All Blog Posts (2,871)

SARVOPARI

Aa Brahmand Ma Suraj Jevo Ek Suraj J Che,Tem Swaminarayan Jeva Ek Matra Swaminarayan j Che.

Added by ashwin panchal on August 7, 2010 at 2:00pm — No Comments

સંબંધમાં

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે.

દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on August 6, 2010 at 3:18pm — No Comments

Daily Darshan 05.08.2010

Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on August 5, 2010 at 5:08pm — No Comments

વચનામૃત-dadu jolapur

શાસ્ત્રોની ખૂબ જ આવશ્યકતા હોવાને કારણે જ ખુદ સ્વામિનારાયણ ભગવાને વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગીજીવન આદિ અનેકાનેક શાસ્ત્રોની રચના પોતાની હયાતીમાં પોતે કરી છે અને પોતાના સંતો પાસે કરાવી છે. એમાંય ‘વતનામૃત’ રૂપી

શાસ્ત્ર તો સર્વ શાસ્ત્રોમાં શિરમોર છે. આ વચનામૃત ગ્રંથ સમગ્ર સાધનાના

ફળરૂપ છે. સંશય માત્ર મૂળમાંથી દૂર કરનાર છે. વળી આમાં ધર્મ, જ્ઞાન,

વૈરાગ્ય અને ભક્તિ તેમજ મહાત્મ્યની તો મોટી-મોટી ખાણો છે. આમાં સર્વ

શાસ્ત્રોનો સાર કહ્યો છે.…





Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on August 5, 2010 at 4:33pm — No Comments

શિક્ષાપત્રી’નો મહિમા-dadu jolapur

આજે આપ સમક્ષ, આ સૌની કલ્યાણકારી એવી ‘શિક્ષાપત્રી’નો મહિમા ગાવો છે.

તત્કાલીન સમયમાં ગુજરાતની જનતા જનાર્દનને સુસંસ્કૃત કરવામાં, ગુજરાતને નંદનવન બનાવવામાં ગુજરાતનું આઘ્યાત્મિક ઘડતર કરવામાં આ ગ્રંથની કલમોએ અતિ

મહત્વનો ભાગ ભજવ્યો હતો.

પ્રત્યેક સત્સંગિ હરિ ભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલી અને સદગુરૂ શ્રી શતાનંદ મુનિએ સ્વામિ. સંપ્રદાયના મહાકાવ્ય સત્સંગિ જીવન ગ્રંથના મઘ્યમાં

જેને સ્થાન આપ્યું…

Continue

Added by Chhapaiya prakash swami Gadhpur on August 5, 2010 at 4:24pm — 2 Comments

સદવિચારોનો સંચય

§ આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. -…

Continue

Added by દડુ જોલાપર on August 5, 2010 at 3:52am — No Comments

વડિલોને આદર આપો

માર્કંડેય

ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી

તેઓ ચિરાયુ બન્યા હતા. આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ

ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર

પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ

હતું.







તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ

તેમના…
Continue

Added by દડુ જોલાપર on August 5, 2010 at 3:45am — No Comments

દીકરી

old style, new york, times, serif" size="3""> દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય

કે કોલેજ માં કુમારિકા હોય કે
Roman" size="4""> કન્યા…
Continue

Added by દડુ જોલાપર on August 5, 2010 at 3:11am — No Comments

How to Upload Photo In Profile ?

Step : 1



Please Click here on " My Page " Buttons on top menu section.







Step : 2



Please Click here on " Photo " in My Page.…



Continue

Added by webmaster on August 4, 2010 at 8:00am — 1 Comment

Daily Darshan 02.08.2010

Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on August 3, 2010 at 10:14am — No Comments

Daily Darshan 31.07.2010

Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on August 3, 2010 at 10:11am — No Comments

Daily Darshan 03.08.2010

Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on August 3, 2010 at 10:00am — No Comments

jay swaminarayan to maharaj,all swamij and haribhakta from baldev v sonara

jay swaminarayan to maharaj,all swamij and haribhakta from baldev v sonara Continue

Added by baldev valjibhai sonara on August 1, 2010 at 2:24pm — No Comments

જિંદગી એ એવું વસ્ત્ર છે

  1. જિંદગી એ એવું વસ્ત્ર છે જે આપણે સતત બદલતા રહીએ છીએ પણ કદી બંધ બેસતું થતું નથી.

Added by Chhapaiya prakash swami Gadhpur on July 31, 2010 at 10:30am — 1 Comment

Ratnakanika 21-30

  • ઇન્દ્રિયો દ્વારા ભોગ તો પશુ પણ ભોગવે છે, પણ તે ભોગોને ભોગવવા એ મનુષ્‍ય-જીવનને ઉદ્દેશ્‍યની ખાસ જરુરીયાત છે. જો પોતાના કલ્‍યાણનો ઉદ્દેશ્‍ય જ દ્દૃઢ નહીં હોય તો સાધકની સિદ્ધિ કેવી રીતે મળશે.
  • એક પરમાત્‍મા-પ્રપ્તિનો ઉદ્દેશ્‍ય હોવાથી પણ કોઇ પણ સાધન નાનુ-મોટું હોતું નથી.
  • જે વસ્‍તુ પરિસ્થિતિ વગેરે હાલમાં નથી. તેને પ્રાપ્‍ત કરવામાં પોતાની સફળતા યા ચતુરાઇ માનવી મહાન ભૂલ છે. જે વસ્‍તુ હાલમાં નથી અને તે મળ્યા પછી પણ હંમેશાં રહેશે નહીં. આ નિયમ છે. અને જે હંમેશાં રહેશે. એવી વસ્‍તુ…
Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on July 28, 2010 at 9:30am — No Comments

Daily Darshan 28.07.2010

Continue

Added by Kothari Swami ( Gadhada Mandir ) on July 28, 2010 at 9:30am — No Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service