K.P.SWAMI GADHPUR MANDIR's Comments

Comment Wall (13 comments)

At 7:57pm on October 9, 2010, Bhaskar said…
જય સ્વામિનારાયણ..... શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે. તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?. તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી. પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮) શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી છીએ, તો તે રહસ્ય જીવન માં ઉતારી દેશો તો ક્યારેય ભૂલા નહિ પડાય ......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય) તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ.
At 2:11am on November 6, 2010, Laljibhai V. Gajera said…
nava varasna jay swameenarayan
At 3:45pm on December 11, 2010, gajera_hitesh said…

jay  swaminaayan

At 10:45am on December 21, 2010, Chhapaiya prakash swami Gadhpur said…
હવે પંચ માત્રાનાં લક્ષણ કહીએ છીએ, તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે, શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્યવહારમાત્રનો કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિષે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઈન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે, એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ, જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે, પદાર્થમાત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્ત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણુ એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ જે, મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ધ{ાણ ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે
At 1:52pm on March 17, 2011, Bhavik Ambalal Patel said…

હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે           

                            હોરી આઈ શ્યામ બિહારી રે ... હોરી

શ્રી ઘનશ્યામ કામ સબ પુરન સુનિયે બિનતી હમારી

હમ તુમ સંગ પ્રભુ ખેલન ચાહે હોત ઉમંગ ઉર ભારી

                             કહત યું મુનિ બ્રહ્મચારી રે ... હોરી ૧

એક ઔર તુમ પ્રભુ સખા સંગ લેઉ એક ઓર વ્રતધારી

જો હારે સો ફગવા દેહે એહી પ્રતિગ્યા ધારી

                             કીની અંગ્યા બનવારી રે ... હોરી ૨

નૈષ્ઠિક વરણી મહામુનિ આદિક ત્યાગી દલ ભયો ત્યારી

ઈત હરિકૃષ્ણ સખા સબ સજકે આયે ઈશ અવતારી

                             હાથ કંચન પીચકારી રે ... હોરી ૩

રચ્યો હૈ અખડો સારંગપુરમે લીલા અતિ સુખકારી

પ્રેમાનંદ શ્રી ધર્મકુવર છબી જીયતે પલ ન બિસારી

                                    લેત સુખ ગાઈ વિચારી રે ... હોરી ૪
At 12:18am on April 26, 2011, dbgelani .moscow said…
jay shree swaminarayan
At 11:34am on May 18, 2011, mahesh devganiya said…
jay shree swaminarayan
At 9:51pm on July 12, 2011, Laljibhai V. Gajera said…
jay swameenarayan  
At 1:07pm on October 26, 2011, hasmukh makwana said…

JAY SWAMINARAYAN from HASMUKH MAKWANA BORIVALI MUMBAI

hu hamanaa 21-10-2011 na roj  GADHDAA aavyo hato pan tame naa malyaa..

Maara thi mota bhai SHREE SHANTILAL MAKWANA 46 years ; achanak heart attack aawa waa thi akshar dhaam ma gayaa che ... 

temnaa AASTHI VISARJAN GHELAA nadi ma karwaa aavyo hato..

contact no - 09820214855

jay shree swaminarayan

At 3:50pm on November 17, 2011, NARAN K BHARWAD said…

At 8:37am on February 21, 2012, Ramesh Harisingbhai Chaudhari said…

jay swaminaryan

At 10:16am on October 27, 2012, kapilmalviya said…

hello k p swami hu kapil pipariya thi mane add karo

At 1:30pm on December 5, 2015, Nanjibhai Kanjibhai Ghelani said…

swami jay shree swaminarayan. i am nanjibhai ghelani-Ahmedabab(Morba vala)

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service