S.P. SWAMI {GADHADA MANDIR}'s Comments

Comment Wall (59 comments)

At 1:48am on July 25, 2010, Jk Savaliya said…
Jay Swaminarayan,

How are you?
At 7:48am on July 25, 2010, Giriraj D Gadhvi said…
Jai Swaminarayan Swami, hu Rajkot Prafulbhai Gadhvi no bhanej chu, ane aapni sathe ek be vaar mulakat ane aapna darshan no labh pan malelo che, hal hu Melbourne Australia maa chu.. ahiyaa ghana gujarati mitro ane satsangi mitro che, BAPS nu motu mandad che, have aapna Gadhda mandir naa santo aahiyaa aave ane aapnu juna sampraday no aahiyaa prachar ane vikas kare aevi shriji maharaj ane tamara jeva santo naa charno maa namra vinanti che.. amara layak kai pan kaam kaaj hoi to jarur thi kehjo..Jai Swaminarayan..
At 1:57pm on July 26, 2010, Giriraj D Gadhvi said…
Pujya Paad, Vandiniya S.P.Swami ne Giriraj naa dandvat sah Jai Shri Swaminarayan; Swami aap shri no reply maliyo aapna prerna bal ane aashir vachno thi aem lagiyu ke maharaj amari bhegaj che, mare ahiyaa 5-7 satsangi mitro(juna mandir vada) che, aap shri jo amara jeva aabudh balko ne yogya marg-darshan aapo ke ame kevi rite ane ahiyaa su-su kari sakiye to amne khayal aave ane aapnu guidelines maltu rahe to andar thi pan vadhare himmat aave ane aem lage k maharaj ane santo aapni sathe che, atle jo aap shri marg darshan aapo ke aahiyaa satsang no prachar kevi rite (yogya rite) karvo to bahu saru karan ke ame haji kyare pan aavi rite prachar prasar nu koi kariya kariyu nathi, pan maharaj ni daya ane aap jeva santo naa ashirwad thi ane jo aapno prerna shakar male to jarur thi aap shri kaho tevi rite aame aahiyaa jarur thi kariyaa karshu, Gopinath marahaj aa mate himmat ane shakti aape aevi tame amara mate jarur thi Shri Gopinathji maharaj pase prarthna karjo, ane amara layak kai kaam kaj hoi to janavso ji. Giriraj Gadhvi naa dandvat sah Jai Swaminarayan..
At 4:22pm on July 26, 2010, mitesh g karkar said…
jay swaminarayan
At 4:02pm on July 28, 2010, RAJESH KESHAVLAL VYAS said…
Swami Madras thi Rajesh Vyas kirtan kaar na Jay Shri Swaminarayan.....
At 5:06pm on July 29, 2010, sangani alpesh said…
jay swaminarayan
nana gokhararwala yuvak mandal tarfthi
At 12:00pm on August 1, 2010, girish M seladiya said…
Jay Swaminarayan
Happy Friendship Day
At 1:31am on August 25, 2010, Hemant Dhirubhai Soni said…
JAY SHREE SWAMINARAYAN
At 9:59am on August 25, 2010, Narayan Solanki said…
Jay Shree Swaminarayan Swami.
At 1:06pm on August 26, 2010, senjaliya vishal senjaliya said…
jay swaminarayan swami


vishal senjaliya
vahelal village swaminarayan mandir (parshadi nu mandir)
At 7:19pm on August 26, 2010, RAJESH KESHAVLAL VYAS said…
મદ્રાસ થી કીર્તનકાર રાજેશ વ્યાસ ના જય શ્રી સ્વામીનારાયણ
At 3:09am on August 29, 2010, Laljibhai V. Gajera said…
jayswaminarayan
At 2:40am on September 4, 2010, Laljibhai V. Gajera said…
bas jay swameenarayan for usa
At 6:31pm on September 5, 2010, Bhargav Umeshbhai Amin said…
At 8:31pm on September 5, 2010, senjaliya vishal senjaliya said…
jay swaminarayan

swami


નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…


vishal senjaliya
ahemdabad (c.a)
At 8:32pm on September 5, 2010, senjaliya vishal senjaliya said…
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.
આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?
હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
At 9:23pm on September 22, 2010, Mithilesh D Soni said…
જય શ્રી સ્વામિનારાયણ સ્વામી ગોપીનાથજી મહારાજ ને આપના ચરણો માં આ બાળક ના કોટી કોટી વંદન સ્વીકારજો.
At 5:54pm on October 6, 2010, jadeja bhagirathsinh haritsinh said…
jay swaminaray ji
At 7:56pm on October 9, 2010, Bhaskar said…
જય સ્વામિનારાયણ..... શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની પરાવાણી (અધભુત) છે. તેમાં ઘણાં જ રહસ્ય છે, તેમાંનુ એક કહું કે ઘણા લોકો આપણને પૂછે કે મહારાજ તો પહેલા શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તો તે બંનેમાં કોણ મોટું?. તો તેમ નથી કે સર્વોપરી મહારાજથી પણ શ્રીકૃષ્ણ ભગવાન મોટા, ....મહારાજે આપણને શીખવવા માટે કર્યું છે કે કોઈ પણ શુભ શરુઆત ભગવાનની શ્રુતિથી કરવી. પરંતુ પહેલા શ્લોકનું ખરું રહસ્ય તો ૧૦૮ નંબરના શ્લોકમાં છે કે, શ્રીકૃષ્ણ ભગવાન તો ઈશ્વર છે (જીવ, ઈશ્વર, માયા, બ્રહમ, અને પરબ્રહમ), તેમાં ઈશ્વર તે શ્રીકૃષ્ણ, અને પરબ્રહમ (સર્વોપરી) તે શ્રીજી મહારાજ છે. તે જ (૧૦૮) શ્લોકમાં છેલ્લે મહારાજે લખી દીધું કે, તે ઈશ્વર (શ્રીકૃષ્ણ) તે સર્વ અવતારના કારણ છે. આ વાક્યમાં અજબનું રહસ્ય અને જ્ઞાન ભરેલું છે, જે શ્રીજી મહારાજની અનહદ કૃપાથી જ સમજી શકાય તેવું છે. તે રહસ્ય તે છે કે શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ અવતારના કારણ છે, પણ અમે તો (શ્રીજી મહારાજ) સર્વ કારણના પણ કારણ છીએ....અને શ્રીકૃષ્ણ તો ખાલી સર્વ નાના મોટા અવતારના કારણ છે પરતું અમે (શ્રીજી મહારાજ) તો સર્વ અવતાર ના પણ અવતારી છીએ, ......માટે છેલ્લે ૨૦૩ માં મહારાજે લખ્યું કે આ ધર્મ નો જે વિસ્તાર (રહસ્ય) તે તો અમારા સંપ્રદાયના જે ગ્રન્થ તે થાકી જાણવો.....ન્યુ જર્સી થી ભાસ્કરના હેત પૂર્વક જય સ્વામિનારાયણ........Bhaskar, Dharmakul Ashrit Agyna Upashana Mandal, NJ, USA
At 2:14am on November 6, 2010, Laljibhai V. Gajera said…
nutan varsh jay swameenarayan

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service