February 2014 Blog Posts (38)

mohan ditha re ................

Added by Manish rathod on February 28, 2014 at 11:26am — 1 Comment

jagya tyarthi swar

Added by Manish rathod on February 28, 2014 at 11:25am — 1 Comment

જીવન ચરિત્ર

સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.(સંદર્ભ આપો) માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા.…

Continue

Added by Manish rathod on February 26, 2014 at 6:56pm — 1 Comment

સંપ્રદાયના શાસ્ત્રો

૧. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણે સ્વયં સંવત્ ૧૮૮૨ મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.

૨. વચનામૃત જુદાં જુદાં સ્થળે અને સમયે શ્રી સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે…

Continue

Added by Manish rathod on February 26, 2014 at 6:53pm — 1 Comment

રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા

ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં.૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન…

Continue

Added by Manish rathod on February 26, 2014 at 6:51pm — No Comments

jay ho

Added by Manish rathod on February 26, 2014 at 6:29pm — 1 Comment

सब साधनों का सार

Continue

Added by ashwin. s. chokshi on February 26, 2014 at 11:13am — No Comments

SWAMINARAYAN DHUN WITH NINE TEMPLE DEV DARSHAN

DEAR ALL SANT, SATSANGI HARIBHAKTO

THERE IS A GOOD VIDEO SHOW ON NON-STOP SWAMINARAYAN MAHAMANTRA DHUN SHOWING NINE TEMPLES DEV DARSHAN - SHANGAR AS WELL AS MANGALA AND ABHISHEK - ON FOLLOWING LINKS.

ALL INTERESTED MAY VISIT BOTH THE LINKS

http://youtu.be/XrIWF1QJEuk

http://youtu.be/61cFzSi84vg

JAY SWAMINARAYAN

Added by tushar vora on February 20, 2014 at 1:30pm — No Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service