shailesh bhalara
  • Male
  • Rajkot,Gujarat
  • India
Share on Facebook Share on Facebook Share
  • Blog Posts
  • Events
  • Groups (7)
  • Photos
  • Photo Albums
  • Videos

Shailesh bhalara's Parivar

  • Chavda Dipak Ramnikbhai
  • Maulesh
  • Manish rathod
  • Bhavee Patel
  • hiren vadidlal patel
  • Samir Chimanlal Rana
  • Harendra Patel
  • Ajay Patel
  • SAGAR KAPADIYA
  • sagar bhagat
  • SUMIT SONI
  • મોરજા નિતેષ
  • narayankumar Soni
  • HIMANSHU H PATEL
  • Chetan Shaileshbhai Kachhiya
 

shailesh bhalara's Page

  1. ભગવાન નું સુખ ભૂલી જવાય તો શું થાય ?
     
                                                                         ભગવાનના ગુણ ને જીવ જયારે ભૂલી જાય છે ત્યારે તેનાથી ધ્યાન થાય નહિ. ભગવાન ના ગુણ નું કીર્તન થાય નહિ, ભગવાન ની ક્રિયામાં અભાવ આવે તથા ભગવાન નું યશોગાન પણ થાય નહિ અને ભગવાન માં મન લાગતું નથી ત્યારે સમજવું કે આપણે ભગવાન નું સુખ ભૂલી ગયા છે અને ભગવાન ની મીઠી નજર અપના પરથી ઉડી ગઈ છે .ભગવાન ના ભક્તો પર હેત ના થાય અને તેમનો હૈયામાં અભાવ અવગુણ આવે ત્યારે સમજવું કે ભગવાન ની અપના પર જે કૃપા હતી તે હવે નથી અને આપણે ખાન -પાનમાં  ડૂબ્યા રહીએ છીએ અને આપણે તો એમ કરતા કરતા સત્સંગ માં ઘટતા જઈએ છીએ,વળી દહે ની સંભાળ લેવામાં જ સુખ માની બેઠા છે સાચું સુખ મહારાજ નું છે તે ભૂલી ગાય છીએ ત્યારે તો દેહના સુખ અર્થે  જ પ્રવૃત્તિ થાય છે,અને ભગવાન ને અર્થે કઈ જ થતું નથી માટે તે ઉપરથી જ કહેવાય કે ભગવાન નું સુખ ભૂલી જવાય તો જીવનો અંતકાલ એ ખુબજ ખરાબ અને જેને કોઈ સુધારી શકે એતો માત્ર સંત છે જે ભગવાન વિના બીજા સર્વે આધાર એ તુચ્છ કરી માત્ર સર્વનું ભલું ઇચ્ચ્નાર છે તો ભગવાન નું સુખ આવે માટે હમેશા સાચા સંત ના શરણે રહી ભગવાનનું સુખ લેવું.

Comment Wall (6 comments)

At 12:00pm on March 5, 2011, Samir Chimanlal Rana said…
Jai Swaminarayan..!!
At 1:22pm on March 5, 2011, Manish rathod said…
jsn.
At 12:59am on March 20, 2011, Laljibhai V. Gajera said…
bhagat jasy swameenarayan for usa 
At 9:34am on March 20, 2011, Bhaskar said…

Jay Swaminarayan Saileshbhai.

 

At 9:20am on March 31, 2011, kishor Gadhiya said…

jay swmainaraya.......................

 

rajkot na aagne swaminarayan mahotsav no aaje chhele divsh jo jarur lab lejo..........

 

jay swaminarayan.................

At 12:06pm on August 23, 2013, Manish rathod said…

jay swaminarauyan

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

 
 
 

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service