February 2011 Blog Posts (54)

jay swaminarayan

જીવનના સાત પગલા

(1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.

(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.

(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,

લૂટાઇ જવાની ખ્વાહિશ છે.

(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.

(6)… Continue

Added by patel divyesh arvind bhai on February 27, 2011 at 12:12pm — No Comments

શિક્ષાપત્રી શ્લોક ૧૮(અર્થ)

'' અને અમારા આશ્રિત પુરુષો તથા સ્ત્રીઓ હોય ,તેમણે વ્યભિચાર ક્યારેય પણ કરવો નહિ.અને જુગાર આદિક વ્યસનોનો ત્યાગ કરી દેવો ;અને ભાંગ, ગાંજો ,અફીણ આદિક કેફ કરનારી વસ્તુનું ક્યારેય પણ ભક્ષણ કરવું નહિ .''

 અર્થ - શતાનંદ સ્વામી આ શ્લોક ની વ્યાખ્યા કરતા સમજાવે છે કે - શ્રીજી મહારાજે સદાચારને અતિ મહત્વ આપેલું છે .ગૃહસ્તો માટે સદાચારમાં સારામાં સારું પાસું એકપત્ની વ્રત છે .પોતાની પત્ની સિવાય બીજી તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ ,બહેન્ભાવ કે દીકરીભાવ રહે,આવા ગૃહસ્થને બ્રહ્મચારીની સમાન ઉત્તમ…
Continue

Added by Ajay Patel on February 25, 2011 at 1:42pm — No Comments

દીકરી એટલે સવાઈ માં

Dikari.JPG

 

--

Regards with Jai Shree Swaminarayan ,

Tushar K. Patel          ( TK )
+91 9890 273 253  ( Pune ) 
+91 98980 4 311 4 ( Ahmedabad )
+91 079 2673 2217 ( Ahmedabad )

 

Added by TUSHAR KANTILAL PATEL on February 23, 2011 at 7:50pm — 1 Comment

કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?????

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

     હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર ખીજાશે. અરે!…

Continue

Added by TUSHAR KANTILAL PATEL on February 23, 2011 at 7:47pm — No Comments

પિતા - ઘરનું અસ્તિત્વ

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. …
Continue

Added by TUSHAR KANTILAL PATEL on February 23, 2011 at 7:04pm — No Comments

30 દિવસમાં તંદુરસ્તી

30 આધ્યાત્મિક ગોળીઓ ******** 30 દિવસની શક્તિ માટે.* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો-આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો-તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો - જે… Continue

Added by મોરજા નિતેષ on February 22, 2011 at 10:11pm — No Comments

સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત ગોપાળાનંદ સ્વામી સદીમાં જનસમાજની ઉધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહ્યું છે. તેમણે અને તેમને બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજ…

સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત ગોપાળાનંદ સ્વામી

સદીમાં જનસમાજની ઉધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહ્યું છે. તેમણે અને તેમને બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને આખું આયખું ઘસી નાખ્યું છે. આ સમગ્ર જહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતોમાંથી સદ્. ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને તેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની… Continue

Added by hiren vadidlal patel on February 21, 2011 at 5:27pm — 1 Comment

 શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર   આણંદ નગરમાં વાડી, ગોયા તળાવ પાસે સિદ્ધપીઠ દેવસ્થાન શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર આવેલું છે. આશરે 175 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અવતારી પુરુષ શ્રીજ…

 

શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર

 
આણંદ નગરમાં વાડી, ગોયા તળાવ પાસે સિદ્ધપીઠ દેવસ્થાન શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર આવેલું છે. આશરે 175 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના… Continue

Added by hiren vadidlal patel on February 19, 2011 at 5:29pm — 2 Comments

તીર્થધામ સરધાર માહાત્મ્ય

 

તીર્થધામ સરધાર માહાત્મ્ય

 

         ભગવાન શ્રી સ્વામિનારાયણ સરધારમાં અનેકવાર પધારીને અહિં તળાવમાં માછલાઓને સમાધિ,માંકડનું કલ્યાણ તેમજ ગુરુવર્ય રામાનંદ સ્વામિ સ્વધામગયા તેનું એક વર્ષ પૂર્ણ થતાં વર્ષી વાળી ચોરાશી કરી હતી,તથા ચાતુર્માસ દરમ્યાન જન્માષ્ટમી,રામનવમી,અન્નકુટ… Continue

Added by Bhavik Ambalal Patel on February 18, 2011 at 12:39pm — 4 Comments

Suvakyo

ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના કયાંથી પમાય ?

 

જેને ભગવાનને રાજી કરવા હોય તેને બધાની મહોબત ન રખાય.…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:56pm — 1 Comment

Prathna ane Mantra no mahima

પ્રાર્થના અને મંત્ર-શક્તિથી પામીએ સર્વસ્વ

     મંત્રોની શક્તિની આજે દરેક વ્યક્તિને જરુરિયાત હોય છે. વિજ્ઞાને આ વિષયોને સુપ્રીમ સાયન્સ માનીને તેના પર રિસર્ચ પણ શરુ કરી દીધું છે. જાણીએ કેવી રીતે પુરી થશે પ્રાર્થનાથી…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:39pm — No Comments

Bhagwan ne Shradhathi bhajo

ભગવાનને સાચી શ્રદ્ધાથી ભજો

    ભીલકુમાર કણ્ણપ જંગલમાં ભટકતા-ભટકતા એક મંદિરની પાસે પહોંચ્યા. મંદિરમાં ભગવાન શંકરની મૂર્તિ જોઈને તેમણે વિચાર્યું કે ભગવાન આ જંગલમાં એકલા જ છે. ક્યાંક કોઈ પશુ આવીને તેમને હેરાન ના કરે. કણ્ણપ ધનુષ્ય પર બાણ ચઢાવીને મંદિરના દરવાજે પહેરો ભરવા લાગ્યા. સવાર પડતાં તેમને…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:36pm — 1 Comment

કોઈ પણ સંજોગમાં ધર્મનો પથ ન છોડવો જોઈએ      સાલ્વએ ભગવાન ભોળાનાથનું તપ કરીને મેળવેલા વિમાન દ્વારા સૌપ્રથમ દ્વારકાનગરી ઉપર હુમલો કર્યો. તેથી દ્વારકામાં ભારે નુકસાન થયું. ભગવાનના પુત્ર પ્રધ્યુમ્નએ જાણ્…

કોઈ પણ સંજોગમાં ધર્મનો પથ ન છોડવો જોઈએ

     સાલ્વએ ભગવાન ભોળાનાથનું તપ કરીને મેળવેલા વિમાન દ્વારા સૌપ્રથમ દ્વારકાનગરી ઉપર હુમલો કર્યો. તેથી દ્વારકામાં ભારે નુકસાન થયું. ભગવાનના પુત્ર પ્રધ્યુમ્નએ જાણ્યું કે પ્રજા ભારે કષ્ટ વેઠી રહી છે.      ત્યારે રથ ઉપર સવાર થઇને તમામને આશ્વાસન આપતાં કહ્યું કે કોઇ ગભરાશો નહીં. તેમની પાછળ સાત્યકી,…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:28pm — 1 Comment

Bhav nu Muly

મૂલ્ય વસ્તુનું નથી એકબીજા પ્રત્યેના ભાવનું છે

        જમવા માટે આદેશ કરતાં જ અનેક પકવાન હાજર કરવામાં આવતા હોય તેવા રાજા શ્રીકૃષ્ણ મારા આ પૌંઆ ખાશે ખરા..? આવા અનેક વિચાર સુદામાના મનમાં ઘુમરાયા કરતા હતા. તેમને એવી ચિંતા પણ થતી હતી કે ભગવાન મને ઓળખશે કે નહીં, મને મળવા માટે મહેલમાં જવા દેવાશે કે નહીં, મને ભગવાનનાં દર્શન કરવાનો લહાવો મળશે કે નહીં..?…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:25pm — 2 Comments

Bhakti na Putro

ભક્તિના પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય

           ભાગવત કથાનું મહત્વ એક વાર સનદકુમારોએ નારદજીને સંભળાવ્યું હતું. મહાત્મ્યમાં લખવામાં આવ્યું છે કે મોટા મોટા રુષિ અને દેવતા બ્રહ્મ લોક છોડીને વિશાલા ક્ષેત્રમાં ખાસ આ કથા સાંભળવામાં આવતા હતા. વિશાલાપુરીમાં જ્યાં સનદકુમાર બિરાજતા હતા ત્યાં એક નારદજી ફરતા ફરતા આવી પહોંચ્યા.ત્યાં સનકાદી રુષિઓની સાથે…

Continue

Added by Bhavik Ambalal Patel on February 17, 2011 at 4:23pm — No Comments

જપમાળા કેવી હોવી જોઈએ?

જપમાળા કેવી હોવી જોઈએ?માળા ૧૦૮ મનકાની ઉત્તમ ગણાય છે,૫૪ મણકાની મધ્યમ અને ૨૭ મણકાની કનિષ્ઠ ગણાય છે.માળાઓના પ્રકાર:-

1. તુલસી- સર્વે સિદ્ધ દાયક ,

2. ચાંદી-કામના પૂર્તિ,

3. રુદ્રાક્ષ- દ્દી,

4. મોતી-આકર્ષણ,

5. દર્ભ -પાપમુક્તી,

6. સંખ-સમૃદ્ડી,

7. કમળકાકડી-શત્રુનાશ,

8. હળદર-સતૃવિજય,

9. બહેડા-લક્ષ્મીપ્રપતિ,

10. ચંદન-શાંતિ,

11. વૈઇજન્તિ-સુંદરતા. આ સિવાય જપ કરવા માટે યંત્ર નો ઉપયોગ કરવો નહિ કેમકે યંત્ર કોઈ માળા નો વિકલ્પ નથી,એ… Continue

Added by Manish rathod on February 16, 2011 at 10:43am — 3 Comments

The six motives behind the advent of Bhagwan Swaminarayan Avtaar.

The six motives behind the advent of Bhagwan Swaminarayan Avtaar and Mul Akshar Sadguru Gopalanand Swami.
In the year of Samvat 1878 Shriji Maharaj performed a annakut samaiyo in Kariyani. Many great saints and devotees had attended this festival but Mul Akshar Gopalananad Swami had not attended. Then a…
Continue

Added by Santdasji on February 14, 2011 at 9:30pm — No Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service