December 2011 Blog Posts (19)

swaminarayan

swaminarayan bhagvan akhil brahmand na bhagvan ke jay swaminarayan

Added by paresh vaghasiya on December 31, 2011 at 11:29pm — No Comments

jay swaminarayan

badhane nava varas jay swaminarayan

Added by paresh vaghasiya on December 31, 2011 at 11:08pm — No Comments

jay swaminarayan !

ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ અને વળી ભગવાનના સર્વે અપરાધ થકો ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો કયારેય ન કરવો.(ગ .પ્ર.૭૧)     

Added by NARAN K BHARWAD on December 31, 2011 at 11:22am — No Comments

jay swaminarayan !

આંત્યન્તિક પ્રલય માં સ્વામિનારાયણ ભગવાન તથા ભગવાનના મુકતો તથા અક્ષરધામ  તે  સિવાય કાઈ રેહતું નથી .આંત્યન્તિક મોક્ષ જીવાત્મા ને આપવો એ જ સ્વામિનારાયણ ભગવાનનો મૂળ સિધ્ધાંત હતો.અને તેમાં મૂળ હેતુ ફક્ત ને ફક્ત આજ્ઞા અને ઉપાસના હતી. નહી કે ઈચ્છા ઉપાસના ?

Added by NARAN K BHARWAD on December 27, 2011 at 4:00pm — No Comments

"AJEEB HAI NA"

Rs.20 Ka Note Bahut ZYADA Lagta Hai Jab GARIB Ko Dena Ho, Magar HOTEL Mein TIP 

Dena Ho To Bahut KAM Lagta Hai.--------------------------------------

3 Minute Ke Liye BHAGWAN Ko YAAD Karna Kitna MUSHKIL Hai,Magar 3 Hours Ki  FILM Dekhna AASAAN…

Continue

Added by Yogendrasinh Vikramsinh Raulji on December 26, 2011 at 3:15pm — 2 Comments

જીવનમાં યાદ રાખવા જેવું

જીવનમાં યાદ રાખવા જેવું

(1) ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

(2) 'ખાઈ'માં પડેલો બચી શકે, પણ 'અદેખાઈ'માં પડેલો ન બચી શકે !

(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on December 19, 2011 at 3:00pm — 11 Comments

ARCHIMARG

એક સમયે દરિયા કિનારે, માછીમારો ના છોકરાઓં  રમી રહ્યા હતા, રમતા રમતા બે છોકરાઓં ઝઘડી પડ્યા, એક છોકરો બીજા નો શર્ટ ફાડી ને ભાગી ગયો.

બીજો  છોકરો રડવા લાગ્યો,

 આ દ્રશ્ય ત્યાંથી પસાર થતા એક સિદ્ધ -મહાત્મા એ જોયું, દયા આવવાથી, છોકરા પાસે આવીને, છાનો રાખી પૂછ્યું કે" તું કેમ રડે છે?" છોકરા એ જવાબ આપ્યો કે" મહાત્માજી , અમે બહુ ગરીબ છીએ,

ખાવાના પણ સાંસા પડે છે તો બીજું શર્ટ ક્યાંથી લાવસુ, અને મારી માં મને ખુબ ખીજાશે," સિદ્ધ ને ખુબ દયા આવી તમને છોકરા ને…

Continue

Added by Yogendrasinh Vikramsinh Raulji on December 19, 2011 at 1:00pm — 1 Comment

ધાર્મિક કાર્યમાં પીતાંબર શા માટે ધારણ કરવામાં આવે છે?

ધાર્મિક કાર્યમાં પીતાંબર શા માટે ધારણ કરવામાં આવે છે?

          દેવકાર્ય જેમ કે પૂજા-પાઠ, હવન, અનુષ્ઠાન, ઉપાસના, નિત્ય પૂજન, પિતૃકાર્ય (શ્રાદ્ધ) અથવા અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તે સમયે કોઈ પણ કપડાં પહેરવાં અનુચિત છે. તેની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.…

Continue

Added by Bhavik Ambalal Patel on December 17, 2011 at 12:54pm — 1 Comment

ઇશ્વરથી કંઈ છૂપું નથી

ઇશ્વરથી કંઈ છૂપું નથી

                  એક ભણેલા-ગણેલા માણસને કોઈ કામ મળતું ન હતું. તે પોતાની બેકારીથી ખૂબ જ કંટાળ્યો હતો. તે સતત પ્રયત્ન કર્યા કરતો હતો, પરંતુ છતાં પણ તેને કોઈ કામ મળતું ન હતું. તેની આવી સ્થિતિમાં તેના મિત્રો-સંબંધીઓએ પણ તેનો સાથ છોડી દીધો હતો. તેમ છતાં તે માણસ નિરાશ ન હતો.…

Continue

Added by Bhavik Ambalal Patel on December 17, 2011 at 12:51pm — 1 Comment

આરતીમાં કપૂરનો ઉપયોગ શા માટે?

આરતીમાં કપૂરનો ઉપયોગ શા માટે?

                હિન્દુ ધર્મમાં…

Continue

Added by Bhavik Ambalal Patel on December 17, 2011 at 12:48pm — 2 Comments

સૂર્યપૂજાના પ્રભાવથી મળે છે, આ શક્તિઓ અને ગુણો

સૂર્યપૂજાના પ્રભાવથી મળે છે, આ શક્તિઓ અને ગુણોધર્મ અને વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ સૂર્ય શક્તિ પૂંજ છે. આ…

Continue

Added by Bhavik Ambalal Patel on December 16, 2011 at 4:18pm — No Comments

ધનુર માસ 16થી, ભગવાન પુરુષોત્તમને પ્રિય છે આ માસ

ધનુર માસ 16થી, ભગવાન પુરુષોત્તમને પ્રિય છે આ માસ

ભગવાન સૂર્યસંપૂર્ણ જ્યોતિષ શાસ્ત્રના અધિપતિ છે. સૂર્યનો મેષ વગેરે 12 રાશિઓ ઉપર જ્યારે સંક્રમણ(સંચાર) થાય છે, ત્યારે સંવત્સર બને છે, જે વર્ષ કહેવાય છે, જે માસમાં સૂર્ય કોઈપણ રાશિ ઉપર સંક્રમણ નથી કરતા તે મળ માસ કહેવામાં આવે છે. આ વાતની પુષ્ટિ આ શ્લોકમાં જોવા મળે…

Continue

Added by Bhavik Ambalal Patel on December 16, 2011 at 4:15pm — No Comments

SHAMDIYO

મહા રે મુનિઓના ધ્યાન માં નાંવે, તેરે શામળિયોજી મુજને બોલાવે,

જે સુખ ને ભવ- બ્રહ્મા રે ઈચ્છે, તેરે શામળિયોજી મુજને રે પ્રીછે, 
ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી,
તપ રે તીરથ માં હું કઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું.
                                                         - શ્રી જેરામ બ્રહ્મચારી  

Added by Yogendrasinh Vikramsinh Raulji on December 12, 2011 at 5:31pm — No Comments

seva

જય  સ્વામિનારાયણ

આપણો સંપ્રદાય ખુબજ વિશાલ છે સત્સંગીઓ પણ ખુબજ સંખ્યામાં છે પરંતુ બીજા સંપ્રદાયો પાસેથી સારી બાબતો 
શીખવા જેવી હોય છે હમણા વાચ્યું કે શિરડી મંદિર દર્શન કરવા ઓનલાઈન રહેવા જમવા દર્શન બુકિંગ થઇ શકાશે …
Continue

Added by amrutbhai on December 11, 2011 at 10:52am — No Comments

jay swaminarayan !

આત્મસુખે કરીને માંહિલીકોરે પૂર્ણ રેહવું, અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એજ કામાદિકને જીત્યાનો દૃઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. (ગ-મ-૨)

Added by NARAN K BHARWAD on December 8, 2011 at 10:29am — 1 Comment

SAHJANAND SWAMI

ધન્ય ધન્ય આ અવતાર ને રે, ભલે મળ્યા ભગવાન,

વારી વારી જાઉં વારણે રે, કર્યા અમર કાજ:
ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ,
કહીએ મુખથી કેટલુંરે, આપ્યો છે જે આનંદ:
નિષ્કુળાનંદ જાય વારણે રે, સહેજે મળ્યા સહજાનંદ.
                                  -સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી.

Added by Yogendrasinh Vikramsinh Raulji on December 6, 2011 at 11:15am — No Comments

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે?

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે?માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયાછે.લેખકો-કવિઓ એ પણ…

Continue

Added by Patel Nirav Harikrishna on December 4, 2011 at 7:30am — 4 Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service