All Blog Posts (2,869)

''વળી શ્રીજી મહારાજે વાર્તા કરી જે ,"ભાગવાનો  ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને  શુલીયે ચઢાવ્યો ને તે સમય માં અમે પણ તેની પાસે ઉભા હોઈએ,પણ તે ભક્ત ના હદય માં એમ ઘાટ નથાય  જે,આ ભગવાન મને શૂળી ના કષ્…

''વળી શ્રીજી મહારાજે વાર્તા કરી જે ,"ભાગવાનો  ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને  શુલીયે ચઢાવ્યો ને તે સમય માં અમે પણ તેની પાસે ઉભા હોઈએ,પણ તે ભક્ત ના હદય માં એમ ઘાટ નથાય  જે,આ ભગવાન મને શૂળી ના કષ્ટ થાકી મુકાવે તો ઠીક' એવી રીતે પોતાના દેહના સુખ નો સંકલ્પ પણ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની…
Continue

Added by hiren vadidlal patel on March 12, 2011 at 6:32pm — 1 Comment

આગામી કથા-પારાયણો

Added by Chhapaiya prakash swami Gadhpur on March 11, 2011 at 9:24pm — No Comments

આપણે માતા, પિતા અને વડીલોને ચરણસ્પર્શ કરીએ છીએ

આપણે માતા, પિતા અને વડીલોને ચરણસ્પર્શ કરીએ છીએ

હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શ કરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આ‍શીર્વાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અને કોઈ નવ…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:26pm — 4 Comments

108 મણકા

108 મણકા

* માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

* બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:15pm — 6 Comments

આપણે શ્રીફળ શા માટે વધારીએ છીએ ?

આપણે શ્રીફળ શા માટે વધારીએ છીએ ?

હિંદુસ્તાનમાં મંદિરોમાં ધરાવાતી સૌથી વધારે પ્રચલિત વસ્તુ શ્રીફળ છે. લગ્ન, તહેવારો, નવા વાહન, ઉદ્દઘાટન, ગૃહપ્રવેશ વગેરે પ્રસંગોએ પણ શ્રીફળ વધેરાય છે. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:13pm — 6 Comments

ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ કરવામાં આવે છે ?

ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ કરવામાં આવે છે ?

જાણીતા લેખક ડૉ. ઉજ્જવલ પટણીએ ભગવાન શ્રી ગણેશજી માટે સુંદર વાત કહી છે જે મહદઅંશે આપણા આ સવાલનો સુપેરે ઉત્તર આપી દે છે. તેઓ કહે છે કે, "સૃષ્ટિના રચનાકારે કદાચ ભગવાન શ્રીગણેશને આપણા જેવા…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:05pm — 2 Comments

મંદિરના શિખરે ધજા કેમ ચડાવવામાં આવે છે ?

મંદિરના શિખરે ધજા કેમ ચડાવવામાં આવે છે ?

ભારતભરમાં બધા જ હિન્દુ મંદિરોના શિખર ઉપર ધજા લહેરાતી જોવામાં આવે છે. સામાન્ય રીતે આ ધજા ત્રિકોણ આકારની હોય છે તો કોઈ મંદિરોમાં તેનો આકાર લંબચોરસ પણ હોય છે. આ ધજાના રંગ કેસરી, સફેદ કે પછી લાલ…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:03pm — 1 Comment

આપણે ઉપવાસ કેમ કરીએ છીએ?

આપણે ઉપવાસ કેમ કરીએ છીએ?

         મોટા ભાગના શ્રદ્ધાળુ લોકો નિયમિત રીતે કે તહેવારોના દિવસે ઉપવાસ કરતા હોય છે. ઉપવાસના દિવસે તેઓ બિલકુલ ખાતા નથી અથવા તો એકટાણું કરે છે. કે ફળાહાર કે હલકો ખોરાક લે છે. કેટલાક તો આખો દિવસ પાણી પણ નથી પીતા.…
Continue

Added by Bhavik Ambalal Patel on March 11, 2011 at 1:01pm — 5 Comments

સાષ્ટાંગ દંડવત પ્રણામ

સાષ્ટાંગ દંડવત પ્રણામ

ભગવાન અને સંત પાસે પોતાનો ભાવપૂર્વકનો આદર અને લાગણી વ્યક્ત કરવા ભક્ત દંડવત પ્રણામ કરે છે. જેના પ્રત્યે આપણને ભરપૂર આદર હોય, જેના આપણા ઉપર અગણિત ઉપકારો હોય તેવા પરમાત્માનાં ચરણોમાં દંડવત - એટલે કે લાકડીની જેમ પૃથ્વી પર શરીર…
Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 2:14pm — 1 Comment

ભગવાનની આરતીનું મહાત્‍મ્‍ય

ભગવાનની આરતીનું મહાત્‍મ્‍ય

પૂજાના અંતે ઈષ્‍ટદેવની પ્રસન્નતા માટે આરતી કરવામાં આવે છે. પૂજનમાં ખામી રહી જાય છે. આરતી તેની પૂર્તિ કરે છે. ઈષ્‍ટદેવને દીપક દર્શાવીને સાથોસાથ તેમનું સ્‍તવન અને ગુણગાન કરવામાં આવે છે. આરતી કરનારની સાથે તેમાં…
Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 2:12pm — 1 Comment

આપણે મંદિરમાં ઘંટ શા માટે વગાડીએ છીએ ?

આપણે મંદિરમાં ઘંટ શા માટે વગાડીએ છીએ ?

મોટા ભાગનાં મંદિરોમાં, મંદિરના દ્વાર પાસે એક કે વધારે ઘંટ ઊંચે લટકાવેલા હોય છે. ભક્ત મંદિરમાં પ્રવેશ કરીને ઘંટનાદ કરે છે. તે પછી ભગવાનનાં દર્શન કરવા અને પ્રાર્થના કરવા આગળ વધે છે. બાળકોને…
Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 2:10pm — 1 Comment

Shikshaptri

સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર :

199. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.


200. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા.

201. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી… Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 2:01pm — No Comments

શિક્ષાપત્રી મહિમા

શિક્ષાપત્રી મહિમા

  

આ શિક્ષાપત્રી -

- સંસારરૂપી કાદવને દૂર કરી નિર્મળ બનાવનાર છે.


- અવિદ્યારૂપી ગાઢ અંધકારને દૂર કરનાર છે.…

Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 2:00pm — No Comments

Shikshaptri

અહિંસા ધર્મ :

40. અહિંસા મોટો ધર્મ છે – એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.


41. કોઈ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી.

42. દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી.…

Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 1:55pm — No Comments

Shikshapatri

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ-1

ભગવાન સ્વામિનારાયણ કહે છે :

1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ.…


Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 1:53pm — No Comments

શિક્ષાપત્રી

ભગવાન સ્વામિનારાયણ કહે છે

1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ

     શિક્ષાપત્રી લખીએ છીએ.

2. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની…

Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 1:51pm — No Comments

Shikshaptri

રોજિંદા જીવનમાં વ્યવહાર�:

78. પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે.

79. પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂડા અક્ષરે પોતે જાતે નામું લખવું.

80. કરજ દઈ ચૂક્યા હોઈએ, તો તે છાનું ન…
Continue

Added by Bhavik Ambalal Patel on March 10, 2011 at 1:30pm — No Comments

વચનામૃત ના આધારે સ્વામી નારાયણભગવાન સર્વોપરી છે."નથી આવ્યા ને આવશું ક્યાંથી રે આવું જાણજો રે મન માંથી રે" મહારજ આ પૃથ્વી પર આવી શું મોઝ  કરાવી છે તેની કરુણાની તો કોઈ વાત થાય તેમ નથી કેમ કે મહરાજે સં…

વચનામૃત ના આધારે
સ્વામી નારાયણભગવાન સર્વોપરી છે."નથી આવ્યા ને આવશું ક્યાંથી રે આવું જાણજો રે મન માંથી રે" મહારજ આ પૃથ્વી પર આવી શું મોઝ  કરાવી છે તેની કરુણાની તો કોઈ વાત થાય તેમ નથી કેમ કે મહરાજે સંતો આપ્યા તથા પોતાના અક્ષર ધામના મુકતો ને એ ધામ નું સુખ તો શું વર્ણવું "અમો આ ધામ…
Continue

Added by hiren vadidlal patel on March 8, 2011 at 1:08pm — 6 Comments

દર્શન ની ઝાંખી નું મહત્વ

શ્રી સ્વામીનારાયણ ભગવાન ના દર્શન ની ઝાંખી નું મહત્વ

 

 

૧) " મંગળા " ના દર્શન કરવાથી હમેશા સુખી થવાય ..

૨) " શૃંગાર " ના દર્શન કરવાથી સ્વર્ગ મળે ..…

Continue

Added by Bhavik Ambalal Patel on March 7, 2011 at 1:23pm — 1 Comment

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service