
Sankat se Hanuman chhudavai
Man Kram Vachan dhyan jo lavai

Sab par Ram tapasvee raja
Tin ke kaj sakal Tum saja
Aur manorath jo koi lavai
Soi amit jeevan phal pavai

Charon jug partap tumhara
Hai parsiddh jagat ujiyara
Sadhu Sant ke tum Rakhware
Asur nikandan Ram dulare

Ashta siddhi nav nidhi ke data
As var deen Janki mata
Ram rasayan tumhare pasa
Sada raho Raghupati ke dasa

Tumhare bhajan Ram ko pavai
Janam janam ke dukh bisraavai
Antkaal Raghuvar pur jayee
Jahan janam Hari Bhakt Kahayee

Aur Devta Chitt na dharahin
Hanumat sei sarv sukh karahin
Sankat kate mite sab peera
Jo sumirai Hanumat Balbeera

Jai Jai Jai Hanuman Gosain
Kripa Karahun Gurudev ki nayin
Jo shat bar path kare koi
Chhutahin bandi maha sukh hoi

Jo yeh padhe Hanuman Chalisa
Hoye siddhi saakhi Gaureesa
Tulsidas sada hari chera
Keejai Nath Hriday mahn dera

Doha

Pavan Tanay Sankat Harana Mangala Murati Roop

Ram Lakhan Sita Sahita Hriday Basahu Soor Bhoop............

 

 

 

Shri Ganesha Chalisa

जय गणपति सदगुणसदन, कविवर बदन कृपाल ।
विघ्न हरण मंगल करण, जय जय गिरिजालाल ॥

जय जय जय गणपति गणराजू । मंगल भरण करण शुभ काजू ॥

जै गजबदन सदन सुखदाता । विश्व विनायक बुद्घि विधाता ॥

वक्र तुण्ड शुचि शुण्ड सुहावन । तिलक त्रिपुण्ड भाल मन भावन ॥

राजत मणि मुक्तन उर माला । स्वर्ण मुकुट शिर नयन विशाला ॥

पुस्तक पाणि कुठार त्रिशूलं । मोदक भोग सुगन्धित फूलं ॥

सुन्दर पीताम्बर तन साजित । चरण पादुका मुनि मन राजित ॥

धनि शिवसुवन षडानन भ्राता । गौरी ललन विश्व-विख्याता ॥

ऋद्घि-सिद्घि तव चंवर सुधारे । मूषक वाहन सोहत द्घारे ॥

कहौ जन्म शुभ-कथा तुम्हारी । अति शुचि पावन मंगलकारी ॥

एक समय गिरिराज कुमारी । पुत्र हेतु तप कीन्हो भारी ।

भयो यज्ञ जब पूर्ण अनूपा । तब पहुंच्यो तुम धरि द्घिज रुपा ॥

अतिथि जानि कै गौरि सुखारी । बहुविधि सेवा करी तुम्हारी ॥

अति प्रसन्न है तुम वर दीन्हा । मातु पुत्र हित जो तप कीन्हा ॥

मिलहि पुत्र तुहि, बुद्घि विशाला । बिना गर्भ धारण, यहि काला ॥

गणनायक, गुण ज्ञान निधाना । पूजित प्रथम, रुप भगवाना ॥

अस कहि अन्तर्धान रुप है । पलना पर बालक स्वरुप है ॥

बनि शिशु, रुदन जबहिं तुम ठाना । लखि मुख सुख नहिं गौरि समाना ॥

सकल मगन, सुखमंगल गावहिं । नभ ते सुरन, सुमन वर्षावहिं ॥

शम्भु, उमा, बहु दान लुटावहिं । सुर मुनिजन, सुत देखन आवहिं ॥

लखि अति आनन्द मंगल साजा । देखन भी आये शनि राजा ॥

निज अवगुण गुनि शनि मन माहीं । बालक, देखन चाहत नाहीं ॥

गिरिजा कछु मन भेद बढ़ायो । उत्सव मोर, न शनि तुहि भायो ॥

कहन लगे शनि, मन सकुचा‌ई । का करिहौ, शिशु मोहि दिखा‌ई ॥

नहिं विश्वास, उमा उर भय‌ऊ । शनि सों बालक देखन कहा‌ऊ ॥

पडतहिं, शनि दृग कोण प्रकाशा । बोलक सिर उड़ि गयो अकाशा ॥

गिरिजा गिरीं विकल है धरणी । सो दुख दशा गयो नहीं वरणी ॥

हाहाकार मच्यो कैलाशा । शनि कीन्हो लखि सुत को नाशा ॥

तुरत गरुड़ चढ़ि विष्णु सिधायो । काटि चक्र सो गज शिर लाये ॥

बालक के धड़ ऊपर धारयो । प्राण, मन्त्र पढ़ि शंकर डारयो ॥

नाम गणेश शम्भु तब कीन्हे । प्रथम पूज्य बुद्घि निधि, वन दीन्हे ॥

बुद्घि परीक्षा जब शिव कीन्हा । पृथ्वी कर प्रदक्षिणा लीन्हा ॥

चले षडानन, भरमि भुला‌ई । रचे बैठ तुम बुद्घि उपा‌ई ॥

चरण मातु-पितु के धर लीन्हें । तिनके सात प्रदक्षिण कीन्हें ॥

तुम्हरी महिमा बुद्घि बड़ा‌ई । शेष सहसमुख सके न गा‌ई ॥

मैं मतिहीन मलीन दुखारी । करहुं कौन विधि विनय तुम्हारी ॥

भजत रामसुन्दर प्रभुदासा । जग प्रयाग, ककरा, दर्वासा ॥

अब प्रभु दया दीन पर कीजै । अपनी भक्ति शक्ति कछु दीजै ॥

॥ दोहा ॥

श्री गणेश यह चालीसा, पाठ करै कर ध्यान ।

नित नव मंगल गृह बसै, लहे जगत सन्मान ॥

सम्बन्ध अपने सहस्त्र दश, ऋषि पंचमी दिनेश ।

पूरण चालीसा भयो, मंगल मूर्ति गणेश ॥

 

 • પોતાને માટે સુખ ઇચ્‍છવાથી નાશવંત સુખ મળે છે. અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.

 • નાશવંત સુખનો સર્વથા ત્‍યાગ કરવાથી અવિનાશી સુખની પ્રાપ્તિ થઇ જાય છે.

 • સુખ ભોગવાનાને માટે સ્‍વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખદુઃખ બન્‍નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્‍ત કરવાને માટે આ મનુષ્‍યલોક છે.

 • સંસારના સંબંધ વિચ્‍છેદથી જે સુખ ભળે છે, તે સંસારના સંબંધથી કદી મળી શકતુ જ નથી.

 • જયાં સુધી નાશવંતનું સુખ લેતા રહેશો ત્‍યાં સુધી અવિનાશી સુખી પ્રાપ્તિ થશે નહિ.

 • સારાપણાંનું અભિમાન બૂરાઇની જડ છે.

 • સ્‍વાર્થ અને અભિમાનનો ત્‍યાગ કરવાથી સાધુતા આવે છે.

 • પોતાની બુદ્ધિનું અભિમાન જ શાસ્‍ત્રોની સંતોની વાતોને અંતઃકરણમાં ટકવા દેતું નથી.

 • વર્ણ આશ્રમ વગેરેની જે વિશેષતા છે તે બીજા ઓની સેવા કરવાને માટે છે. અભિમાન કરવાને માટે નથી.

 • તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ પેદા થશે. તે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં કરો.

 • જ્ઞાન મુકત કરે છે, પણ જ્ઞાનનું અભિમાન નરકોમાં લઇ જાય છે.

 • સાંસારિક વસ્‍તુ મળવાથી તો અભિમાન આવી શકે છે, પણ ભગવાન મળવાથી અભિમાન આવી શકતું જ નથી, પણ અભિમાનનો સર્વથા નાશ થઇ જાય છે.

 • સ્‍વાર્થ અને અભિમાનનો તગાય કર્યા વિના મુનષ્‍ય શ્રેષ્‍ઠ બની શકતો નથી.

 • જયાં સુધી સ્‍વર્થ અને અભિમાન છે, ત્‍યાં સુધી કોઇની પણ સાથે પ્રેમ થઇ શકતો નથી.

 • જેને માટે મનુષ્‍ય-જન્‍મ મળ્યો છે. તે મરમાત્‍મા પ્રપ્તીનો જ ઉદ્દેશ્‍ય થઇ જવાની મનુષ્‍યને સાંસારિક સિધ્ધિ-અસિધ્ધિ તકલીફ આપી શકતી નથી.

 • જેમ રોગીનો ઉદ્દેશ નિરોગી થવાનો છે. તે રીતે જ મનુષ્‍યનો ઉદ્દેશ પોતાનું કલ્‍યાણ કરવાનો છે. સાંસારિક સિદ્ધિ-અસિદ્ધિને મહત્‍વ નહી આપવાથી અર્થાત તેમા સમ રહેવાથી ઉદ્દેશ્‍યની સિદ્ધિ થાય છે.

 • જયારે સાધકનો એકમાત્ર ઉદ્દેશ્‍ય પરમાત્‍મા-પ્રાપ્તિનો થઇ જાય છે ત્‍યારે તેની પાસે જે પણ સામગ્રી (વસ્‍તુ, પરિસ્થિતી વગેરે) હોય છે તે બધી સાધનપ (સાધન-સામગ્રી) થઇ જાય છે.

 • એક પરમાત્‍મા-પ્રાપ્તિનો દ્દૃઢ ઉદ્દેશ્‍ય હોવાથી અંતઃકરણની જેટલી જલદી અને જેવી શુદ્ધિ થાય છે, તેટલી જલ્‍દી અને તેવી શુદ્ધિ અન્‍ય કોઇ અનુષ્‍ઠાનથી થતી નથી.

 • ઇન્દ્રિયો દ્વારા ભોગ તો પશુ પણ ભોગવે છે, પણ તે ભોગોને ભોગવવા એ મનુષ્‍ય-જીવનને ઉદ્દેશ્‍યની ખાસ જરુરીયાત છે. જો પોતાના કલ્‍યાણનો ઉદ્દેશ્‍ય જ દ્દૃઢ નહીં હોય તો સાધકની સિદ્ધિ કેવી રીતે મળશે.

 • એક પરમાત્‍મા-પ્રપ્તિનો ઉદ્દેશ્‍ય હોવાથી પણ કોઇ પણ સાધન નાનુ-મોટું હોતું નથી.

 • જે વસ્‍તુ પરિસ્થિતિ વગેરે હાલમાં નથી. તેને પ્રાપ્‍ત કરવામાં પોતાની સફળતા યા ચતુરાઇ માનવી મહાન ભૂલ છે. જે વસ્‍તુ હાલમાં નથી અને તે મળ્યા પછી પણ હંમેશાં રહેશે નહીં. આ નિયમ છે. અને જે હંમેશાં રહેશે. એવી વસ્‍તુ (પરમાત્‍મતત્‍વ)ને પ્રાપ્‍ત કરવામાં જ વાસ્‍તવિક, સફળતા યા ચતુરાઇ છે.

 • પારમાર્થિક ઉન્‍નતિ કરવાવાળાની બૌધિક ઉન્‍નતિ આપોઆપ થાય છે.

 • વિચાર કરો-આપણે આપણી જાણકારીનો જાતે જ અનાદર કરીશું તો પછી આપણી ઉન્‍નતી કેવી રીતે થશે. ?

 • વાસ્‍તવિક ઉન્‍નતી છે - સ્‍વભાવ શુદ્ધ થવો.

 • સાંસારિક ઉન્‍નતી વર્તમાન વસ્‍તુ નથી અને પારમાર્થિક ઉન્‍નતી ભવિષ્‍યની વસ્‍તુ નથી.

 • જે આરામ ચાહે છે. તે પોતાની વાસ્‍તવીક ઉન્‍નતી કરી શકતો નથી.

 • શરીર-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ સાથે આપણો સંબંધ ન રાખવો તે જ સાચુ એકાંત છે.

 • મનુષ્‍ય પ્રત્‍યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્‍યનું પાલન કરી શકે છે. કર્તવ્‍યનું અથાર્થ સ્‍વરુપ છે - સેવા. અર્થાત સ્‍વરુપ છે - સેવા અર્થાત સંસારથી મળેલા શરીર વગેરે પદાર્થોને સંસારના હિતમાં લગાડવાં.

 • પોતાનાં કર્તવ્‍યનું પાલન કરવાવાળા મનુષ્‍યના ચિત્તમાં સ્‍વાભાવિક પ્રસંન્‍નતા રહે છે. આનાથી વિપરીત પોતાના કર્તવ્‍યનું પાલન ન કરવામાં મનુષ્‍યના ચિત્તમાં સ્‍વામાવિક ‍ખિન્‍નતા રહે છે.

 • સાધક આસકિતર હિત ત્‍યારે થઇ શકે છે. જયારે તે શરીર ઇન્દ્રિયો-મન-બુદ્ધિને “મારા” અથવા “મારા માટે” નહી માનીને. માત્ર સંસારના અને સંસારને માટેજ માનીને સંસારના હિતને માટે તત્‍પરતા પૂર્વક કર્તવ્‍ય-કર્મનું આચરણ કરવામાં લાગી જાય..................

દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની પાસેના ઓરડામાં ભગવાન શ્રીહરિ
પોતાના અંગે અંગનું માપ આપી શ્રી ગોપીનાથજી મહારાજની મુર્તિ નારાયણજીભાઇ પાસે કરાવે છે.

દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની પાસેના ઓરડામાં ભગવાન શ્રીહરિ પોતાના અંગે અંગનું માપ આપી શ્રી ગોપીનાથજી મહારાજની મુર્તિ નારાયણજીભાઇ પાસે કરાવે છે.

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો..........

 

ગોપાળાનંદ મુનિ ગંભિર, પૂર્વના યોગી અતિ શૂર‍વીર  l
ત્‍યાગીને તપસ્‍વી ધરે હરિધ્‍યાન, હરિની ભકિત કરે બુદ્ધિવાન  ll
જાણે વેદશાસ્‍ત્ર પુરાણોના અર્થ, કરી શ્રમદ્ ભાગવત ટીકા સમર્થ  l
જેણે કર્યું ભગવત્ ગીતાનું ભાષ્‍ય, અતિ ગૂઢાર્થ કીધા પ્રકાશ  ll
                                     (નંદમાળા - મંજુકેશાનંદજી)

જન્‍મભૂમિ - ટોડલા ગામ
જન્‍મ સમય - સંવત ૧૮૩૮ મહા સુદ ૮ સોમવાર તા. ૨૧/૧/૧૭૮૨
પૂર્વાશ્રમનું નામ - ખુશાલ ભટ્ટ
જ્ઞાતિ - ઔદિભ્‍ય વિપ્ર
પિતાનું નામ - મોતીરામ ભટ્ટ
માતાનું નામ - કુશળબા

          ગોપાળાનંદ સ્‍વામીના જીવન વિષ્‍યક પ્રસંગોના પુસ્‍તકોના વિવિધ પ્રકાશનો થયા છે તેથી સ્‍વામીશ્રીના જીવનવિષ્‍યક વિશેષ વિગતો જ અત્રે રજુ કરેલ છે.

          ગોપાળાનંદ સ્‍વામી શ્રોત્રિય, બ્રહ્મનિષ્‍ઠ, યોગી સિદ્ધપુરુષ હતા. સંસ્‍કૃત ભાષાના વિવિધ શાસ્‍ત્રોની વિવિધ વ્‍યાખ્‍યાઓ તેઓશ્રીએ કરી છે. પોતાની આ વ્‍યાખ્‍યાઓમાં સ્‍વામીશ્રીએ જેતે શાસ્‍ત્રને અનુરુપ અને સ્‍વસિદ્ધાંતનું પ્રતિપાદન કરીને પોતાના સ્‍વતંત્ર વિચારો દર્શાવ્‍યા છે. તેનો સારાંશ અહી આપીએ છીએઃ ઇશાવાસ્‍યોપનિષદની પોતાની વ્‍યાખ્‍યામાં સ્‍વામીશ્રી લખે છે કે સમગ્ર જગતમાં પરમાત્‍મા વ્‍યાપક છે એમ કહેવાયું છે તેની વિગત આ મુજબ સમજવી. પોતાના અંશરુપ અક્ષરપુરુષ દ્વારા પરમાત્‍મા સમગ્ર જગતમાં વ્‍યાપીને રહે છે. અક્ષરપુરુષ દ્વારા વ્‍યપ્‍ત પરમાત્‍મા સર્વજીવોને તેના કર્મફળો પણ અક્ષરપુરુષ દ્વારા જ આપે છે. પરમાત્‍મા સૃષ્ટિ સર્જન કરે છે તે સર્જન પણ અક્ષરપુરુષ દ્વારા કરે છે. અક્ષરબ્રહ્મ તે ધામમાં રહેલા મુકતો તે બધાનું પાલનપોષણ, ધારણ, નિયમન વગેરે પરબ્રહ્મ પોતે જ કરે છે. ઉપરોકત તત્‍વો પરમાત્‍માના શાસનમાં છે. અક્ષરપુરુષના શાસનમાં નથી.

          અક્ષરશબ્‍દના ત્રણ અર્થ થાય છે (૧) પરબ્રહ્મને તથા તેના મુકતપુરુષોને રહેવાનું સ્‍થાન તેને અક્ષર કહે છે. (૨) અક્ષરધામમાં રહેલા મુકતપુરુષોને અક્ષર કહે છે અને (૩) પરમાત્‍માની અંતર્યામી શકિત વડે શકિતમંત અને પરમાત્‍માની પ્રેરણાથી સૃષ્ટિ સર્જન કરનાર પ્રકૃતિના અધિષ્‍ઠાતા પુરુષને પણ અક્ષર કહે છે.

          અક્ષરના બે સ્‍વરુપ છે. (૧) અમૂર્ત સ્‍વરુપઃ પરબ્રહ્મ અને નિત્‍ય મુકતોને રહેવાનું જે સ્‍થાન છે તે સ્‍થાન પ્રકાશપૂર્ણ અને ચૈતન્‍યમય છે. આ પ્રકારનું અક્ષરનું જે સ્‍વરુપ છે તેને અમૂર્ત સ્‍વરુપ કહે છે. (૨) મૂર્ત સ્‍વરુપઃ જ્ઞાતૃત્‍વધર્મયુકત ચૈતન્‍યપૂર્ણ સાકાર સ્‍વરુપે રહીને પરબ્રહ્મના સ્‍વરુપનો આનંદ પ્રાપ્‍ત કરનાર તથા પરબ્રહ્મની સેવા કરનાર જે સ્‍વરુપ છે તે સ્‍વરુપને મૂર્તસ્‍વરુપ કહે છે.

          જીવ, ઇશ્ર્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ આ પાંચેય તત્‍વો અનાદિ અને રુપ, ગુણ, ક્રિયા વગેરે ભિન્‍ન ભિન્‍ન છે.

          ભાગવત પુરાણના દશમસ્‍કંધસ્‍થ વેદસ્‍તુતિના અધ્‍યાયની વ્‍યાખ્‍યામાં સ્‍વામીશ્રી લખે છે કે, પરમાત્‍માની વાણી અર્થાત શબ્‍દબ્રહ્મ એનું નામ જ વેદ. તે વાણી પ્રકાશમય, જ્ઞાનતૃત્‍વ ધર્મયુકત અને ચેતનવત હોવાથી તે મૂર્તિમંત અને ક્રિયાવંત છ એમ માની શકાય અને એથી જ આ અધ્‍યાયમાં કહેવાયું છે કે વેદો ભગવાનની સ્‍તુતી કરે છે. આ પ્રકારના વિવિધ વિચારો સ્‍વામીશ્રીએ પોતાની વ્‍યાખ્‍યામાં આપેલા છે.

          સ્‍વામીશ્રી સંસ્‍કૃત વ્‍યાકરણ વિષ્‍યાક વિશિષ્‍ટ જ્ઞાન ધરાવતા હતા. ક્રિયાપદ, શબ્‍દ, ઉપસર્ગ, અવયવો, તદ્ધિત, સમાસ, અલંકારો વગેરેના પ્રયોગો પરત્‍વે વ્‍યકરણ વિષયક કેટલીક વિશિષ્‍ટ ચર્ચાઓ સ્‍વામીશ્રીએ પોતાની વ્‍યાખ્‍યાઓમાં આપી છે. જીજ્ઞાસુઓએ સ્‍વામીશ્રીએ લખેલા જેતે પુસ્‍તકોની વ્‍યાખ્‍યાઓનું અવશ્‍ય વાંચન કરવું જોઇએ. વિસ્‍તારભયથી તે અંગેની વિશેષ ચર્ચા અહીં કરી નથી.

          અનેકવિધ સાહિત્‍ય નિર્માણ દ્વારા સંપ્રદાયની સેવા કરનાર સ.ગુ.ગોપાળાનંદ સ્‍વામીએ મંદિર નિર્માણકાર્ય તેમજ સંપ્રદાયની પુષ્ટિ માટે પણ ઉમદા સેવાકાર્ય કરેલ છે. તે મુજબ સ્‍વામીશ્રીએ સંવત ૧૯૦૬ના આસો વદ પ ના દિવસે સારંગપુરમાં કષ્‍ટભંજન નામે પ્રતાપી હનુમાનજીની સ્‍થાપના કરેલ છે. આ હનુમાનજી મહારાજ વર્તમાનકાળમાં પણ અનેક લોકોના દુઃખ દૂર કરીને તેઓની મનોકામના પૂર્ણ કરે છે. તે જ રીતે સ્‍વામીશ્રીએ જૂનાગઢમાં સંવત ૧૯૦૧ ના જેઠ માસમાં મહાપ્રતાપી એવી મહાપૂજાનું પ્રવર્તન કરેલ છે. સ્‍વામીશ્રીના આશીર્વાદથી વર્તમાનકાળે પણ તે મહાપૂજા કરાવનાર લોકો મનવાંછિત સુખ મેળવે છે. તદુપરાંત સ્‍વામીશ્રીના વચનથી નિષ્‍કંટક બોરડી પણ લોકોને પોતાના દોષરુપી કંટકોને દૂર કરીને સદગુણી બનવાનો સંદેશ આપતી દર્શન આપી રહી છે.

          દેવ, આચાર્ય, ત્‍યાગી, ગૃહી અને શાસ્‍ત્ર વગેરેની શ્રીહરિની આજ્ઞાનુસાર પ્રવૃતિ થાય તેવી મર્યાદાઓ બાંધી કર્મનિયમની પ્રવૃતિ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું યથાશાસ્‍ત્ર પ્રવર્તાવનારા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ યોગીવર્ય સ.ગુ. ગોપાળાનંદ સ્‍વામી સંવત ૧૯૦૮ના વૈશાખ વદ ૪ ને શુક્રવાર તા. ૭/પ/૧૮પ૨ ના રોજ વડતાલમાં પંચભૌતિક દેહનો ત્‍યાગ કરી અક્ષરવાસી થયા.

 • પોતાને માટે સુખ ઇચ્‍છવાથી નાશવંત સુખ મળે છે. અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.

 • નાશવંત સુખનો સર્વથા ત્‍યાગ કરવાથી અવિનાશી સુખની પ્રાપ્તિ થઇ જાય છે.

 • સુખ ભોગવાનાને માટે સ્‍વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખદુઃખ બન્‍નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્‍ત કરવાને માટે આ મનુષ્‍યલોક છે.

 • સંસારના સંબંધ વિચ્‍છેદથી જે સુખ ભળે છે, તે સંસારના સંબંધથી કદી મળી શકતુ જ નથી.

 • જયાં સુધી નાશવંતનું સુખ લેતા રહેશો ત્‍યાં સુધી અવિનાશી સુખી પ્રાપ્તિ થશે નહિ.

 • સારાપણાંનું અભિમાન બૂરાઇની જડ છે.

 • સ્‍વાર્થ અને અભિમાનનો ત્‍યાગ કરવાથી સાધુતા આવે છે.

 • પોતાની બુદ્ધિનું અભિમાન જ શાસ્‍ત્રોની સંતોની વાતોને અંતઃકરણમાં ટકવા દેતું નથી.

 • વર્ણ આશ્રમ વગેરેની જે વિશેષતા છે તે બીજા ઓની સેવા કરવાને માટે છે. અભિમાન કરવાને માટે નથી.

 • તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ પેદા થશે. તે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં કરો.

 • જ્ઞાન મુકત કરે છે, પણ જ્ઞાનનું અભિમાન નરકોમાં લઇ જાય છે.

 • સાંસારિક વસ્‍તુ મળવાથી તો અભિમાન આવી શકે છે, પણ ભગવાન મળવાથી અભિમાન આવી શકતું જ નથી, પણ અભિમાનનો સર્વથા નાશ થઇ જાય છે.

 • સ્‍વાર્થ અને અભિમાનનો તગાય કર્યા વિના મુનષ્‍ય શ્રેષ્‍ઠ બની શકતો નથી.

 • જયાં જાતિનું અભિમાન હોય છે, ત્‍યાં ભકિત થવી ઘણી કઠણ છે કારણ કે ભકિત સ્‍વયંથી થાય છે. શરીરથી નહીં. પરંતુ જાતિ શરીરની હોય છે, સ્‍વયંની નહી.

 • જયાં સુધી સ્‍વર્થ અને અભિમાન છે, ત્‍યાં સુધી કોઇની પણ સાથે પ્રેમ થઇ શકતો નથી.

 • જેને માટે મનુષ્‍ય-જન્‍મ મળ્યો છે. તે મરમાત્‍મા પ્રપ્તીનો જ ઉદ્દેશ્‍ય થઇ જવાની મનુષ્‍યને સાંસારિક સિધ્ધિ-અસિધ્ધિ તકલીફ આપી શકતી નથી.

 • જેમ રોગીનો ઉદ્દેશ નિરોગી થવાનો છે. તે રીતે જ મનુષ્‍યનો ઉદ્દેશ પોતાનું કલ્‍યાણ કરવાનો છે. સાંસારિક સિદ્ધિ-અસિદ્ધિને મહત્‍વ નહી આપવાથી અર્થાત તેમા સમ રહેવાથી ઉદ્દેશ્‍યની સિદ્ધિ થાય છે.

 • જયારે સાધકનો એકમાત્ર ઉદ્દેશ્‍ય પરમાત્‍મા-પ્રાપ્તિનો થઇ જાય છે ત્‍યારે તેની પાસે જે પણ સામગ્રી (વસ્‍તુ, પરિસ્થિતી વગેરે) હોય છે તે બધી સાધનપ (સાધન-સામગ્રી) થઇ જાય છે.

 • એક પરમાત્‍મા-પ્રાપ્તિનો દ્દૃઢ ઉદ્દેશ્‍ય હોવાથી અંતઃકરણની જેટલી જલદી અને જેવી શુદ્ધિ થાય છે, તેટલી જલ્‍દી અને તેવી શુદ્ધિ અન્‍ય કોઇ અનુષ્‍ઠાનથી થતી નથી.

 • ઇન્દ્રિયો દ્વારા ભોગ તો પશુ પણ ભોગવે છે, પણ તે ભોગોને ભોગવવા એ મનુષ્‍ય-જીવનને ઉદ્દેશ્‍યની ખાસ જરુરીયાત છે. જો પોતાના કલ્‍યાણનો ઉદ્દેશ્‍ય જ દ્દૃઢ નહીં હોય તો સાધકની સિદ્ધિ કેવી રીતે મળશે.

 • એક પરમાત્‍મા-પ્રપ્તિનો ઉદ્દેશ્‍ય હોવાથી પણ કોઇ પણ સાધન નાનુ-મોટું હોતું નથી.

 • જે વસ્‍તુ પરિસ્થિતિ વગેરે હાલમાં નથી. તેને પ્રાપ્‍ત કરવામાં પોતાની સફળતા યા ચતુરાઇ માનવી મહાન ભૂલ છે. જે વસ્‍તુ હાલમાં નથી અને તે મળ્યા પછી પણ હંમેશાં રહેશે નહીં. આ નિયમ છે. અને જે હંમેશાં રહેશે. એવી વસ્‍તુ (પરમાત્‍મતત્‍વ)ને પ્રાપ્‍ત કરવામાં જ વાસ્‍તવિક, સફળતા યા ચતુરાઇ છે.

 • પારમાર્થિક ઉન્‍નતિ કરવાવાળાની બૌધિક ઉન્‍નતિ આપોઆપ થાય છે.

 • વિચાર કરો-આપણે આપણી જાણકારીનો જાતે જ અનાદર કરીશું તો પછી આપણી ઉન્‍નતી કેવી રીતે થશે. ?

 • વાસ્‍તવિક ઉન્‍નતી છે - સ્‍વભાવ શુદ્ધ થવો.

 • સાંસારિક ઉન્‍નતી વર્તમાન વસ્‍તુ નથી અને પારમાર્થિક ઉન્‍નતી ભવિષ્‍યની વસ્‍તુ નથી.

 • જે આરામ ચાહે છે. તે પોતાની વાસ્‍તવીક ઉન્‍નતી કરી શકતો નથી.

 • શરીર-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ સાથે આપણો સંબંધ ન રાખવો તે જ સાચુ એકાંત છે.

 • મનુષ્‍ય પ્રત્‍યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્‍યનું પાલન કરી શકે છે. કર્તવ્‍યનું અથાર્થ સ્‍વરુપ છે - સેવા. અર્થાત સ્‍વરુપ છે - સેવા અર્થાત સંસારથી મળેલા શરીર વગેરે પદાર્થોને સંસારના હિતમાં લગાડવાં.

 • પોતાનાં કર્તવ્‍યનું પાલન કરવાવાળા મનુષ્‍યના ચિત્તમાં સ્‍વાભાવિક પ્રસંન્‍નતા રહે છે. આનાથી વિપરીત પોતાના કર્તવ્‍યનું પાલન ન કરવામાં મનુષ્‍યના ચિત્તમાં સ્‍વામાવિક ‍ખિન્‍નતા રહે છે.

 • સાધક આસકિતર હિત ત્‍યારે થઇ શકે છે. જયારે તે શરીર ઇન્દ્રિયો-મન-બુદ્ધિને “મારા” અથવા “મારા માટે” નહી માનીને. માત્ર સંસારના અને સંસારને માટેજ માનીને સંસારના હિતને માટે તત્‍પરતા પૂર્વક કર્તવ્‍ય-કર્મનું આચરણ કરવામાં લાગી જાય.

 • કોઇપણ કર્તવ્‍ય-કર્મ નાનું કે મોટું હોતું નથી. નાનામાં નાનું અને મોટામાં મોટુ કર્મ કર્તવ્‍યમાત્ર સમજીને (સેવાભાવથી) કરવાથી સરખું જ છે.

 • જેનાથી બીાઓનું હિત થાય છે, તેજ કર્તવ્‍ય હોય છે. જેનાથી કોઇનું પણ અહિત થાય છે. તે અકર્તવ્‍ય હોય છે.

 • રાગ દ્વેશને કારણે જ મનુષ્‍યને કર્તવ્‍ય-પાલનમાં પરિશ્રમ યા કઠનાઇ પ્રતીત થાય છે. જેનાથી કોઇનું પણ અહિત થાય છે. તે અકર્તવ્‍ય હોય છે.

 • રાગ-દ્વેષને કારણે મનુષ્‍યને કર્તવ્‍ય-પાલનમાં પરિશ્રમ યા કઠનાઇ પ્રતીત થાય છે.

 • જે કરવું જોઇએ અને જે કરી શકાય છે. તેનું નામ ‘કર્તવ્‍ય’ છે. કર્તવ્‍યનું પાલન ન કરવું પ્રમાદ છે. પ્રમાદ તમોગુણ અને તમોગુણ નરક છે. – ‘નરકસ્‍મતઉન્‍નાહો’ (શ્રીમદભાગવત ૧૧/૧૯/૪૩)

 • પોતાના સુખને માટે કરેલું કર્મ અસત અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્‍મ-મરણની પ્રાપ્તિ અને સત કર્મનું પરિણામ પરમાત્‍માની પ્રાપ્તી છે.

 • સારામા સારુ કાર્ય કરો, પણ સંસારને સ્‍થાયી માનીને નહી કરો.

 • જે નિષ્‍ઠા હોય છે તે તત્‍પરતાપૂર્વક પોતાના કર્તવયનું પાલન કરી શકે છે.

 • બીજાઓ તરફ જોવાવાળા કયારેય પણ કર્તવ્‍યનિષ્‍ઠ થઇ શકતા નથી કારણ કે બીજાઓનું કર્તવ્‍ય જોવું એ જ અકર્તવ્‍ય છે.

 • ગૃહસ્‍થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવયનું પાલન બરાબર કરે છે, તે શ્રેષ્‍ઠ છે.

 • મારુ કાંઇ નથી, મારે કાંઇ જોઇએ નહી અને મારે કાંઇ કરવાનું નથી - આ ત્રણ વાતો ઝઠપી ઉદ્ધાર કરવાવાળી છે.

 • ભગવાનનો સંકલ્‍પ આપણા કલ્‍યાણને માટે છે. જો આપણો કોઇ સંકલ્‍પ ન રાખીએ તો ભગવાનના સંકલ્‍પ અનુસાર આપોઆપ આપણું કલ્‍યાણ થઇ જશે.

 • સંસારની એવી કોઇ પણ પરિસ્થિતિ નથી. જેમાં મનુષ્‍યનું કલ્‍યાણ ન થઇ શકે કારણ મે પરમાત્‍મા પ્રત્‍યેક પરિસ્થિતિમાં સમાનરુપે હાજર છે.

 • કલ્‍યાણની પ્રપ્‍તી ઘણી સરળ છે, પણ કલ્‍યાણની ઇચ્‍છા જ ન હોય તો તે સરળતા શું કામની ?

 • સંસારનું કામ તો કોઇ પણ કરી લેશે. પણ પોતાનાં કલ્‍યાણનું કામ તો પોતે જ કરવું પઠશે. જેમ કે - ભોજન અને દવા આપણે જાતે લેવા પડે છે.

 • કલ્‍યાણ ક્રિયાથી થતું નથી, બલકે ભાવ અને વિવેકથી થાય છે.

 • ઘરમાં રહેવાવાળા બધા લોકો પોતાને સેવક અને બીજાઓને સેવ્‍ય સમજે તો બધાંની સેવા થઇ જશે, અને બધાંનુ કલ્‍યાણ થઇ જશે.

 • ભોગોની પ્રિયતા જન્‍મ મરણ દેવાવાળી અને ભગવાનની પ્રિયતા કલ્‍યાપ કરવાવાળી છે.

 • પોતાનું કલ્‍યાણ ચાહવાવાળા સાચા હદયથી પ્રાર્થના કરે તો ભગવાનના દરબારમાં તેમની સુનાવણી જદલી થાય છે.

 • જયાં સુધી સાધકનામાં પોતાના સુખ, આરામ, માન, મોટાઇ વગેરેની કામના છે, ત્‍યાં સુધી તેનું વ્‍યકિતત્‍વ ઓગળતું નથી અને વ્‍યકિતત્‍વ નષ્‍ટ થયા વિના તત્‍વથી અભિન્‍નતા થતી નથી.

 • જયારે આપણા અંતઃકરણમાં કોઇ પ્રકારની કામના નહીં રહેશે ત્‍યારે આપણે ભાગવત-પ્રાપ્તિની ઇચ્‍છા કરવી નહીં પડે, બલ્‍કે ભગવાન સ્‍વયં પ્રાપ્‍ત થઇ જશે.

 • સંસારની કામનાથી પશેતાનો અને ભગવાનની કામનાથી મનુષ્‍યતાનો આરંભ થાય છે.

 • મારા મનનુ થઇ જાય ઓ કામના કહે છે, આ કામના જ દુઃખનું કારણ છે. આનો ત્‍યાગ કર્યા વિના કોઇ સુખી નહી થઇ શકે.

 • મને સુખ કેમ કરીને મળે - માત્ર આ ચાહનાને કારણે મનુષ્‍ય કર્તવય‍હિન અને પતિત થઇ જાય છે.

 • કામના ઉત્‍પન્‍ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્‍યથી, પોતાનાં સ્‍વપથી અને પોતાના ઇષ્‍ટ (મગવાન)થી વિમુખ થઇ જાય છે અને નાશવંત સંસારની સન્‍મખ થઇ જાય છે.

 • સાંસારિક ઇચ્‍છા ઉત્‍પન્‍ન થતા જ પારમાર્થિક માર્ગમ)ં ધુમાઠો થઇ જાય છે. જો આ અવસ્‍થામાં સાવધાન ન રહો તો ઇચ્‍છા ઘણી વધારે થઇ જાય છે ઇચ્‍છા વધી જવાથી તો પારમાર્થિક માર્ગમાં અંધારુ જ થઇ જાય છે.

 • કામનાઓના ત્‍યાગમાં સૌ સ્‍વતંત્ર, અધિકારી, યોગ્‍ય અને સમર્થ છે. પરંતુ કામનાઓની પૂર્તિમાં કોઇ પણ સ્‍વતંત્ર અધિકારી, યોગ્‍ય અને સમર્થ નથી.

 • જેમ જેમ કામનાઓ નષ્‍ટ થયા છે. તેમ તેમ સાધુતા આવે છે અને જેમ જેમ કામનાઓ વધે છે તેમ તેમ સાધુતા લુપ્‍ત થાય છે. કારપ કે અસાધુતાનું મૂળ કારણ કામના જ છે.

 • કામના માત્રથી કોઇ પણ પદાર્થ મળતો નથી. અગર મળે તો પણ તે સદા સાથે રહેતો નથી-આવી વાત પ્રત્‍યક્ષ હોવા છતાં પણ પદાર્થોની કામના રાખવી એ પ્રમોદ જ છે.

 • જીવન ત્‍યારે કષ્‍ટમય થાય છે. જયારે સંયોગજન્‍ય સુખની ઇચ્‍છા કરીએ છીએ અને મૃત્‍યુ ત્‍યારે કષ્‍ટમય હોય છે. જયારે જીવવની ઇચ્‍છા કરીએ છીએ.

 • જો વસ્‍તુની ઇચ્‍છા પુરી થતી હોય તો તેને પુરી કરવાનો પ્રયત્‍ન કરીએ અને જો જીવવાની ઇચ્‍છા પુરી થતી હોય તો મૃત્‍યુથી બચવાનો પ્રયત્‍નકરીહે પરંતુ ઇચ્‍છાનુસાર નથી બધી વસ્‍તુ મળતી અને નથી મૃત્‍યુથી બચાવ થઇ શકતો.

 • ઇચ્‍છાનો ત્‍યાગ કરવામાં સૌ સ્‍વતંત્ર છે, કોઇ પરાધીન નથી અને ઇચ્‍છાની પૂર્તિ કરવામાં સૌ પરાધીન છે., કોઇ સ્‍વતંત્ર નથી.

 • સુખની ઇચ્‍છા, આશા અને ભોગ - આ ત્રણે તમામ દુઃખોનું કારણ છે.

 • નાશવંતી ચાહના છોઠવાથી અવિનાશી તત્‍વની પ્રાપ્તિ થાય છે.

 • આવુ થવું જોઇએ, આવું નહીં થવું જોઇએ - આમાં જ બધા દુઃખ ભરેલા છે.

 • મનમાં કોઇ વસ્‍તુની ચાહ રાખવી એ જ દરિદ્રતા છે.

 • અમારુ સન્‍માન થાય એ ચાહનાએ જ આપણું અપમાન કર્યું છે.

 • સંસાર પાસેથી કાંઇ પણ ચાહશો તો દુઃખ જ મળશે.

 • લેવાની ઇચ્‍છાવાળો સદા દરિદ્ર જ રહે છે.

 • નાશવંતની ઇચ્‍છા જ અંતઃકરણની અશુદ્ધિ છે.

 • મનુષ્‍યોએ કર્મનો ત્‍યાગ નથી કરવાનો. બલ્‍કે કામનાનો ત્‍યાગ કરવાનો છે.

 • મનુષ્‍યને વસ્‍તુ ગુલામ બનાવતી નથી. તેની ઇચ્‍છા ગુલામ બનાવે છે.

 • જો શાંતિ ચાહતા હો તો કામનાનો ત્‍યાગ કરો.

 • કાંઇ પણ લેવાની ઇચ્‍છા ભયંકર દુઃખ દેનારી છે.

 • જેની ભીતર ઇચ્‍છા છે તેને કોઇને કોઇથી પરાધીન જુવં જ પડશે.

 • પોતાને માટે સુખ ચાહવું આસુરી, રાક્ષસી વૃતિ છે.

 • જેવી રીતે ચાહના વિના સાંસારિક દુઃખ મળે છે. તેવી રીતે ચાહના વિના સુખપણ મળે છે. તેથી સાધકે સાંસારિક સુખની ઇચ્‍છા કદી કરવી નહી.

 • મનમાં કોઇ વસ્‍તુની ચાહ રાખવી એ જ દરિદ્રતા છે.

 • અમારુ સન્‍માન થાય એ ચાહનાએ જ આપણું અપમાન કર્યુ છે.

 • સંસાર પાસેથી કાંઇ પણ ચાહશો તો દુઃખ જ મળશે.

 • મનુષ્‍યએ કર્મનો ત્‍યાગ નથી કરવાનો. બલ્‍કે કામનાનો ત્‍યાગ કરવાનો છે.

 • જો શાંતિ ચાહતા હો તો કામનાનો ત્‍યાગ કરો.

 • કાંઇ પણ લેવાની ઇચ્‍છા ભયંકર દુઃખ દેનારી છે.

 • જેની ભીતર ઇચ્‍છા છે તેને કોને કોઇથી પરાધીન થવું જ પડશે.

 • પોતાને માટે સુખ ચાહવું આસુરીઘ રાક્ષસી વૃતિ છે.

 • જેવી રીતે ચાહના વિના સાંસારિક દુઃખ મળે છે. તેવી રીતે ચાહના ‍િવના સુખ પણ મળે છે. તેથી સાધકે સાંસારિક સુખની ઇચ્‍છા કદી કરવી નહીં.

 • ભોગ અને સંગ્રહની ઇચ્‍છા પાપ કરવા સિવાય બીજા કોઇ કામમાં આવતી નથી. તેથી ઇચ્‍છાનો ત્‍યાગ કરી દેવો જોઇએ.

 • પોતાને માટે ભોગ અને સંગ્રહની ઇચ્‍છા કરવાથી મનુષ્‍ય પશુઓથી પણ નીચે પઠી જાય છે. તથા તેની ઇચ્‍છાઓનો ત્‍યાગ કરવાથી દેવતાઓથી પણ ઊંચે ચડી જાય છે.

 • કામનાઓને પૂરી કરવામાં તો સૌ પરાધીન છે. પણ કામનાને છોઠવામાં સૌ બધી રીતે સ્‍વાધિન છે.

 • જે વસ્‍તુ આપણી છે, તે આપણને મળશે જ તેને બીજુ કોઇ લઇ શકે નહીં. તેથી કામના નહીં કરીને પોતાના કર્તવ્‍યનું પાલન કરવું જોઇએ.

 • જેવું હું ચાહું તેવું થઇ જાય - આ ઇચ્‍છા જયાં સુધી રહેશે, ત્‍યાં સુધી શાંતિ નહી મળી શકે.

 • મનુષ્‍ય સમજદાર થઇને પણ ઉત્‍પતિ વિનાશશીલ વસ્‍તુઓને ચાહે છે. આ આશ્ર્ચર્યની વાત છે.

 • પશરીરમાં પોતાની સ્થિતિ માનવાથી જ નાશવંતની ઇચ્‍છા થાય છે. અને ઇચ્‍છા થવાથી જ શરીરમાં પોતાની સ્થિતિ દ્રઢ થાય છે.

 • કાંઇક ચાહવાથી કાંઇક મળે છે અને કાંઇક નથી મળતું. પણ કાંઇ નહીં ચાહવાથી બધું જ મળે છે.

 • નિંદા તે માટે ખરાબ લાગે છે કે આપણે પ્રશંસા ચાહીએ છીએ. આપણે પ્રશંસા ચાહીએ છીએ તો વાસ્‍તવમાં આપણે પ્રશંસાને યોગ્‍ય નથી. કારણ કે જે પ્રશંસાને યોગ્‍ય છે તેનામાં પ્રશંસાની ચાહના રહેતી નથી.

 • મનુષ્‍યએ કર્મનો ત્‍યાગ નથી કરવાનો. બલ્‍કે કામનાનો ત્‍યાગ કરવાનો છે.

 • જો શાંતિ ચાહતા હો તો કામનાનો ત્‍યાગ કરો.

 • કાંઇ પણ લેવાની ઇચ્‍છા ભયંકર દુઃખ દેનારી છે.

 • જેની ભીતર ઇચ્‍છા છે તેને કોને કોઇથી પરાધીન થવું જ પડશે.

 • પોતાને માટે સુખ ચાહવું આસુરીઘ રાક્ષસી વૃતિ છે.

 • જેવી રીતે ચાહના વિના સાંસારિક દુઃખ મળે છે. તેવી રીતે ચાહના ‍િવના સુખ પણ મળે છે. તેથી સાધકે સાંસારિક સુખની ઇચ્‍છા કદી કરવી નહીં.

 • ભોગ અને સંગ્રહની ઇચ્‍છા પાપ કરવા સિવાય બીજા કોઇ કામમાં આવતી નથી. તેથી ઇચ્‍છાનો ત્‍યાગ કરી દેવો જોઇએ.

 • પોતાને માટે ભોગ અને સંગ્રહની ઇચ્‍છા કરવાથી મનુષ્‍ય પશુઓથી પણ નીચે પઠી જાય છે. તથા તેની ઇચ્‍છાઓનો ત્‍યાગ કરવાથી દેવતાઓથી પણ ઊંચે ચડી જાય છે.

 • કામનાઓને પૂરી કરવામાં તો સૌ પરાધીન છે. પણ કામનાને છોઠવામાં સૌ બધી રીતે સ્‍વાધિન છે.

 • જે વસ્‍તુ આપણી છે, તે આપણને મળશે જ તેને બીજુ કોઇ લઇ શકે નહીં. તેથી કામના નહીં કરીને પોતાના કર્તવ્‍યનું પાલન કરવું જોઇએ.

 • જેવું હું ચાહું તેવું થઇ જાય - આ ઇચ્‍છા જયાં સુધી રહેશે, ત્‍યાં સુધી શાંતિ નહી મળી શકે.

 • મનુષ્‍ય સમજદાર થઇને પણ ઉત્‍પતિ વિનાશશીલ વસ્‍તુઓને ચાહે છે. આ આશ્ર્ચર્યની વાત છે.

 • પશરીરમાં પોતાની સ્થિતિ માનવાથી જ નાશવંતની ઇચ્‍છા થાય છે. અને ઇચ્‍છા થવાથી જ શરીરમાં પોતાની સ્થિતિ દ્રઢ થાય છે.

 • કાંઇક ચાહવાથી કાંઇક મળે છે અને કાંઇક નથી મળતું. પણ કાંઇ નહીં ચાહવાથી બધું જ મળે છે.

 • નિંદા તે માટે ખરાબ લાગે છે કે આપણે પ્રશંસા ચાહીએ છીએ. આપણે પ્રશંસા ચાહીએ છીએ તો વાસ્‍તવમાં આપણે પ્રશંસાને યોગ્‍ય નથી. કારણ કે જે પ્રશંસાને યોગ્‍ય છે તેનામાં પ્રશંસાની ચાહના રહેતી નથી.

 • બીજાઓ દ્વારા સારા કહેવડાવાની ઇચ્‍છા એ ઘણી મોટી નિર્બળતા છે. તે માટે સારા બનો. સારા કહેવઠાવો નહીં.

 • સાંસારિક સુખની ઇચ્‍છાનો ત્‍યાગ કયારે ને કયારે તો કરવો જ પડશે તો પછી તેમાં વિલંબ શા માટે ?

 • જયાં સુધી બને ત્‍યાં સુધી બીજાઓની આશા પૂરી કરવાનો પ્રયાસ કરો, પણ બીજાનોજી આશા નહીં રાખો.

 • વિચાર કરો, જેનાથી આપ સુખ ચાહો છો તે શું બધી રીતે સુખી છે ? શું તે ખુઃખી નથી ? દુઃખી વ્‍યકિત આપને સુખી કેવી રીતે બનાવી દેશે ?

 • કામના તુટવાથી જે સુખ થાય છે, તે સુખ કામનાની પૂર્તિથી કદી થતું નથી.

 • પરમાત્‍માની ઉત્‍કટ અભિલાષા ચાહતા હો તો સંસારની અભિલાષા છોડો.

 • દરિદ્રતા મટાવી છે, તો પોતાની ઇચ્‍છાઓને સમાપ્‍ત કરી દો.

 • જે બદલવાવાળા (સંસાર)ની ઇચ્‍છા સેવે છે. તેનાથી સુખ લે છે. તે પણ દલાતો રહે છે અર્થાત અનેક યોનિઓમાં જન્‍મતો-મરતો રહે છે.

 • જેને આપણે સદાને માટે પાસે રાખી શકતા નથી. તેને ઇચ્‍છા કરવાથી અને તેને મેળવવાથી પણ લાભ શું?

 • કામનાને કારણે જ ખામી છે. કામનાથી રહિત થવાથી કોઇ પણ ખોટ રહેશે નહી.

 • કામનાનો સંપૂર્ણ ત્‍યાગ કરી દઇએ તો જરુરી વસ્‍તુઓ આપમેળે પ્રાપ્‍ત થશે, કારણ કે વસ્‍તુઓ નિષ્‍કામ પુરુષ પાસે આપવા માટે લલચાય છે.

 • જે પોતાના સુખને માટે વસ્‍તુઓની ઇચ્‍છા કરે છે, તેને વસ્‍તુઓના અભાવનું દુઃખ ભગવવું જ પડશે.

 • જેની ભીતર કોઇ પણ ઇચ્‍છા હોતી નથી તેની જરુરીયાતોની પૂર્તિ પ્રકૃતિ આપોઆપ કરે છે.

 • જે સદા આ,પી સાથે રહેશે નહીં અને આપણે સદા જેની સાથે નહીં રહીશું તેને મેળવવાની ઇચ્‍છા કરવી અથવા તેનાથી સુખ લેવું મુર્ખતા છે, પતનનું કારણ છે.

 • ચાહે સાધુ બનો, ચાહે ગૃહસ્‍થ બનો, જયાં સુધી કામના (કંઇ મેળવવાની ઇચ્‍છા) રહેશે ત્‍યાં સુધી શાંતિ નહીં મળી શકે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

'વળી શ્રી

 

Rameshbhagat's Photos

 • Add Photos
 • View All

Rameshbhagat's Videos

 • Add Videos
 • View All

Comment Wall (19 comments)

At 10:51am on December 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
જય સ્વામિનારાયણ
At 10:43pm on December 5, 2010, Laljibhai V. Gajera said…
ramesh bhagat jay swameenarayan for usa
At 4:20pm on January 20, 2011, Prafulbhai Shantilal Patel said…
jay swameenarayan for godhra prafulbhai
At 7:48pm on March 26, 2011, Chirag Jaysukhbhai Bavadiya said…
Jay Swaminarayan..............
At 6:36pm on March 28, 2011, yagnaprakash swami said…
jay swaminarayan bhagatji hu majama i hope u r fine?
At 8:43pm on April 3, 2011, Pansuriya Tushar Dayalbhai said…
jay swaminarayan Ramesh bhagat kem so.
At 12:23pm on April 9, 2011, haripara rajesh babubhai said…

hi ramesh i am rajesh b haripara plz concet me 9924693825

u r very good man i want a frieandship

At 11:37am on April 15, 2011, TUSHAR KANTILAL PATEL said…

 Jai Shree Swaminarayan Rameshbhagat

 

kem chho, majama haso tevi Prathana

At 5:12pm on April 27, 2011, hiren vadidlal patel said…
JAY SWAMINARYAN
At 5:41pm on April 30, 2011, nilkanthvarni h Bhalja said…
jay swaminarayan

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2018   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service