jay patel
  • Male
  • Piscataway, NJ
  • United States
Share on Facebook Share on Facebook Share Twitter
  • Blog Posts
  • Events
  • Groups (1)
  • Photos
  • Photo Albums
  • Videos

jay patel's Groups

 

jay patel's Page

Latest Activity

Fenil Bhalja left a comment for jay patel
"jay shree swaminarayan તમે માનસિક રોગ થી પીડાતા લાગો છો,કોઈ સારા સએક્રરાતીક્સ જોડે મગજ ની દવા કરાવો.BAPSના વિમીખ સાધુઓ અને એજેન્ટો કપડા પેહર્યા વગર જ રસ્તા વચે દોડો…"
Oct 16, 2011
Rakeshsinh left a comment for jay patel
"શું જરૂર છે આપદા સંતો ને આબધુ કરવાની ? વાચી વિચારી આમાંથી જવાબ માંગો શા માટે આ ? "
Oct 16, 2011
Rakeshsinh left a comment for jay patel
"આ પત્ર વિચે કઈ કેમ નથી કેતા આ તમારાજ સેવક નો છો ? "
Oct 16, 2011
Rakeshsinh left a comment for jay patel
"બીજાની બેંક બેલેન્સ કરો છો તો હિમત હોય તો બતાવો પ્રમુખ સ્વામિ સાધુ છે ? તમારા સંતો દુબઈ થી શું લાવે છે ? કેમ એર પોર્ટ પર તપાસતા નથી ? આ બાપ્સનો કરોડો નો વહીવટ કોણ કરે છે ખબર છે ? નાય તો આ પુરાવો જોવો તમે પેલા તટસ્થ થાવ પસી બીજા દેખાશે "
Oct 16, 2011
jay patel commented on S.P. SWAMI {GADHADA MANDIR}'s group Gadhada Vivad
"જય સ્વામીનારાયણ મારા વ્હાલા સંતો અને હરિભક્તો , આપ સૌ ને મારી પ્રાર્થના કે તમે બધા ઉપવાસ ઉપર ઉતારી પડો,જે ઠાકોરજી નું અનાજ બચ્યું તે ,ઠાકોરજી ની બહુ મોટી સેવા થઇ જશે ,શ્રી નીલકંઠવર્ણી રૂપે ભગવાન શ્રી સ્વામીનારાયણ હતા અને પુલ્હાશ્રમ માં જે તપ કર્યું…"
Oct 16, 2011
Fenil Bhalja left a comment for jay patel
"જય સ્વામીનારાયણ પોતાના મુખે કરીને પોતાના વખાણ કરવા નહિ-શિક્ષાપત્રી ગૃહસ્થો એ સાધુ,ભ્રમચારી,આચાર્ય,ગુરુ સાથે વાદવિવાદ કરવો નહિ.આજે કોક એમ કહે કે હું સંપ્રદાય છોડી ને જતો રહ્યો છુ તો તે તેના જ પગ ઉપર કુહાડો મારે છે.બીજા કોઈ ના પગ ઉપર નહિ.તમાકુ નથી…"
Oct 11, 2011
jay patel joined S.P. SWAMI {GADHADA MANDIR}'s group
Thumbnail

Gadhada Vivad

ફરી એક વાર વિમુખો અને પોલીશ દ્વારા ઠાકોરજીની પાલખીને મંદિર માંજ અટકાવવામાં આવી.See More
Oct 11, 2011
jaymin patel left a comment for jay patel
"Jay Bhai,Tamari vat vanchi,Tamara santano ni gadhda gopinathi maharaj na santo na dekhav vise no abhipray pan janyo.Tamara badako ne ni vat thoda ghana anse vyajbi pan hoi sake.parantu apne jyare swaminarayan bhagwan na ashrit hoiye to maharaj ni…"
Oct 8, 2011
Fenil Bhalja left a comment for jay patel
"jay shree swaminarayan શું થશે બિચારા શ્વાન થી પ્રભુ છે અમારી કોર, શ્રીજી મહારાજે સ્વ હસ્તે શિક્ષાપત્રી રચી તેનું ખંડન કરીને,પ્રચાર અને પ્રસાર ના માધ્યમ થી કીર્તિ નથી મળતી.તે વિમુખ BAPS સ્વીકાર કરવો રહ્યો. ગઢપુર માં જન જીવન થી ધમ ધમતા રોંડ ઉપર આડી…"
Oct 2, 2011
kalpesh jayshkhbhai jobanputra left a comment for jay patel
"JAI SWAMINARAYAN CHHAPAIYA SWAMI I AGREE WITH U K BHAGWAN E GADHPUR DHAM BHANAVU CHE BAPS DHAM NAHI"
Oct 2, 2011
Chhapaiya prakash swami Gadhpur left a comment for jay patel
"jay bhai aa satsangma bhagvan mate vimukho no sath aapvo te vimukh j kevay teno moksh no thai aa mate tame aa veb jo jo ane na samjay to fon karjo www.vivad.gadhpur.com fon 9426804109"
Oct 2, 2011
jay patel is now a member of Gopinathji.com
Sep 23, 2011

Profile Information

મારો પરિચય
jay swaminarayan

Comment Wall (9 comments)

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

At 7:03pm on October 16, 2011, Fenil Bhalja said…

jay shree swaminarayan

તમે માનસિક રોગ થી પીડાતા લાગો છો,કોઈ સારા સએક્રરાતીક્સ જોડે મગજ ની દવા કરાવો.
BAPSના વિમીખ સાધુઓ અને એજેન્ટો કપડા પેહર્યા વગર જ રસ્તા વચે દોડો છો.

                                                                               

At 1:50pm on October 16, 2011, Rakeshsinh said…
શું જરૂર છે આપદા સંતો ને આબધુ કરવાની ? વાચી વિચારી આમાંથી જવાબ માંગો શા માટે આ ?
At 1:43pm on October 16, 2011, Rakeshsinh said…
આ પત્ર વિચે કઈ કેમ નથી કેતા આ તમારાજ સેવક નો છો ?

At 1:33pm on October 16, 2011, Rakeshsinh said…
બીજાની બેંક બેલેન્સ કરો છો તો હિમત હોય તો બતાવો પ્રમુખ સ્વામિ સાધુ છે ? તમારા સંતો દુબઈ થી શું લાવે છે ? કેમ એર પોર્ટ પર તપાસતા નથી ? આ બાપ્સનો કરોડો નો વહીવટ કોણ કરે છે ખબર છે ? નાય તો આ પુરાવો જોવો તમે પેલા તટસ્થ થાવ પસી બીજા દેખાશે


At 8:27pm on October 11, 2011, Fenil Bhalja said…

જય સ્વામીનારાયણ

પોતાના મુખે કરીને પોતાના વખાણ કરવા નહિ-શિક્ષાપત્રી
ગૃહસ્થો એ સાધુ,ભ્રમચારી,આચાર્ય,ગુરુ સાથે વાદવિવાદ કરવો નહિ.
આજે કોક એમ કહે કે હું સંપ્રદાય છોડી ને જતો રહ્યો છુ તો તે તેના જ પગ ઉપર કુહાડો મારે છે.બીજા કોઈ ના પગ ઉપર નહિ.
તમાકુ નથી ખાતો ઓનિયન નથી ખાતો, ગાર્લિક નથી ખાતો, કે હિંગ નથી ખાતો આતો સત્સંગી ના સામાન્ય નિયમો છે તેના માટે ઢંઢેરો પીટવાનો ના હોય શકે.
ચુસ્ત સ્વામીનારાયણ સત્સંગી હોય તે કદી ભગવાને બાંધેલી ધર્મ મર્યાદા ને તોડેજ નહિ.
પ્રમુખ સ્વામી મંદિર કરે અને તે મંદિર માં તે જાતે મૂર્તિ પ્રતિસ્થા કરે તે મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય નથી,સેવવા યોગ્ય નથી તે શ્રી સ્વામીનારાયણ ભગવાને (શિક્ષાપત્રી નો નિયમ ૬૨ અને ૧૧૫ ) માં સૌ હરિભક્ત બાઈ ભાઈ ગૃહસ્થ,ત્યાગી ને સાન માં સમજાવી દીધું.જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું ( શિક્ષાપત્રી નો નિયમ ૨૦૭).

At 3:03pm on October 8, 2011, jaymin patel said…

Jay Bhai,Tamari vat vanchi,Tamara santano ni gadhda gopinathi maharaj na santo na dekhav vise no abhipray pan janyo.Tamara badako ne ni vat thoda ghana anse vyajbi pan hoi sake.parantu apne jyare swaminarayan bhagwan na ashrit hoiye to maharaj ni upasana ni agna barabar samajiye to j kalyan ne marge javay.

                     Siksapatri na slok 115 no  abhyas karo to khayal aavse ke bhagvan sivay manusay tatha dev aadik jiv ane  jiv game tevo brahmveta hoy to pan dhyan karwa yougya nathi.   Bija slok 62 ma  ,je swarup dharmavansi acharya e apyu hoi ke dharmavansi acharya e pratistha kari hoy tej swarup sevva yogya chhe.

                   shri jay bhai upar na banne slok nu BAPS sanstha ma kevi rite palan thay chhe te have tamej santi thi vicharjo,ane tamara santano ne pan banne slok samjavjo.

                   aa comment tamari pratye sahej pan rag dwesh vagar fakt shreeji maharaj no ap ashrit chho mate suddh upasana ni samjan mate j chhe.

                   Shreeji maharaj tamne ane tamara santano ne suddh upasana ni samjan ape tevi pathna sah ,Jay Swaminarayan.

At 7:54pm on October 2, 2011, Fenil Bhalja said…

jay shree swaminarayan

શું થશે બિચારા શ્વાન થી પ્રભુ છે અમારી કોર,
શ્રીજી મહારાજે સ્વ હસ્તે શિક્ષાપત્રી રચી તેનું ખંડન કરીને,પ્રચાર અને પ્રસાર ના માધ્યમ થી કીર્તિ નથી મળતી.તે વિમુખ BAPS સ્વીકાર કરવો રહ્યો.
ગઢપુર માં જન જીવન થી ધમ ધમતા રોંડ ઉપર આડી દીવાલ બાંધવાનું કામ તો અક્ષર પુરસોતમ સંસ્થા ના ગુંડા સાધુ અને વિમુખો જ કરે, ગઢડા ઘેલા નદી માં ૫૦ વીઘા જમીન માં માટી પૂરી ખેતી કરીને પૈસા બનાવ વા તેવા ભૂંડા કામ બાપ્સ જેવા વિમુખો જ કરે,ભગવાન ની પાલખી રોકવા નું મહા અધમ માં અધમ નીચ કાર્ય પ્રમુખ સ્વામી ના ગુંડાતત્વ જ કરે.

                                                                                 jay swaminarayan

At 6:25pm on October 2, 2011, kalpesh jayshkhbhai jobanputra said…

JAI SWAMINARAYAN

CHHAPAIYA SWAMI I AGREE WITH U

K BHAGWAN E GADHPUR DHAM BHANAVU CHE

BAPS DHAM NAHI

At 1:13pm on October 2, 2011, Chhapaiya prakash swami Gadhpur said…
jay bhai aa satsangma bhagvan mate vimukho no sath aapvo te vimukh j kevay teno moksh no thai aa mate tame aa veb jo jo ane na samjay to fon karjo www.vivad.gadhpur.com fon 9426804109
 
 
 

Today's Darshan

 

Members

© 2014   Created by webmaster.

Badges  |  Report an Issue  |  Terms of Service