May 2011 Blog Posts (9)

યુવાની કોના માટે વાપરવી?

યુવાની કોના માટે વાપરવી?
          
 
ભગવાન સ્વામિનારયણ ના સત્સંગ માં રહીને જાણવા મળે કે અપના પૂર્વજો કે જેને ભગવાન માટે શું થાય ને શું નથાય તે વિચાર્યા વિના માત્ર ભગવાનને રાજી કરવા ના…
Continue

Added by hiren vadidlal patel on May 31, 2011 at 3:11pm — 2 Comments

હે હરિ

સંસાર મિથ્યા અને છે અસાર,
આ લોક ના સુખ માં પણ નથી સાર,
માટે સર્વે છોડી કામકાજ,
ભજી લેવા એક પરમેશ્વર,
જેને કહે છે સ્વામિ સહજાનંદ.

Added by Jignesh Savaliya on May 26, 2011 at 11:32pm — 2 Comments

નયનરમ્ય નારાયણ સરોવર

નયનરમ્ય નારાયણ સરોવર

ધર્મમાં લીન શ્રદ્ધાળુઓ માટે નારાયણસરોવરની મુસાફરી સાર્થક પુરવાર થાય તેમ છે. અહીંથી કોટેશ્વર મંદિર ખૂબજ નજીક હોવાથી પ્રવાસીઓ ત્યાંના દર્શનનો લાભ લઇ શકે છે.કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું નારાયણ સરોવર હિન્દુ ધર્મના પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક છે. (અન્ય ચાર સરોવરોમાં તિબેટનું માનસરોવર, કર્ણાટકનું પમ્પા, ઓરિસ્સાનું ભૂવનેશ્વર અને રાજસ્થાનના પુષ્કર સરોવરનો સમાવેશ થાય છે.) માટે તેનું આધ્યાત્મિક મહત્વ અપરંપાર છે. ભારતના પશ્વિમ છેડા પર આવેલા આ સરોવર… Continue

Added by Bhavik Ambalal Patel on May 21, 2011 at 3:16pm — No Comments

ગઢડા- સ્વામિનારાયણ મંદિર

ગઢડા- સ્વામિનારાયણ મંદિરગઢડા ગુજરાતનાં ભાવનગર જિલ્લાનું શહેર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે. વાહનવ્યવહારની દ્રષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-ભાવનગર ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડામાં રેલ્વેલાઇન નજીકમા નિંગાળા અને ઢસામા છે.૭૬ ગામો ધરાવતો આ… Continue

Added by Bhavik Ambalal Patel on May 21, 2011 at 3:12pm — No Comments

જ્યાં ભગવાન છે, ત્યાં જ સ્વર્ગ છે

જ્યાં ભગવાન છે, ત્યાં જ સ્વર્ગ છેદ્વારકામાં એક વાર કૃષ્ણ અસ્વસ્થ થઈ ગયા હતા. વૈદ્યએ કહીયુ કે કોઇની ચરણરજ જોઇશે, ત્યારે જ આનો ઉપચાર થશે. ચરણરજ લાવવાની જવાબદારી નારદને સોંપવામાં આવી.તે રૂકમણિ, સત્યભામા ઋષિમૂનીઓ પાસે પહોંચ્યા. કોઇએ પણ રજ ના આપી. બીક એ હતી કે કૃષ્ણને ચરણરજ આપીને નર્ક કોણ જશે. થાકેલા હારેલા નારદ કૃષ્ણની પાસે પહોંચ્યા અને બધુ કહીયુ. કૃષ્ણ હસ્યા અને કહીયું, એક વર વ્રજ જઈને જોઇ લે, ત્યાં કોઇની રજ મળી જશે. નારદ વ્રજ પહોંચ્યા અને કૃષ્ણની અસ્વસ્થતા થવાની સુચનાથી… Continue

Added by Bhavik Ambalal Patel on May 21, 2011 at 2:52pm — 1 Comment

Hon. P.P Lalji Marahaj

  • Congratulation  and happy journey for USA ...Shree Harikrushna maharaj Ne Aamri ane Aamara Parivar vati Prathana " tamari yatra ne safal banave ane Uttarotar pragati apave"

Jay Shree Swaminarayan

Added by Robinhood G. Babariya on May 19, 2011 at 12:30pm — No Comments

CHARANARVIND

Only Lord Swaminarayan 's lotus like feet possess 16 beneficent signs. A Haribhakta should always concentrate his mind on these signs and meditate over it. He should never forget the signs even for a moment. After all the feet belong to Sahajanand Swami!

Added by Parsotam Hiralal Kacha on May 1, 2011 at 8:51am — 1 Comment

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service