JAY SHREE SWAMINARAYAN

મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો " ભગવાન નો ભક્ત જયારે પંચભૂતના દેહ ને મુક્યા પછી કેવા દેહ ને પામે છે"?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે , "ધર્મકુળ ને આશ્રિત એવો ભગવાન નો ભક્ત છે તે ભગવાન ની ઈચ્છાએ કરીને ભ્રમ મય દેહ ને પામે છે અને જયારે દેહને મુકીને ભગવાનના ધામપ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસી ને જાય છે,કોઈક રથ ઉપર બેસી ને જાય છે.કોઈક તો વિમાન ઉપર બેસી ને જાય છે.એવી રીતે ભગવાનના ભક્ત ભગવાન ના ધામ જાય છે. તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે (ગઢડા પ્રથમ પ્રકરણ વચનામૃત ૧)


અહી શ્રીજી મહારાજે ધર્મકુળ ને આશ્રિત એવો ભગવાન નો ભક્ત તેના ઉપર ભાર મુક્યો છે.ધર્મકુળ એટલે શ્રીજી મહરાજ નું પોતાનું કુળ કે મહારાજે પોતાના મોટા ભાઈ(રામપ્રતાપ ભાઈ ) અને નાના ભાઈ(ઈચ્છારામ ભાઈ ) ના દીકરા (અયોધ્યાપ્રસાદજી મહારાજ) અને (રઘુવીરજી મહારાજ) દતપુત્ર ને ગુરુપદ સ્થાપી ને સંપ્રદાય ના આચર્યા ને ગાદી સોપી છે. ગાદી ઉપર બેસાડ્યા છે.શિક્ષાપત્રી શ્લોક(૩)

શિક્ષાપત્રી,વચનામૃત,સત્સંગી જીવન,શ્રી હરીલીલામૃત જેવા તમામ સંપ્રદાય ના મહાસમ્રાટ ગ્રંથો ને ફેરફાર કરી કરી નેBAPS SANSTHA એ તેનાજ ઉપર લાંછન લગાડયું છે.મહા અધમ માં અધમ નીચ કાર્ય કરનાર પ્રમુખ સ્વામી નું કલ્યાણ ઉધારે પડ્યું છે તો બીજા જીવ નું સું કલ્યાણ કરી શકવાની સામર્થી ધરાવે છે,નથી ધરાવતો

શિક્ષાપત્રી એ શ્રી સ્વામીનારાયણ ભગવાન નું સ્વરૂપ છે.શ્રીજી મહારાજે સ્વ હસ્તે બનાવેલ મંદિરો અને તેમાં પધરાવેલ દેવો ભગવાન નું સ્વરૂપ છે.શ્રી ધર્મકુળ (શ્રી સ્વામીનારાયણ ભગવાન નો વંસ)ભગવાન નું સ્વરૂપ છે. પ.પુ.શ્રી આચાર્ય મહારાજ શ્રી એ દેશ વિદેશ માં બનાવેલ મંદિરો અને તેમાં પધરાવેલ દેવો ભગવાન નું સ્વરૂપ છે.ધર્મકુળ ને આશ્રિત સંતો ભગવાન નું સ્વરૂપ છે.નહિ કે શિક્ષાપત્રી થી વિરુદ્ધ આચરણ કરનાર વિમુખ પ્રમુખ સ્વામી કે તેના ઘેટાઓ.

BAPS માં વ્યક્તિ પૂજા છે તે ઉદ્ધવ સંપ્રદાય નથી (રામાનંદ સ્વામી ગુરુ પરંપરા નથી )માટે જે મુમુક્ષો પોતાનો મોક્ષ જોઈ તો હોય તે પ્રમુખ સ્વામી ના મંદિર માં જવાય જ નહિ. (શ્રીજી મહારાજ નો દ્રોહ કર્યો કહેવાય)

આરસ પહાણ નો ટુકડો ભગવાન તરીકે ઓંડખાય અને પૂજાય કયારે કે જયારે શ્રી સ્વામીનારાયણ ભગવાને અથવા તેમના સ્થાપેલા સિધાંત પ્રમાણે શ્રીઆચાર્ય મહારાજે મૂર્તિ પ્રાણ પ્રતિસ્થા કરી હોય ત્યારે, પ્રમુખ સ્વામી કે આની આગળ નો સાસ્ત્રીજી હોય કે યોગીજી તેને મંદિર બનાવાનો શ્રીજી મહારાજ અધિકાર આપ્યો નથી,અધિકાર માત્ર અને માત્ર ધર્મવંસી આચાર્ય મહારાજશ્રી ને છે.BAPS તો સર્વાવતારી શ્રી સ્વામીનારાયણ ભગવાન ના ધ્રોહી છે. jay swaminarayan

Views: 106

Comment by Chavda Dipak Ramnikbhai on November 19, 2011 at 12:41pm

Yes You are right.....

Jay Swaminarayan!!!!!!!!!

Comment

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

© 2018   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service