ગોપીનાથજી મહારાજ ની વેબસાઈટ પર આપને  ડેઇલી દર્શન ની સેવા આપવામાં આવે છે તો હવે આ દર્શન ની સેવા ની જેમ જ હરિભક્તો ને ઓનલાઇન ડેઇલી સેવા કરવાં માટે એક ઑનલાઈન સેવા ની સગવડતા આપવામાં આવી છે જેમાં હરિભક્તો રોજ એક સેવા ની રકમ ઓનલાઇન ગોપીનાથજી મહારાજ ને આપી સક્સે તો જે હરિભક્તો ને આ સેવા નો લાભ લેવો હોય તે નીચે આપેલા બુટન પર ક્લીક કરી સેવા મોકલી શકે છે

Views: 103

Comment by HARSHAD DALSUKHBHAI SHAH on February 21, 2017 at 2:03pm

Gadhpurpati Gopinathji dev ni Jai. Jay Shree Narayan

Comment

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service