Sanjay Nathalal Waghela
  • Male
  • Mumbai, Maharashtra, India
  • India
Share on Facebook Share on Facebook Share
  • Blog Posts
  • Events
  • Groups (2)
  • Photos
  • Photo Albums
  • Videos

Sanjay Nathalal Waghela's Parivar

  • Jiten Nathalal Waghela
  • Lalit Vasantrai Jagda
  • Chhapaiya prakash swami Gadhpur
  • webmaster

Sanjay Nathalal Waghela's Groups

 

Sanjay Nathalal Waghela's Page

Comment Wall (7 comments)

At 9:45am on July 28, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
પ .ભ .શ્રી આપનું આ વેબ સંગઠન માં હાર્દિક સ્વાગત છે આપની પ્રોફાઈલ માં આપનો ફોટો મુકવા વિનંતી છે જેથી આપને બધા સભ્યો ઓળખી શકે ને આપ ને મિત્ર બનાવી શકે
At 12:42am on August 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
જય સ્વામિનારાયણ
સર્વોપરીતા એટલે
સર્વેના ઉપરી -બધાથી મહાન
ઉપાસના એટલે = સમીપમાં આસન સાથે
મહારાજની વચનામૂતની આ વાત કે અમારા આશ્રિતોએ પ્રતિવ્રતાની ભક્તિ કરવી પ્રતિવ્રતાનો પતિ એના માટે સર્વોપરી ગણાય તેથી બીજા પુરુષના રૂડા ગુણ દેખી લોભી નહિ તેમ જે જે નો ભક્ત હોય તેના ભગવાન તેના માટે સર્વોપરી થાય
પણ સ્વામિ નારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે કારણ કે તેમને જીવના કલ્યાણ માટે જે કર્યું છે તે કોય અવતારે કર્યું નથી બીજા ઘણા સર્વોપરીતાના કારનો છે જે આપને સમયાંતરે વાત કર શું
At 2:20pm on August 3, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
ભગવાન શ્રીસ્વામિનારાયણની સર્વોપરિતા
કારણ ૧- આટલી વિસમ કલયુગની ઘડીમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત દુખી નહિ હોય તમે તીર્થ યાત્રામાં ગયા હશો ત્યાં જે દેવ બિરાજતા હોય તેના દરવાજે તે દેવના નામે લોકોને ભિક્ષા માંગતા જોયા હશે પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે કોય તિલક-ચાંદલો કરી સ્વામિનારાયણ ના નામ પર બટકું રોટલો આપો એવું બોલતા નહિ જોયા હોય કારણ શ્રીહરિ એ આપણું પારબ્ધ પોતે લઇ પોતાંના તપે આપણને સુખી કાર્ય છે અને છતાં આપને જો દુખી હોઈ એ તો સમજવું કે આપણે શિક્ષાપત્રીની આજ્ઞામાં નહિ હોઈ એ તોજ દુખ આવે.
કારણ ૨ ...કાલે
At 3:34pm on August 4, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
સર્વોપરિતા કારણ-2
ભગવાન શ્રીસહજાનંદ સ્વામીને સ.ગુ.શ્રી રામાનંદ સ્વામી એ ધર્મની ધુરા સોપી ગાદીએ બેસાડ્યા ત્યારે રાજી થઇ વર માંગવા કહ્યું મહારાજે ૧ વર માં માંગ્યું ઉદ્વવ સંપ્રદાયનો આશ્રિત અન્ન,વસ્ત્ર,અને આસરા થી દુખી નો થાય અને તેનું પ્રારબ્ધ કઠણ હોય તો એ દુખ મને આવે અને મારા તપના યોગે એ સુખી થાય
2 વર જીવાત્મા જયારે દેહ મુકે ત્યારે કોટી વિછીની વેદના થાય પણ ઉદ્વવ સંપ્રદાય નો આશ્રિત જયારે દેહ મુકે ત્યારે જેમ માખણ માંથી મવાળો કાઢી એ તેમ સુખેથી ધામમાં જાય
આજે પણ આ વર સાર્થક છે આવું અગાવ કોઈ એ ભક્તો માટે માંગ્યું નથી
At 9:45am on September 9, 2010, kishor Gadhiya said…
jay swaminarayan bha................
At 6:35am on June 27, 2011, jitendra purshottam makwana said…
jay swaminarayan sanjay waghela happy birth day
At 12:35pm on August 31, 2011, Chhapaiya prakash swami Gadhpur said…

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service