July 2011 Blog Posts (16)

શ્રી હરિ

જેની મૂર્તિ વેદો માં છે પ્રમાણી,
આવે છે રૂડા પાઘમાં,
છોગલીયા ઘાલી,
ઘણા શોભે છે વનમાળી,
એવા હે શ્રી હરિ,
અમ પર રાખજો દ્રષ્ટિ,
હે દીનાનાથ સારંગપાણી.

Added by Jignesh Savaliya on July 31, 2011 at 4:24pm — 1 Comment

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ

"ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તોપણ હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહિ.” (વ.લો.પ્ર. ૪)

Added by KISHOR BHALALA on July 27, 2011 at 2:29pm — 1 Comment

ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે

"ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે; તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ-એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો, એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે." (વચનામૃત લોયા પ્રકરણ ૨)

Added by KISHOR BHALALA on July 26, 2011 at 3:13pm — 2 Comments

સત્સંગ પરિવાર પર થી સીધા ડેટા હવે મુકો આપની ફેશબુકની વોલ પર

સત્સંગ પરિવાર પર થી સીધા ડેટા હવે મુકો આપની ફેશબુકની વોલ પરસત્સંગ પરિવાર ના મેમ્બરો પોતાના એકાઉન્ટ માં માહિતી મુકેલી છે કે જે માહિતી બીજા મેમ્બરો એ સત્સંગ પરિવાર પર મુકેલી છે તે દરેક માહિતી જેમ કે ફોટો વિડીયો બ્લોગ ચર્ચા મંચ કે મેમ્બર પ્રોફાઈલ વિગેરે દરેક માહિતી આપને હવે ફેશબુક પર ફરીવાર નહિ મુકવી પડે સત્સંગ પરિવાર પર આપ કોઈ ફોટો મુકો છો તો તે ફોટો સીધો જ આપની ફેશબુક ની વોલ પર પણ સિફ્ટ થાય છે માટે હવે આપે સત્સંગ પરિવાર ના  ડેટા ફરીવાર ફેશબુક પર નહિ મુકવા…

Continue

Added by webmaster on July 24, 2011 at 5:11pm — 7 Comments

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ

"અતિશય જે મોટા પુરુષ હોઈ તેનો જેના ઉપર રાજીપો થઇ તેના ગમે તેવા મલીન સંસ્કાર હોઈ તો નાશ પામે અને મોટા પુરુષ નો રાજીપો થયો હોય તો રંક હોઈ તો રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું વિઘ્ન આવનારું હોઈ તે નાશ થઇ જાય." (વચનામૃત મ. ૨૮)

Added by KISHOR BHALALA on July 24, 2011 at 10:51am — No Comments

ક્યારેય કોઈનું ખરાબ થાય તે ઇચ્છવું નહીં

ક્યારેય કોઈનું ખરાબ થાય તે ઇચ્છવું નહીંહિરણ્યકશિપુ જ્યારે પ્રહ્લાદને મારવા માટે ઊભો થયો અને ગુસ્સામાં તેણે સામે રહેલા થાંભલાને મુક્કો માર્યો ત્યારે તે જ થાંભલાને ફાડીને ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. તેમણે હિરણ્યકશિપુને પકડીને તેનું પેટ ફાડી નાખ્યું હતું. ભગવાન નૃસિંહ હિરણ્યકશિપુના આંતરડાંને માળા બનાવી ગર્જના કરતા સિંહાસન પર બેસી ગયા. આમ છતાં તેમનો ગુસ્સો ઠંડો પડતો ન હતો. શંકરજી અને બ્રહ્નાજીની સાથે બધા જ દેવતાઓએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પરિણામ મળ્યું… Continue

Added by Bhavik Ambalal Patel on July 18, 2011 at 4:49pm — 1 Comment

ભગવાનને જીવનમાં ઊતારવાનો આ રહ્યો શ્રેષ્ઠ ઉપાય

ભગવાનને જીવનમાં ઊતારવાનો આ રહ્યો શ્રેષ્ઠ ઉપાય

પરમાત્માને જીવનમાં ઊતારવા હોય તો સૌથી યોગ્ય સ્થાન છે હૃદય. તેની સાફ-સફાઈ કરવી પડશે. શ્રીહનુમાન ચાલીસાના અંતિમ દોહામાં તુલસીદાસજીએ શ્રીઆંજનેયને આમંત્રણ આપ્યું છે કે તેઓ પધારે, પરંતુ સાથે જ શ્રીરામજી, સીતાજી અને લક્ષ્મણજીને પણ લાવે અને આવ્યા પછી પાછા ન જાય. સ્થાયી રૂપમાં નિવાસ કરે.ભગવાનને રહેવા માટે તુલસીદાસજીએ જે સ્થાન પ્રાસ્તાવિત કર્યું છે તે તેમનું હૃદય.'कीजै नाथ हृदय महँ डेरा' तथा… Continue

Added by Bhavik Ambalal Patel on July 18, 2011 at 4:00pm — No Comments

જેને સમયને સાચવી લીધો, એને સમય સાચવી લેશે

જેને સમયને સાચવી લીધો, એને સમય સાચવી લેશેજંજીરાના દીવાન આવજી હરિ ચિત્રના પુત્ર બાલાજીએ શિવાજીને પત્ર લખીને નોકરી માટે અરજ કરી. શિવાજીએ તેને પોતાને ત્યાં લેખકના સ્થાન પર રાખી લીધો. મહારાજ તેના સુંદર અક્ષરો પર મુગ્ધ હતા. એક દિવસ શિવાજીએ બાલાજીને બોલાવીને પૂછ્યું, ગઈકાલે એક પત્રનો જવાબ લખવા તને કહ્યું હતું, લખીને રાખ્યો જ હશે.બાલાજીએ હા પાડી તો શિવાજીએ પત્ર બતાવવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે, હજુ સ્પષ્ટ રીતે લખવાનો બાકી છે, આવતીકાલે દરબારમાં સંભળાવી દઈશ. આમ છતાં પણ… Continue

Added by Bhavik Ambalal Patel on July 18, 2011 at 3:59pm — No Comments

જીવનમાં ગુરુનું હોવું કેમ જરૂરી છે?

જીવનમાં ગુરુનું હોવું કેમ જરૂરી છે?ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોપરિ માન્યા છે. વાસ્તવમાં આ દિવસ ગુરુના રૂપમાં જ્ઞાનની પૂજાનો છે. ગુરુના જીવનમાં એટલુ જ મહત્વ હોય છે, જેટલુ માતા-પિતાનું.માતા-પિતાના કારણે આ સંસારમાં આપણુ અસ્તિત્વ હોય છે. પરંતુ જન્મ પછી એક સદગુરુ જ વ્યક્તિને જ્ઞાન અને અનુશાસનનું એવું મહત્વ શીખવે છે જેનાથી વ્યક્તિ પોતાના સદકર્યો અને સદવિચારોથી જીવનની સાથે-સાથે મૃત્યુ પછી પણ અમર બની જાય છે. આ અમરત્વ ગુરુ જ આપી શકે છે. સદગુરુને જ ભગવાન રામને મર્યાદા… Continue

Added by Bhavik Ambalal Patel on July 18, 2011 at 3:56pm — No Comments

તા,26 -5 થી 6 -7 - 2011 સુધી પ.પુ લાલજી મહારાજ નું સંતો સાથે અમેરિકા વિચરણ

તા,26 - 5 થી 6 -7 - 2011 સુધી પ.પુ ભાવિઆચાર્ય લાલજી શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજનું  સંતો સાથે અમેરિકા વિચરણની જલક અમૃત વાણી સંભાળવા આ લીંક પર ક્લિક કરો અને બધાજ વીડિઓ નિહાળો…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on July 18, 2011 at 7:00am — 1 Comment

Harshad Gediya

Jay Sree Swaminarayan

Added by Harshad Gediya on July 16, 2011 at 12:51pm — No Comments

ચાતુર્માસના ૮ નિયમ

આજ થી શરુ થતા પવિત્ર ચાતુર્માસના નીમી એકાદસીના પવિત્ર દિવસે

આ ૮ નિયમ માંથી કોય ૧ નિયમ લઇ ભગવાનને રાજી કર છો.

(1).કથા સંભાળવી (2).કથા વાંચવી (3) કીર્તન ગાવા

(4)મહાપૂજા…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on July 11, 2011 at 11:30am — 18 Comments

સમયરૂપી અશ્વ નિરંતર દોડતો રહે છે

સમયરૂપી અશ્વ નિરંતર દોડતો રહે છેકોઇ પણ મનુષ્ય લાખો-કરોડો રૂપિયા ચૂકવીને વીતેલી એક પણ ક્ષણ પ્રાપ્ત નથી કરી શકતો. કાળરૂપી અશ્વોને કોઇ રોકી નથી શકતું. હા, તેના પર સવાર થઇને સદુપયોગ કરી શકે છે.આ મંત્રમાં સમયનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, મનુષ્ય, આ સમયરૂપી અશ્વ વગર વિશ્રામે રાત-દિવસ દોડતો રહ્યો છે. ક્યારેય પણ રોકાતો નથી. પૂરા બ્રહ્નાંડમાં સાત પ્રકારના લોક છે. જે દોરડાઓ સમાન છે. આ લોક કાળરૂપી અશ્વ સાથે જોડાયેલા છે, પરંતુ એ પણ સમજવું જોઇએ કે આ કાળરૂપી અશ્વ સમસ્ત વિશ્વમાં… Continue

Added by Bhavik Ambalal Patel on July 6, 2011 at 4:44pm — No Comments

શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવ - વડતાલ

 

શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવ - વડતાલ

તા. ૧૫-૭-૨૦૧૧, સવારે  ૮ થી ૨

 …

Continue

Added by Swami Amrutswarupdasji - Sardhar on July 3, 2011 at 9:51pm — 5 Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service