November 2011 Blog Posts (17)

jay swaminarayan !

અતિશય મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તો રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિધ્ન આવનારું હોય તે નાશ થઇ જાય છે. (ગ-પ્ર-૫૮)

Added by NARAN K BHARWAD on November 30, 2011 at 5:00pm — No Comments

SUNO AVINASHI

મારી  સાર લેજો અવિનાશી રે, જાની જન્મો જનમ ની દાસી રે:

વાચી કાગળ વેલા આવો રે, મારા તન ના તે તાપ બુજાવો રે;
જોતા નાથ નહી આવો વેલા રે,તજું પ્રાણ લગન થકી પહેલા રે:
કહે મુક્તાનંદ મોરારી રે, વ્હાલા રાખજો ટેક અમારીરે:
                                        -સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી 

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 30, 2011 at 4:10pm — No Comments

PURV NI PRIT

પૂર્વ જન્મ ની પ્રીત જાણી ને, આવી ને અમપર અઢળક ઢળ્યા:

મુનીવર ધ્યાન ધરી-ધરી થાક્યા, કોઈ થી વ્હાલો નવ જાય કળ્યા:
મારું મંદીરીયું પોતાનું રે જાણી,ભૂદર સુખ-દુખ માંહી ભળ્યા:
બ્રહ્માનંદ કહે હરિવર પામી, આનંદ કેરા ઓઘ વળ્યા:
                                         -સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી 

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 28, 2011 at 2:05pm — No Comments

લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે;

લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે;

જોઈને જાદવરાય, મને લાલચ લાગી રે. ...

સુંદર મુખ સોહામણું, શોભે સુંદર વાણી રે;

સુંદર વરની ચાલમાં, બેની હું લોભાણી રે. જોઈને...

ગુણવંતાના ગીતમાં મારું, ચિત્ત ચોરાણું રે;

... ... એ વિના હું બીજું બેની, કાંઈ ન જાણું રે. જોઈને...

શાન કરી મને શ્યામળે, આવીને ઓરે રે;

દીલડું મારું ડોલ્યું, એના ફુલને તોરે રે.…
Continue

Added by Bhavik Ambalal Patel on November 25, 2011 at 2:13pm — No Comments

jay swaminarayan !

જેને ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચવિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચવિષયે કરીને ભગવાન સંઘાથે દ્રઢપણે જોડાણો છે તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે

Added by NARAN K BHARWAD on November 25, 2011 at 11:03am — No Comments

ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ ત્રીજું વાત 8 મી.

જય શ્રી સ્વામિનારાયણ...!!

અને વળી પુરુષોતમ ભગવાને આચાર્યજી મહારાજને આજ પોતાના દતપુત્ર કરીને સર્વે સાધુ તથા સત્સંગીના ગુરુ કરીને પોતાની ગાદી ઉપર બેસાર્યા છે, તેમાં તથા લક્ષ્મીનારાયણ આદિક જે મૂર્તિયું પોતે પધરાવી છે તેમાં પણ પોતાના અવતાર જેટલું દૈવત પોતે મૂકયું છે. માટે તે આચાર્ય તથા પોતાની પધરાવેલી જે મૂર્તિયું તેને અવતારી જે પુરુષોતમ ભગવાન તેના અવતાર જેવા જાણવા ને જેમ અવતારને અર્થે કરે તેને પોતે અંગીકાર કરે છે તેમજ આચાર્યજીને અર્થે તથા…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on November 24, 2011 at 11:01pm — 8 Comments

સત્સંગ સભા - સરધાર

Added by Swami Amrutswarupdasji - Sardhar on November 24, 2011 at 12:47pm — No Comments

Sneh-Gita

નીર વિના જેમ સુકું સરોવર, સુગંધ વિના શા ફૂલ:

તેમ સ્નેહ વિના સુનું હદય, શું થયું ચાવે છે ચંડુલ:
પ્રેમ પાખી ચી જો ભગતી, કોઈ અનેક ગુણ ભાખે ભણે:
ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે:
સ્નેહ વિના કોરું લાગે, ક્થતા તે  કોરૂ જો જ્ઞાન:
 હેત વિના નું હદય એવું, જેવી વાર વિના ની જાન
                                  -સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી 

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 24, 2011 at 12:08pm — 2 Comments

Shri hari

નર નાટક ધરી નાથજી, વિચરો વસુધા માય:

અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમજે કાય:
સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરી સર્વાંધાર:
મનુષ્યતન  મહાજ્ઞાન ધન, જન  મન જીતનહાર:
                        -સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી 

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 19, 2011 at 2:15pm — No Comments

Suvichar

સુખ ફક્ત શહેર ની જાહોજલાલી માં નથી,

ગામ ની ભાગોળે પણ છે

જે માણતા આવડવું જોઈએસુગંધ ફક્ત પુષ્પો માં નથી,

... ગાયો ની ગમાણ માં પણ છે

જેની મહેક પામતા આવડવી જોઈએભક્તિ ફક્ત પ્રભૂ સ્તુતિ માં નથી,

દિન દુખિયા ને કાજે ઉઠેલા હાથો માં પણ છે

જેની કરુણતા જાણતા આવડવી જોઈએહે માનવ, રાવણ ફક્ત લંકા માં નથી,

આપણા દરેક ની અંદર પણ છે

જેનો…
Continue

Added by Bhavik Ambalal Patel on November 19, 2011 at 12:22pm — No Comments

SWAMINARAYAN MAHOTSHAV(KHAMBHAT)

Added by NARAN K BHARWAD on November 17, 2011 at 4:01pm — No Comments

Sneh-Gita

કરી પ્રીત પુરણ રીતે જીતી ગઈ જશ જુવતી,

જશ જેના ઉત્તમ એના ગુણ ગાય છે ગૃહસ્થ ને જતી,
ભૂત, ભવિષ્ય વાતમાં માં સ્નેહ તુલ્ય નથી આવતું,
નિષ્કુળાનંદ ના નાથ ને સ્નેહ વિના અન્ય નથી ભાવતું,
                                          -સદગુરુશ્રી નિષ્કુળાનંદ સ્વામી 

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 16, 2011 at 5:47pm — No Comments

gyan

નવધા ભક્તિ : (૧) શ્રવણ , (૨)કીર્તન ,(૩)સ્મરણ , (૪)પાદસેવન ,(૫)અર્ચન ,(૬)વંદન ,(૭)દાસ્ય , (૮)સખા (૯) આત્મનિવેદન

શ્રવણ...પરીક્ષિત જેવું ,કીર્તન...શુકદેવજી જેવું ,સ્મરણ...પ્રહલાદ જેવું , પાદસેવન...લક્ષ્મીજી જેવું ,અર્ચન...પૃથુરાજા જેવું

વંદન...અક્રુરજી જેવું ,દાસ્ય...હનુમાનજી જેવું ,સખા...અર્જુન જેવું ,આત્મનિવેદન...બલિરાજા જેવુંઆઠ અંતઃ શત્રુ : કામ .ક્રોધ ,લોભ ,માન, મોહ ,આશા, તૃષ્ણા ,રાગ -દ્વેષ

અષ્ટાંગ પ્રણામ :મન,વચન , દ્રષ્ટિ ,હાથ ,પગ ,ઢીંચણ ,છાતી ,મસ્તક (પુરુષ… Continue

Added by amrutbhai on November 12, 2011 at 11:33am — No Comments

દિવ્ય શાકોત્સવ - સરધાર

દિવ્ય શાકોત્સવ - 2011
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર
તા. 25-12-2011 રવિવાર

Added by Swami Amrutswarupdasji - Sardhar on November 9, 2011 at 9:44am — 1 Comment

swami Narayan Nam

સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. ત્યારથી સમગ્ર અનુયાયી વર્ગ સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યો અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાંય જગમાં પ્રસિદ્ધ થયો.

પછી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દીવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઇ મુખ્ય ગણાતા. ધોળા દિવસે વડોદરાનું રાજય તેઓ લૂંટી લેતા. તલવારની ધાર કેવી… Continue

Added by amrutbhai on November 8, 2011 at 12:30pm — No Comments

swaminarayan bhagavan

આજથી સવા બસો વર્ષ પહેલાં આ ભારતીય સંસ્કૃતિને તોડનારાં અનેક પરિબળો ઉભાં થયાં હતાં. વહેમ, અજ્ઞાન, અંધશ્રદ્ધા, નિરક્ષરતા અને કુરિવાજોનાં જાળાં બંધાઇ ગયાં હતાં. ચારે તરફ અંધાધૂંધી હતી એ સમયે અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ -૯ને સોમવાર તા. ૨-૪-૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય થયું. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.

છપૈયાપુરમાં અનેક પ્રકારની બાળલીલાઓ કરી અનેક નરનારીને પોતાની તરફ આકર્ષ્યા. કાલીદત્ત જેવા… Continue

Added by amrutbhai on November 6, 2011 at 3:48pm — No Comments

Jay Swami narayan

જે વ્યક્તિ ભૂતકાળ માં થી કઈ શીખી પોતાનો વર્તમાન સુધારે તેને બુદ્ધિશાળી કહેવાય ,

પાચ હજાર વર્ષ પહેલા મહાભારત ની પ્રસિદ્ધ ઘટના બની તે પણ સમજાય છે,

પોતાના અંગત સ્વાર્ધ માટે પોતાના સમસ્ત કુળ ને નરકે લઇ જનારદુર્યોધન (પ્રમુખ) કોણ છે તે પણ સમજાય છે,

આ મારું પાપ જે કુપુત્ર છે તે પોતાના સર્વશ્વ સાથે મારો પણ સર્વનાશ કરશે અને પોતાને આખો હોવા છતાં પોતાની વિશાળ પ્રજા ની મુશ્કેલી જેને દેખાતી નથી, શુદ્ધ અધ્યાત્મિક પરંપરા સ્વરૂપ સંપ્રદાય ની ધાર્મિક…

Continue

Added by Yogendrasinh Vikramsinh Raulji on November 3, 2011 at 1:34pm — No Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service